શોધખોળ કરો

રાહુલ ગાંધી સહિત કોંગ્રેસના દિગ્ગજ નેતાની હાજરીમાં હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાયો, જાણો વિગત

અમદાવાદઃ જરાતમાં 58 વર્ષ બાદ કોંગ્રેસ વર્કિંગ કમિટિની બેઠક મળી હતી. અમદાવાદમાં આવેલા સરદાર પટેલ સ્મારક ખાતે આ બેઠક યોજાઈ હતી. ત્યારે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓને મળવા માટે પાસ (પાટીદાર અનામત આંદોલન સમિતિ) નેતા હાર્દિક પટેલ બેઠક સ્થળે પહોંચ્યા હતાં. રાહુલ ગાંધી સહિતના દિગ્ગજ નેતાની હાજરીમાં હાર્દિક પટેલ વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાયો હતો. આ ઉપરાંત રાહુલ ગાંધીને સોનિયા ગાંધીની બાજુમાં બેસાડવામાં આવ્યો હતો. રાહુલ ગાંધી સહિત કોંગ્રેસના દિગ્ગજ નેતાની હાજરીમાં હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાયો, જાણો વિગત હાર્દિક પટેલે ટ્વિટ કરીને લખ્યું હતું કે, સમાજ અને દેશની સેવા માટેના મારા ઈરાદાને આકાર આપવા માટે મેં રાહુલ ગાંધી અને અન્ય વરિષ્ઠ નેતાઓની હાજરીમાં 12મી માર્ચના રોજ કોંગ્રેસમાં જોડાવાનો નિર્ણય કર્યો છે. રાહુલ ગાંધી સહિત કોંગ્રેસના દિગ્ગજ નેતાની હાજરીમાં હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાયો, જાણો વિગત આ પ્રસંગે હાર્દિક પટેલ જણાવ્યું હતું કે, પંડિત જવાહરલાલ નેહરુ, સરદાર પટેલ, મહાત્મા ગાંધી, ઈન્દિરા ગાંધી, રાજીવ ગાંધી જેવા લોકો કે જેમણે આ દેશ માટે કામ કર્યું છે તે પાર્ટીમાં આજે હું જોડાયો છું. રાહુલ ગાંધી સહિત કોંગ્રેસના દિગ્ગજ નેતાની હાજરીમાં હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાયો, જાણો વિગત વધુમાં હાર્દિકે કહ્યું હતું કે, અમે બધાં સાથે મળીને દેશને મજબૂત બનાવવા માટે કામ કરીશું. કોંગ્રેસ પાર્ટીની વિચારધારાને મજબૂત કરીને દરેક ગામે આ વિચારધારાને પહોંચાડીશું.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'US-ઈન્ડિયા ટ્રેડ ડીલ પર  PM મોદીએ ટ્રમ્પ સાથે 8 વખત વાત કરી', અમેરિકી મંત્રીના દાવાને ભારતે ફગાવ્યા 

Himachal Pradesh: હિમાચલમાં મુસાફરો ભરેલી બસ ઊંડી ખીણમાં ખાબકી, 8 લોકોના મોત અનેક ઘાયલ

દંતેવાડામાં 63 નક્સલીઓએ કર્યું સરેન્ડર, 36 પર હતું 1.19 કરોડ રુપિયાથી વધુ ઈનામ 

ટ્રમ્પની ધમકી વચ્ચે શેર બજારમાં હાહાકાર, 5 દિવસમાં સેન્સેક્સમાં 2000 પોઈન્ટનો કડાકો, જાણો  5 કારણો 

વિડિઓઝ

Saurashtra Earthquake News: સૌરાષ્ટ્રમાં 12 કલાકમાં ભૂકંપના 7 આંચકાથી લોકોમાં ફફડાટ
Somnath Swabhiman Parv: સોમનાથ સ્વાભિમાન પર્વમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન પૂર્વે અનેરો ઉત્સાહ, જુઓ VIDEO
Rajpipla News : રાજપીપળામાં મંદિરના મકાનમાંથી મળ્યા 37 શંકાસ્પદ વાઘના ચામડા અને 133 નખ
Ahmedabad Duplicate Police : અમદાવાદમાં પોલીસની ઓળખ આપી લોકો પાસેથી પૈસા પડાવતો શખ્સ ઝડપાયો
Gujarat Winter : ગુજરાતમાં વધશે ઠંડીનું જોર, 15થી 20 કિ.મી.ની ઝડપે ફૂંકાશે પવન, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'US-ઈન્ડિયા ટ્રેડ ડીલ પર  PM મોદીએ ટ્રમ્પ સાથે 8 વખત વાત કરી', અમેરિકી મંત્રીના દાવાને ભારતે ફગાવ્યા 
'US-ઈન્ડિયા ટ્રેડ ડીલ પર  PM મોદીએ ટ્રમ્પ સાથે 8 વખત વાત કરી', અમેરિકી મંત્રીના દાવાને ભારતે ફગાવ્યા 
Himachal Pradesh: હિમાચલમાં મુસાફરો ભરેલી બસ ઊંડી ખીણમાં ખાબકી, 8 લોકોના મોત અનેક ઘાયલ
Himachal Pradesh: હિમાચલમાં મુસાફરો ભરેલી બસ ઊંડી ખીણમાં ખાબકી, 8 લોકોના મોત અનેક ઘાયલ
દંતેવાડામાં 63 નક્સલીઓએ કર્યું સરેન્ડર, 36 પર હતું 1.19 કરોડ રુપિયાથી વધુ ઈનામ 
દંતેવાડામાં 63 નક્સલીઓએ કર્યું સરેન્ડર, 36 પર હતું 1.19 કરોડ રુપિયાથી વધુ ઈનામ 
ટ્રમ્પની ધમકી વચ્ચે શેર બજારમાં હાહાકાર, 5 દિવસમાં સેન્સેક્સમાં 2000 પોઈન્ટનો કડાકો, જાણો  5 કારણો 
ટ્રમ્પની ધમકી વચ્ચે શેર બજારમાં હાહાકાર, 5 દિવસમાં સેન્સેક્સમાં 2000 પોઈન્ટનો કડાકો, જાણો  5 કારણો 
આગામી 48 કલાક સુધી કાતિલ ઠંડીનો ચમકારો રહેશે યથાવત, નલિયા 4.8 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર

EPFO: ₹15,000 થી ₹21,000 સુધી વધી શકે છે પગાર મર્યાદા ? જાણો કોને થશે મોટો ફાયદો 

ગિલ કે જયસ્વાલ નહીં, આકાશ ચોપરાએ આ ખેલાડીને તિલક વર્માના રિપ્લેસમેન્ટ માટે ગણાવ્યો હોટ ફેવરીટ, નામ જાણીને ચોંકી જશો

શું તમે ઇલેક્ટ્રિક બાઇક ખરીદવાનું વિચારી રહ્યા છો? તો જાણીલો આ મહત્વપૂર્ણ Tips, નહીં તો પછતાવાનો આવશે વારો

Embed widget