શોધખોળ કરો

અમદાવાદ: મેટ્રો રેલ પ્રોજેક્ટની કામગીરી અંતર્ગત નહેરૂબ્રિજ 15થી 30 જાન્યુઆરી સુધી રાત્રીના સમયે રહેશે બંધ

15 જાન્યુઆરીથી લઈને 30 જાન્યુઆરી સુધી રાત્રે કામગીરી હાથ ધરવામાં આવશે. નાગરિકોએ એલિસબ્રિજથી ધૂલિયા કોર્ટ સર્કલથી લો ગાર્ડન તરફ અવર-જવર કરી શકશે.

અમદાવાદ: અમદાવાદમાં મેટ્રો રેલ પ્રોજેકટની કામગીરી અંતર્ગત નહેરુબ્રિજ રાત્રીના સમયે બંધ રહેશે. 15 જાન્યુઆરીથી લઈને 30 જાન્યુઆરી સુધી રાત્રે કામગીરી હાથ ધરવામાં આવશે. નાગરિકોએ એલિસબ્રિજથી ધૂલિયા કોર્ટ સર્કલથી લો ગાર્ડન તરફ અવર-જવર કરી શકશે. પોલીસના આગામી જાહેરનામા સુધી બ્રિજ નો- પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. સેગમેન્ટ એક્શનની કામગીરી કરવાની હોવાથી ટ્રાફિક વિભાગના સંયુક્ત કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ahmedabad News: ધોળકામાં થયેલી શિક્ષિકાની હત્યાનો ઉકેલાયો ભેદ, હત્યારા પતિની કરાઈ ધરપકડ 

Ahmedabad: અમદાવાદમાં મહિલા PSIની દાદાગીરી, પ્રજ્ઞાચક્ષુને ઢોર માર માર્યાનો આરોપ, SPએ કર્યા સસ્પેન્ડ

અમદાવાદ સોલાના આંકાક્ષા એપાર્ટમેન્ટમાં હાહાકાર, 500 લોકો બીમાર, દુષિત પાણીથી ફાટ્યો રોગચાળો

અમદાવાદમાં રાત્રે વરસ્યો તોફાની વરસાદ, ભારે પવન અને ગાજવીજ સાથે વરસતા, અનેક ફ્લાઇટ કરાઇ ડાયવર્ટ

વિડિઓઝ

Rajya Sabha Candidates: ભાજપે નામ જાહેર કરીને ફરી સૌને ચોંકાવ્યા, રાજ્યસભા માટે 4 ઉમેદવારોની જાહેરાત
Hun To Bolish : હું તો બોલીશ : ચોમાસાનું આગમન
Hun To Bolish : હું તો બોલીશ : ઓપરેશન ડેલ્ટા હંટ
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ ડમ્પર
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂત મજબૂર કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM Modi Gujarat Visit: 'જ્યા પણ કોંગ્રેસની સરકાર છે ત્યાં પણ કુશાસનથી જનતા ત્રસ્ત': PM મોદી

મોંઘવારી વચ્ચે વાલી માટે રાહતના સમાચાર, રાજ્યમાં પાઠ્યપુસ્તકોના ભાવમાં વધારો નહીં થાય

EPFO Interest Rates: સરકાર ક્યારે જમા કરાવશે PFનું વ્યાજ, કેમ થઈ રહ્યો છે વિલંબ?

Rajkot: રાજકોટમાં આજથી ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર, વિરોધમાં પોલીસ સ્ટેશનમાં કરાઈ અરજી 

Polymer Currency: ભારતમાં પ્લાસ્ટિક નોટ લાવવાની તૈયારીમાં RBI, ગવર્નર સંજય મલ્હોત્રાનું મોટું નિવેદન

Annamalai Resign: કે. અન્નામલાઈએ BJP ને કહ્યું અલવિદા; પાર્ટી પ્રમુખે સ્વીકાર્યું રાજીનામું

વિશ્વ પર્યાવરણ દિવસે સુરતમાં PM મોદી, ગ્રીન થીમ પર યોજાશે કાર્યક્રમ

"મને આઘાત લાગ્યો,રાજીનામું આપી રહ્યો છું..." CM DK શિવકુમારને કોણે આપ્યો મોટો ઝટકો, આપી દીધુ રાજીનામું
Embed widget