શોધખોળ કરો

હવે ST બસમાં અમદાવાદથી મહારાષ્ટ્ર જવું થયું મોંઘું, બસ ભાડામાં કેટલો ઝીંકાયો વધારો?

વાળી સમયે મહારાષ્ટ્રની મુસાફરી મુસાફરોને મોંઘી પડશે. રોજ અમદાવાદથી ૧૨૨ બસ ૨૪૪ ફેરા મહારાષ્ટ્રમા અલગ અલગ શહેરોમાં મારે છે, જેમા અંદાજે ૮ હજારથી ૧૦ હજાર મુસાફરો રોજ અવર જવર કરે છે.

અમદાવાદઃ ગુજરાત એસટી નિગમે તો નહિ પણ મહારાષ્ટ્ર એસટી નિગમ દ્વારા ૧૭ ટકાનો ભાવ વધારો જીકી દેવામાં આવ્યો છે, જેને કારણે અમદાવાદથી મહારાષ્ટ્રમાં જતી ગુજરાત નિગમની બસ કે જે મહારાષ્ટ્રની અંદર એન્ટર થતા તેમા પણ ૧૭ ટકાનો ભાવ વધારો લાગુ પડશે, ત્યારે દિવાળી સમયે મહારાષ્ટ્રની મુસાફરી મુસાફરોને મોંઘી પડશે. રોજ અમદાવાદથી ૧૨૨ બસ ૨૪૪ ફેરા મહારાષ્ટ્રમા અલગ અલગ શહેરોમાં મારે છે, જેમા અંદાજે ૮ હજારથી ૧૦ હજાર મુસાફરો રોજ અવર જવર કરે છે. આ તમામને ૧૭ ટકા ભાવ વધારો ચુકવવો પડશે. એટલે કે મહારાષ્ટ્ર એસટી નીગમનો બોજ સીધો ગુજરાતથી મહારાષ્ટ્ર અને મહારાષ્ટ્રથી ગુજરાત તરફ આવતા મુસાફરોને સહન કરવો પડશે.

અમદાવાદથી મહારાષ્ટ્ર તરફ જતી બસનું ભાડુ

અમદાવાદ થી શિરડીનું  પહેલા સાદી બસનું ભાડુ ૪૬૭ રૂપિયા હતું જે વધીને ૪૯૭ રૂ થયું.

અમદાવાદ થી શિરડીનું પહેલા ભાડુ ગુર્જરનગરી બસનું ભાડુ ૪૭૭ હતું જે વધારીને ૫૦૯ રૂ.થયું.

અમદાવાદ નાસિકનું પહેલા સાદી બસનું ભાડુ ૩૪૪ રૂપિયા હતું જે વધીને ૩૫૪ રૂ થયું

અમદાવાદથી નાસિકનું પહેલા ભાડુ ગુર્જરનગરી બસનું ભાડુ ૩૫૫ હતું જે વધારીને ૩૬૫ રૂ.થયું.

અમદાવાદ ચોપડાનું પહેલા સાદી બસનું ભાડુ ૪૧૯ રૂપિયા હતું જે વધીને ૪૪૯ રૂ થયું..

અમદાવાદ ચોપડાનું પહેલા ભાડુ ગુર્જરનગરી બસનું ભાડુ ૪૩૧ હતું જે વધારીને ૪૬૧  રૂ. થયું.

અમદાવાદ શાહદાનું પહેલા સાદી બસનું ભાડુ ૨૮૯ રૂપિયા હતું જે વધીને ૨૯૪ રૂ થયું..

અમદાવાદથી શાહદાનું પહેલા ભાડુ ગુર્જરનગરી બસનું ભાડુ ૩૦૧ હતું જે વધારીને ૩૦૬ રૂ. થયું.

અમદાવાદ શિરપુર પહેલા સાદી બસનું ભાડુ ૩૫૯ રૂપિયા હતું જે વધીને ૩૮૯ રૂ થયું.

અમદાવાદ થી શિરપુરનું પહેલા ભાડુ ગુર્જરનગરી બસનું ભાડુ ૩૭૧ રૂ. હતું જે વધારીને ૩૯૧ રૂ. થયું.

અમદાવાદ ઔરંગાબાદ પહેલા ગુર્જરનગરી બસનું ભાડુ ૫૭૭હતું જે વધારીને ૬૩૭રૂ. થયું.

