શોધખોળ કરો

PM MODI GUJARAT VISIT LIVE: પીએમ મોદીએ નેનો યુરિયા (લિક્વિડ) પ્લાન્ટના લોન્ચિંગ સમયે કરી મોટી જાહેરાત

PM MODI GUJARAT VISIT LIVE: PM મોદી થોડીવારમાં ગુજરાત પહોંચશે. તેઓ રાજકોટથી સીધા જસદણ તાલુકાના આટકોટ ખાતે એક હોસ્પિટલના ઉદ્ધાટનમાં સામેલ થશે. પીએમ મોદીના હસ્તે આ નવનિર્મિત હોસ્પિટલનું ઉદ્ઘાટન થશે.

Key Events
PM NARENDRA MODI GUJARAT VISIT LIVE UPDATE PM MODI GUJARAT VISIT LIVE: પીએમ મોદીએ નેનો યુરિયા (લિક્વિડ) પ્લાન્ટના લોન્ચિંગ સમયે કરી મોટી જાહેરાત
પીએમ મોદી મહાત્મા મંદિર પહોંચ્યા

Background

PM MODI GUJARAT VISIT: PM મોદી થોડીવારમાં ગુજરાત પહોંચશે. તેઓ રાજકોટથી સીધા જસદણ તાલુકાના આટકોટ ખાતે એક હોસ્પિટલના ઉદ્ધાટનમાં સામેલ થશે. પીએમ મોદીના હસ્તે આ નવનિર્મિત હોસ્પિટલનું ઉદ્ઘાટન થશે. પીએમ મોદીને આવકારવા બીજેપીના કાર્યકર્તાઓ પહોંચી ગયા છે. રાજકોટમાં પીએમ મોદીનું સીએમ ભુપેન્દ્ર પટેલ અને સીઆર પાટીલ સ્વાગત કરશે

 

વડાપ્રધાન મોદી ગાંધીનગરમાં મહાત્મા મંદિરમાં સહકાર સે સમૃદ્ધિ પર વિવિધ સહકારી સંસ્થાઓના નેતાઓના સેમિનારને સંબોધિત કરશે. આ સેમિનારમાં કેંદ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ પણ ઉપસ્થિત રહેવાના છે. વડાપ્રધાન લગભગ 175 કરોડ રૂપિયાના ખર્ચે કલોલ ખાતે ઈફ્કો નિર્મિત નેનો યુરિયા પ્લાન્ટનું પણ ઉદ્ઘાટન કરશે. નેનો યુરિયાના ઉપયોગ દ્વારા પાકની ઉપજમાં વધારાને ધ્યાનમાં રાખીને અલ્ટ્રામોર્ડન નેનો ફર્ટિલાઇઝર પ્લાન્ટની સ્થાપના કરવામાં આવી છે. પ્લાન્ટ દરરોજ 500 મિલીલીટરની લગભગ 1.5 લાખ બોટલનું ઉત્પાદન કરશે.

ગાંધીનગરમાં ગુજરાતનું સહકારી ક્ષેત્ર સમગ્ર રાષ્ટ્ર માટે રોલ મોડલ રહ્યું છે. રાજ્યમાં સહકારી ક્ષેત્રમાં 84,000થી વધુ મંડળીઓ છે. આ મંડળીઓ સાથે લગભગ 231 લાખ સભ્યો સંકળાયેલા છે. રાજ્યમાં સહકારી ચળવળને વધુ મજબુત બનાવવાની દિશામાં વધુ એક પગલા તરીકે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે 'સહકાર સે સમૃદ્ધિ' વિષય પર વિવિધ સહકારી સંસ્થાઓના આગેવાનો સાથે સેમિનાર યોજાશે. સેમિનારમાં રાજ્યની વિવિધ સહકારી સંસ્થાઓના 7,000 થી વધુ પ્રતિનિધિઓ ભાગ લેશે.

