શોધખોળ કરો

પાખંડી ઢબુડી માની મોડસ ઓપરેન્ડી આવી સામે, આ રીતે ચલાવતો હતો નેટવર્ક, જાણો વિગતે

ઢબુડી માને પ્રથમ વખત મળવા આવતા ભક્તો પાસે તેઓ ચાર રવિવાર દર્શન ફરજિયાત કરાવતા હતા. જે બાદ ઢબુડી મા ભક્તોને મળતા હતા.

અમદાવાદઃ પાખંડી ઢબુડી મા ઉર્ફે ધનજી ઓડની મોડસ ઓપરેન્ડી સામે આવી છે. જે જાણીને તમે પણ આશ્ચર્યમાં પડી જશો. ઢબુડી માને પ્રથમ વખત મળવા આવતા ભક્તો પાસે તેઓ ચાર રવિવાર દર્શન ફરજિયાત કરાવતા હતા. જે બાદ ઢબુડી મા ભક્તોને મળતા હતા. આ ઉપરાંત જે ભક્ત પહેલીવાર જાય તેને યુ-ટયૂબ ચેનલ ફરજીયાત સબસ્ક્રાઇબ કરાવતા હતા અને 50 વીડિયો લાઇક કરાવતા હતા. વડિયોના વ્યૂ વધે તે માટે એકવાર પ્લે પણ કરાવતા હતા. પાખંડી ઢબુડી માની મોડસ ઓપરેન્ડી આવી સામે, આ રીતે ચલાવતો હતો નેટવર્ક, જાણો વિગતે થોડા સમય પહેલાનો ધનજી ઓડનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં ડ્રોનમાંથી ગુલાબનાં ફૂલ ઢબુડી મા અને તેમના અનુયાયીઓ પર નાંખ્યા હતાં. જેમાં તેમણે પોલીસ પાસે ગાડી માટેની પરવાનગી લીધી હતી. પરંતુ આ કાર્યક્રમમાં ડ્રોન ઉડાવવાની પરવાનગી અંગે શંકા છે. આ મામલામાં અમદાવાદ ગ્રામ્ય એસીપીએ તપાસનાં આદેશ આપ્યાં છે. મહત્વનું છે કે ડ્રોન ઉડાવવા માટે પણ પરવાનગી લેવાની હોય છે. પાખંડી ઢબુડી માની મોડસ ઓપરેન્ડી આવી સામે, આ રીતે ચલાવતો હતો નેટવર્ક, જાણો વિગતે મળતી માહિતી પ્રમાણે અમદાવાદમાં ધનજી ઓડ ભાડે બંગલો રાખીને રહે છે. પોલીસને તે આ ભાડાના મકાન પર ન મળતાં ત્યાં નોટિસ લગાવવામાં આવી છે. આ સ્ટાર એકટ્રેસે પાર્ટીમાં સાથી કલાકારનું ઉતારી નાંખ્યું પેન્ટ ને.......... મયંક અગ્રવાલે પ્રથમ દિવસના અંતે વેસ્ટ ઈન્ડિઝના 140 કિલો વજનના ખેલાડીની કરી પ્રશંસા, જાણો શું કહ્યું આસામ NRCને લઈ ઈમરાન ખાને કહ્યું, મુસલમાનોને ટાર્ગેટ કરી રહી છે મોદી સરકાર

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, રાજ્યમાં આ દિવસે વરસશે ભારે વરસાદ

સાયબર ફ્રોડનો ભોગ બનેલા નાગરિકોએ હવે નહીં ખાવા પડે પોલિસ સ્ટેશનના ધક્કા, ઘરબેઠા જ નોંધાશે E-Zero FIR

Ahmedabad Rain: અમદાવાદમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ, રસ્તા પર ભરાયા પાણી

ગુજરાતમાં વહેલી સવારથી મેઘમહેર: અમદાવાદ સહિત 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, 61 કિમીની ઝડપે ફૂકાશે પવન

વિડિઓઝ

Gujarat Rain Alert : 11 જિલ્લામાં ભારે વરસાદની આગાહી
Ahmedabad Water Logging : વહેલી સવારે અમદાવાદમાં ધોધમાર વરસાદ, રસ્તા પાણીમાં 'ગરકાવ'
Hun To Bolish : હું તો બોલીશ : માણસ ક્યારે સમજશે ?
Hun To Bolish : હું તો બોલીશ : કરે કોઈ અને ભરે કોઈ
Ahmedabad Flood: સાણંદ-બાવળાની સ્થિતિને લઈને પ્રશાસન એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, રાજ્યમાં આ દિવસે વરસશે ભારે વરસાદ
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, રાજ્યમાં આ દિવસે વરસશે ભારે વરસાદ
Ahmedabad Rain: અમદાવાદમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ, રસ્તા પર ભરાયા પાણી
Ahmedabad Rain: અમદાવાદમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ, રસ્તા પર ભરાયા પાણી
Rain Forecast: રાજ્યમાં ગુરુવારથી ફરી ભારે વરસાદની શક્યતા, આજે 11 જિલ્લામાં ભારે વરસાદની આગાહી

Gujarat rain live updates: અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, ખેડા, સુરેન્દ્રનગર અને બોટાદમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ,13 જિલ્લામાં યેલો એલર્ટ

'ફક્ત એટલા માટે લાઠીચાર્જ ના કરવો જોઈએ કે વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે', સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી

Rule Change 1st August: 1 ઓગસ્ટથી બદલાશે આ પાંચ મોટા નિયમો, LPGથી લઈને રેલવે ટિકિટ સુધી થશે અસર

Assam Flood: અસમમાં પૂરનો કહેર: 68 લોકોના મોત, 5 લાખથી વધુ લોકો પ્રભાવિત, NDRF નું રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ

નવા અવતારમાં આવી રહી છે Toyota Hilux પિકઅપ, જાણો ફીચર્સ અને લુકમાં શું થશે ફેરફાર?

Embed widget