અમદાવાદ ધુલિયા પહેલા ગુર્જરનગરી બસનું ભાડુ ૩૮૨હતું જે વધારીને ૪૧૨રૂ. થયું.

અમદાવાદ-ચાલીસગાવ પહેલા ગુર્જરનગરી બસનું ભાડુ ૪૫૭ હતું જે વધારીને ૪૯૭ રૂ. થયું.

અમદાવાદ અજનતા ઇલોરા પહેલા ગુર્જરનગરી બસનું ભાડુ ૫૪૨ હતું જે વધારીને ૫૯૨ રૂ. થયું.

અમદાવાદ થી શિરડીનું  પહેલા સાદી બસનું ભાડુ ૪૬૭ રૂપિયા હતું જે વધીને ૪૯૭ રૂ થયું..

અમદાવાદ થી શિરડીનું પહેલા ભાડુ ગુર્જરનગરી બસનું ભાડુ ૪૭૭ હતું જે વધારીને ૫૦૮ રૂ.થયું.

અમદાવાદ નાસિકનું પહેલા સાદી બસનું ભાડુ ૩૪૪ રૂપિયા હતું જે વધીને ૩૫૪ રૂ થયું..

અમદાવાદ થી નાસિકનું પહેલા ભાડુ ગુર્જરનગરી બસનું ભાડુ ૩૫૫ હતું જે વધારીને ૩૬૫ રૂ.થયું..

અમદાવાદ ચોપડાનું પહેલા સાદી બસનું ભાડુ ૪૧૯ રૂપિયા હતું જે વધીને ૪૪૯ રૂ થયું..

અમદાવાદ ચોપડાનું પહેલા ભાડુ ગુર્જરનગરી બસનું ભાડુ ૪૩૧ તું જે વધારીને ૪૬૧ રૂ. થયું.

અમદાવાદ શાહદાનું પહેલા સાદી બસનું ભાડુ ૨૮૯રૂપિયા હતું જે વધીને ૨૯૪ રૂ થયું..

અમદાવાદ થી શાહદાનું પહેલા ભાડુ ગુર્જરનગરી બસનું ભાડુ ૩૦૧ હતું જે વધારીને ૩૦૬ રૂ. થયું.

અમદાવાદ-શિરપુર પહેલા સાદી બસનું ભાડુ ૩૫૯ રૂપિયા હતું જે વધીને ૩૭૯ રૂ થયું..

અમદાવાદ થી શિરપુરનું પહેલા ભાડુ ગુર્જરનગરી બસનું ભાડુ ૩૭૧રૂ. હતું જે વધારીને ૩૯૧ રૂ. થયું.

અમદાવાદ-ઔરંગાબાદ પહેલા ગુર્જરનગરી બસનું ભાડુ ૫૭૭ તું જે વધારીને ૬૩૭રૂ. થયું.

અમદાવાદ-ધુલિયા પહેલા ગુર્જરનગરી બસનું ભાડુ ૩૮૨હતું જે વધારીને ૪૧૨ રૂ. થયું.

અમદાવાદ-ચાલીસગાવ પહેલા ગુર્જરનગરી બસનું ભાડુ ૪૫૭ હતું જે વધારીને ૪૯૭ રૂ. થયું.

