શોધખોળ કરો

અમદાવાદના બોપલમાં ઈન-સ્પેસ સેન્ટરનું PM મોદીએ કર્યું ઉદ્ધાટન

અમદાવાદના બોપલમાં ઈસરોના ઈન-સ્પેસ સેન્ટરનું ઉદ્ઘાટન PM નરેંદ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું હતું.   પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, આજે 21મી સદીના આધુનિક ભારતની વિકાસ યાત્રામાં શાનદાર અધ્યાય જોડાયો છે.

અમદાવાદના બોપલમાં ઈસરોના ઈન-સ્પેસ સેન્ટરનું ઉદ્ઘાટન PM નરેંદ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું હતું.   પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, આજે 21મી સદીના આધુનિક ભારતની વિકાસ યાત્રામાં શાનદાર અધ્યાય જોડાયો છે.  ઈન-સ્પેસ સેન્ટર તમામ માટે મોટો અવસર લઈને આવ્યું છે. ભારતની સ્પેસ ઈન્ડસ્ટ્રીમાં ક્રાંતિ લાવવાની ખૂબ જ ક્ષમતા છે. આ સેન્ટર વિશ્વ માટે ધ્યાનઆકર્ષક રહેશે. આજે સ્પેસ સેક્ટરમાં બિગ વિનરની ભૂમિકા ભજવશે. ઈન-સ્પેસમાં અંતરિક્ષ ક્ષેત્રે ક્રાંતિ લાવવાની પણ ક્ષમતા છે.  આ ન-સ્પેસ સેન્ટર અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ છે. નાસા જેવી જ આબેહૂબ કામગીરી જોવા મળશે.  ઈસરો અને ખાનગી કંપની વચ્ચે સેતુરૂપ ભૂમિકા આ ઈન-સ્પેસ ભજવશે.

ગૃહમંત્રી અમિત શાહે સંબોધન કરતા કહ્યું કે અંતરિક્ષ ક્ષેત્રમાં ભારત મોટી ઉપલબ્ઘિઓ સાથે આગળ આવી રહ્યું છે. ભારતીય અંતરિક્ષ ઉદ્યોગ દેશની ઈકોનોમીમાં મહત્વનો ભાગ ભજવે છે. અનેક ક્ષેત્ર એવા હતા જેની અનુકુળ નીતિઓ ન હતી. PM મોદીએ અનેક ક્ષેત્રો માટે નીતિઓ ઘડી જે અંતરિક્ષ ક્ષેત્રમાં દેશને તેજ ગતીથી આગળ ધપાવશે તેવો આશાવાદ પણ વ્યક્ત કર્યો હતો.

પોતાની શાળાના શિક્ષકને કંઈક આ અંદાજમાં મળ્યા PM મોદી

પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીનો ગુજરાત પ્રવાસ (PM Modi Gujarat Visit) હંમેશા કંઈક ખાસ બની જાય છે. આ વખતે તેમનો ગુજરાત પ્રવાસ (Prime Minister in Gujarat) ની એક ખૂબ જ સુંદર તસવીર સામે આવી છે.  (Special Picture of Gujarat Visit)  આ તસવીરમાં પ્રધાનમંત્રી  (PM Modi) પોતાના ચાહનારાઓના ઘેરામાં નહી, પંરતુ તે વ્યક્તિને મળી રહ્યા છે, જેમણે નાનપણમાં તેમને ભણાવ્યા હતા. 

આ તસવીર નવાસારી (Navsari) ની બતાવવામાં આવી રહી છે, જ્યાં પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી  (PM Modi) એ પોતાની સ્કૂલના શિક્ષક સાથે મુલાકાત કરી હતી. તેમની સ્કૂલના શિક્ષકનું નામ જગદીશ નાઈક (Jagdish Naik) છે.  પ્રધાનમંત્રી (PM Modi) આ તસવીરમાં પોતાના શિક્ષકને બંને હાથ જોડીને પ્રણામ કરી રહ્યા છે, જ્યારે તેના પહેલાના સ્કૂલના શિક્ષક તેમના માથા પર હાથ રાખીને તેમને આર્શીવાદ આપી રહ્યા છે. 

