શોધખોળ કરો
Advertisement
ઉત્તર ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવતઃ કયા એક જિલ્લાને બાદ કરતાં તમામ જિલ્લામાં એક્ટિવ કેસો 100ને પાર?
ઉત્તર ગુજરાતમાં કોરોનાની સૌથી ઓછી અસર અરવલ્લી જિલ્લામાં છે. અરવલ્લી જિલ્લામાં હાલ, 26 એક્ટિવ કેસો છે. આ સિવાયના જિલ્લાઓની વાત કરીએ તો પાટણમાં 162, સાબરકાંઠામાં 142 અને બનાસકાંઠામાં 117 એક્ટિવ કેસો છે.
અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. ત્યારે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો અમદાવાદમાં સૌથી વધુ એક્ટિવ કેસ અમદાવાદમાં 3523 છે. આ પછી મહેસાણામાં 456 અને ગાંધીનગરમાં 290 એક્ટિવ કેસો છે. ઉત્તર ગુજરાતમાં કોરોનાની સૌથી ઓછી અસર અરવલ્લી જિલ્લામાં છે. અરવલ્લી જિલ્લામાં હાલ, 26 એક્ટિવ કેસો છે. આ સિવાયના જિલ્લાઓની વાત કરીએ તો પાટણમાં 162, સાબરકાંઠામાં 142 અને બનાસકાંઠામાં 117 એક્ટિવ કેસો છે.
ઉત્તર ગુજરાતમાં કુલ 4716 એક્ટિવ કેસ છે. તેમજ અત્યાર સુધીમાં 24958 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. જેમાં અમદાવાદમાં સૌથી વધુ 21692 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેમજ ઉત્તર ગુજરાતમાં કુલ 1749 લોકોના અત્યાર સુધીમાં મોત થયા છે. એમાં અમદાવાદમાં સૌથી વધુ 1603 લોકોના મોત થયા છે.
City | Active case | Recovered | Death |
Ahmedabad | 3523 | 21692 | 1603 |
Aravalli | 26 | 262 | 24 |
Banaskantha | 117 | 605 | 16 |
Gandhinagar | 290 | 1206 | 45 |
Mehsana | 456 | 466 | 21 |
Patan | 162 | 426 | 32 |
Sabarkantha | 142 | 301 | 8 |
Total | 4716 | 24958 | 1749 |
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
બિઝનેસ
ગુજરાત
ક્રિકેટ
Advertisement