અમદાવાદ-અજનતા ઇલોરા પહેલા ગુર્જરનગરી બસનું ભાડુ ૫૪૨ હતું જે વધારીને ૫૯૩રૂ. થયું.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સંસદનું બજેટ સત્ર: 31 જાન્યુઆરીથી શરૂ, નિર્મલા સીતારમણ રજૂ કરશે આઠમું બજેટ
સંસદનું બજેટ સત્ર: 31 જાન્યુઆરીથી શરૂ, નિર્મલા સીતારમણ રજૂ કરશે આઠમું બજેટ
રશિયન સેનામાં જોડાયેલા 12 ભારતીયોના મોત, 16 હજુ પણ ગુમ: વિદેશ મંત્રાલય
રશિયન સેનામાં જોડાયેલા 12 ભારતીયોના મોત, 16 હજુ પણ ગુમ: વિદેશ મંત્રાલય
11 રાજ્યોમાં વરસાદને લઈ એલર્ટ, જાણો હવામાન વિભાગે શું કરી લેટેસ્ટ આગાહી ? 
11 રાજ્યોમાં વરસાદને લઈ એલર્ટ, જાણો હવામાન વિભાગે શું કરી લેટેસ્ટ આગાહી ? 
ટીવી અભિનેતા અમન જયસ્વાલનું રોડ અકસ્માતમાં નિધન, 23 વર્ષની ઉંમરે દુનિયાને કહ્યું અલવિદા
ટીવી અભિનેતા અમન જયસ્વાલનું રોડ અકસ્માતમાં નિધન, 23 વર્ષની ઉંમરે દુનિયાને કહ્યું અલવિદા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Lion Video : ગીર સોમનાથ જિલ્લામાં ચાર પગનો આતંક યથાવત, ઉનામાં ખાનગી શાળાના કમ્પાઉન્ડમાં ઘૂસ્યો સિંહHun To Bolish : હું તો બોલીશ : ખેડૂત ભૂખે મરશે !Hun To Bolish : હું તો બોલીશ : આ ગુંડાઓને કેમ નથી ડર?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સંસદનું બજેટ સત્ર: 31 જાન્યુઆરીથી શરૂ, નિર્મલા સીતારમણ રજૂ કરશે આઠમું બજેટ
સંસદનું બજેટ સત્ર: 31 જાન્યુઆરીથી શરૂ, નિર્મલા સીતારમણ રજૂ કરશે આઠમું બજેટ
રશિયન સેનામાં જોડાયેલા 12 ભારતીયોના મોત, 16 હજુ પણ ગુમ: વિદેશ મંત્રાલય
રશિયન સેનામાં જોડાયેલા 12 ભારતીયોના મોત, 16 હજુ પણ ગુમ: વિદેશ મંત્રાલય
11 રાજ્યોમાં વરસાદને લઈ એલર્ટ, જાણો હવામાન વિભાગે શું કરી લેટેસ્ટ આગાહી ? 
11 રાજ્યોમાં વરસાદને લઈ એલર્ટ, જાણો હવામાન વિભાગે શું કરી લેટેસ્ટ આગાહી ? 
ટીવી અભિનેતા અમન જયસ્વાલનું રોડ અકસ્માતમાં નિધન, 23 વર્ષની ઉંમરે દુનિયાને કહ્યું અલવિદા
ટીવી અભિનેતા અમન જયસ્વાલનું રોડ અકસ્માતમાં નિધન, 23 વર્ષની ઉંમરે દુનિયાને કહ્યું અલવિદા
Saif Ali Khan Attack: લોહી જ લોહી દેખાઇ રહ્યું હતુ, મેં ભાડુ પણ ના લીધુ, સૈફને હૉસ્પિટલ પહોંચાડનારા ઓટો ડ્રાઇવરની જુબાની
Saif Ali Khan Attack: લોહી જ લોહી દેખાઇ રહ્યું હતુ, મેં ભાડુ પણ ના લીધુ, સૈફને હૉસ્પિટલ પહોંચાડનારા ઓટો ડ્રાઇવરની જુબાની
મહિલાઓને મહિને 2500 રૂપિયા, એલપીજી સિલિન્ડર પર 500 રૂપિયાની સબસિડી... દિલ્હીમાં બીજેપીના મોટા ચૂંટણી વચનો
મહિલાઓને મહિને 2500 રૂપિયા, એલપીજી સિલિન્ડર પર 500 રૂપિયાની સબસિડી... દિલ્હીમાં બીજેપીના મોટા ચૂંટણી વચનો
Saif Ali Khan: સૈફ અલી ખાનની કરોડરજ્જુમાંથી ડોક્ટરોએ કાઢ્યો અઢી ઇંચનો છરીનો ટુકડો, તસવીર આવી સામે
Saif Ali Khan: સૈફ અલી ખાનની કરોડરજ્જુમાંથી ડોક્ટરોએ કાઢ્યો અઢી ઇંચનો છરીનો ટુકડો, તસવીર આવી સામે
Rinku Singh Engagement: ક્રિકેટર રિન્કુ સિંહે કરી સગાઇ, સમાજવાદી પાર્ટીની સાંસદને પહેરાવી એન્ગેજમેન્ટ રિંગ
Rinku Singh Engagement: ક્રિકેટર રિન્કુ સિંહે કરી સગાઇ, સમાજવાદી પાર્ટીની સાંસદને પહેરાવી એન્ગેજમેન્ટ રિંગ
Embed widget