આ અંદાજમાં જોવા મળ્યા જગદીશ નાઈક

કોઈપણ શિક્ષક માટે આનાથી વધુ આનંદનો દિવસ કયો હોઈ શકે કે,  તેમના દ્વારા ભણાવવામાં આવેલા  વિદ્યાર્થી દેશના વડાપ્રધાન પદ પર બિરાજમાન હોય અને તેમના આશીર્વાદ લેવા તેમની પાસે આવે. ગાંધી ટોપી પહેરીને અને સફેદ શર્ટ પહેરેલા  જગદીશ નાયક પીએમ મોદી સાથેની મુલાકાત દરમિયાન ભાવ વિભોર જોવા મળી રહ્યા હતા. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gandhinagar News: ગુજરાત સરકારનો મોટો નિર્ણય, આટલા શિક્ષકોની કરવામાં આવશે ભરતી
Gandhinagar News: ગુજરાત સરકારનો મોટો નિર્ણય, આટલા શિક્ષકોની કરવામાં આવશે ભરતી
Team India: ભારત આવવા માટે રવાના થઇ ટીમ ઇન્ડિયા, કાલે વડાપ્રધાન મોદી કરશે મુલાકાત
Team India: ભારત આવવા માટે રવાના થઇ ટીમ ઇન્ડિયા, કાલે વડાપ્રધાન મોદી કરશે મુલાકાત
Rajkot: પૂર્વ TPO મનસુખ સાગઠિયાના 6 દિવસના રિમાન્ડ મંજૂર, વિદેશ પ્રવાસની થશે તપાસ
Rajkot: પૂર્વ TPO મનસુખ સાગઠિયાના 6 દિવસના રિમાન્ડ મંજૂર, વિદેશ પ્રવાસની થશે તપાસ
Netflix જલદી બંધ કરશે પોતાનો બેઝિક પ્લાન, યુઝર્સને મળવા લાગ્યા નોટિફિકેશન
Netflix જલદી બંધ કરશે પોતાનો બેઝિક પ્લાન, યુઝર્સને મળવા લાગ્યા નોટિફિકેશન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot News । રાજકોટ ગેમઝોન અગ્નિકાંડને લઇ પૂર્વ TPO મનસુખ સાગઠીયાના સાથીદારોનો થયો પર્દાફાશPM Modi Rajya Sabha Speech | વડાપ્રધાન મોદીનું રાજ્યસભામાં સંબોધનRajkot News । ધોધમાર વરસાદથી ધોરાજીના જળાશયોમાં પાણીની ભરપૂર આવકBanaskantha News । ખેડૂતોની મહેનત સાથેનો વીડિયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gandhinagar News: ગુજરાત સરકારનો મોટો નિર્ણય, આટલા શિક્ષકોની કરવામાં આવશે ભરતી
Gandhinagar News: ગુજરાત સરકારનો મોટો નિર્ણય, આટલા શિક્ષકોની કરવામાં આવશે ભરતી
Team India: ભારત આવવા માટે રવાના થઇ ટીમ ઇન્ડિયા, કાલે વડાપ્રધાન મોદી કરશે મુલાકાત
Team India: ભારત આવવા માટે રવાના થઇ ટીમ ઇન્ડિયા, કાલે વડાપ્રધાન મોદી કરશે મુલાકાત
Rajkot: પૂર્વ TPO મનસુખ સાગઠિયાના 6 દિવસના રિમાન્ડ મંજૂર, વિદેશ પ્રવાસની થશે તપાસ
Rajkot: પૂર્વ TPO મનસુખ સાગઠિયાના 6 દિવસના રિમાન્ડ મંજૂર, વિદેશ પ્રવાસની થશે તપાસ
Netflix જલદી બંધ કરશે પોતાનો બેઝિક પ્લાન, યુઝર્સને મળવા લાગ્યા નોટિફિકેશન
Netflix જલદી બંધ કરશે પોતાનો બેઝિક પ્લાન, યુઝર્સને મળવા લાગ્યા નોટિફિકેશન
Vadodara: વડોદરા બોટ કાંડને લઈને મોટા સમાચાર, સરકારનો રિપોર્ટ સ્વીકારવાનો ગુજરાત હાઇકોર્ટનો ઇનકાર
Vadodara: વડોદરા બોટ કાંડને લઈને મોટા સમાચાર, સરકારનો રિપોર્ટ સ્વીકારવાનો ગુજરાત હાઇકોર્ટનો ઇનકાર
Mehsana: ST બસમાં મુસાફરને આવ્યો હાર્ટ એટેક, ડેન્ટિસ્ટે સીઆરપી આપીને બચાવ્યો જીવ
Mehsana: ST બસમાં મુસાફરને આવ્યો હાર્ટ એટેક, ડેન્ટિસ્ટે સીઆરપી આપીને બચાવ્યો જીવ
Jamnagar Cholera Cases: જામનગરમાં એક મહિનામાં કોલેરાના 6 કેસ નોંધાતા હડકંપ
Jamnagar Cholera Cases: જામનગરમાં એક મહિનામાં કોલેરાના 6 કેસ નોંધાતા હડકંપ
Utility: વરસાદમાં એસીનો કેટલો અને કેવી રીતે ઉપયોગ કરવો જોઈએ? જાણો કામની વાત
Utility: વરસાદમાં એસીનો કેટલો અને કેવી રીતે ઉપયોગ કરવો જોઈએ? જાણો કામની વાત
Embed widget