વડાપ્રધાન મોદી રાજકોટના આટકોટમાં નવનિર્મિત કે. ડી. પરવાડિયા મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલનું લોકાર્પણ કરશે. ત્યારબાદ જનસભાને સંબોધશે. હોસ્પિટલના લોકાર્પણ કાર્યક્રમમાં સૌરાષ્ટ્રભરમાંથી 3 લાખથી વધુ લોકો ઉપસ્થિત રહેશે. હોસ્પિટલના લોકાર્પણ કાર્યક્રમને લઈ વિશાળ ડોમ તૈયાર કરાયો છે. તો જનતાને બેસવા માટે 4 ડોમ તૈયાર કરાયા છે. 50 કરોડના ખર્ચે નિર્માણ પામેલી 200 બેડની આ હોસ્પિટલમાં દર્દીઓને નજીવા દરે સારવાર અપાશે. હૉસ્પિટલમાં કુલ 300 જેટલા તબીબી તેમજ નર્સિંગ સ્ટાફની ટીમ દર્દીઓની સારવાર માટે ખડેપગે રહેશે. હોસ્પિટલમાં 6 ઓપરેશન થિયેટરની વ્યવસ્થા પણ રાખવામાં આવી છે. 14 કરોડના ખર્ચે બહારથી અત્યાધુનિક મશીનો મગાવાયા છે..અહીં જનરલ વોર્ડમાં 150ના ભાડામાં દર્દીને ત્રણ ટાઇમ પેટ ભરીને ભોજન પણ મળશે. હોસ્પિટલમાં OPD, સુપર સ્પેશિયાલિટી, રેડિયોલોજી, ઓપરેશન થિયેટર, પેથોલોજી, ડાયાલિસિસ, ફિઝિયોથેરપી સહિતના આધુનિક વિભાગો કાર્યરત છે. આ હોસ્પિટલથી રાજકોટ, અમરેલી,અને ભાવનગર જિલ્લાને આરોગ્ય ક્ષેત્રે મોટો ફાયદો થશે.

17:12 PM (IST)  •  28 May 2022

પીએમ મોદીએ નેનો યુરિયા (લિક્વિડ) પ્લાન્ટનું ડિજિટલ લોન્ચિંગ કર્યું

પીએમ મોદીએ ગાંધીનગરના મહાત્મા મંદિર હોલ ખાતેથી IFFCO કલોલના નેનો યુરિયા (લિક્વિડ) પ્લાન્ટનું ડિજિટલ લોન્ચિંગ કર્યું છે. આ પ્રસંગે PM મોદીએ કહ્યું કે, દેશમાં નેનો યુરિયાના આવા 8 નવા પ્લાંટ બનાવવામાં આવશે.

16:42 PM (IST)  •  28 May 2022

અમિત શાહે કહ્યું સંબોધન

ગુજરાત સહકારી આંદોલનનું દેશમા સફળ મોડેલ માનવામાં આવે છે. સ્વાવલંબી અને સ્વદેશી આ બે આધારો પર સહકાર ક્ષેત્રની શરૂઆત થઈ છે. સરદાર અને ત્રિભુવન પટેલે રોપેલ બીજ આજે વટવૃક્ષ બન્યું છે. નેનો યુરિયાના લિકવિડ ફોર્મના પ્લાન્ટનું આજે ઉદ્ઘાટન થવાનું છે.

Load More
New Update
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમદાવાદમાં અમિત શાહના ઘરે નવા વર્ષની ઉજવણી, સુરતમાં સી.આર. પાટીલના નિવાસસ્થાને સ્નેહમિલન કાર્યક્રમ
અમદાવાદમાં અમિત શાહના ઘરે નવા વર્ષની ઉજવણી, સુરતમાં સી.આર. પાટીલના નિવાસસ્થાને સ્નેહમિલન કાર્યક્રમ
 અમદાવાદની હવાની ગુણવત્તામાં સુધારો, સરેરાશ AQI ઘટીને 167 થયો, ગોતા સૌથી વધુ પ્રદૂષિત
 અમદાવાદની હવાની ગુણવત્તામાં સુધારો, સરેરાશ AQI ઘટીને 167 થયો, ગોતા સૌથી વધુ પ્રદૂષિત
Bomb Threat: અમદાવાદ-વડોદરામાં સનસનાટી: બેંકો-મોટેરા સ્ટેડિયમ, દિલજિતના કોન્સર્ટને બોંબથી ઉડાડવાની ધમકી
Bomb Threat: અમદાવાદ-વડોદરામાં સનસનાટી: બેંકો-મોટેરા સ્ટેડિયમ, દિલજિતના કોન્સર્ટને બોંબથી ઉડાડવાની ધમકી
Ahmedabad: અમદાવાદમાં આતંક મચાવનારા 7 નબીરા પોલીસના સકંજામાં, માફી મંગાવી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવાયું
Ahmedabad: અમદાવાદમાં આતંક મચાવનારા 7 નબીરા પોલીસના સકંજામાં, માફી મંગાવી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવાયું

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોણ ચોરે છે મોંઘુ ખાતર ?
Hun To Bolish : હું તો બોલીશ : ધોકાવાળી
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રગ્સ મુક્ત ભારતનો સંકલ્પ
Surat Protest News: સુરતમાં પાણીની સમસ્યાને લઈ સ્થાનિકોનો આક્રોશ! રસ્તા પર ઉતરી કર્યો ચક્કાજામ
Junagadh News: ગીરમાં 7થી 15 નવેમ્બર સુધી RED ALERT જાહેર! વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદમાં અમિત શાહના ઘરે નવા વર્ષની ઉજવણી, સુરતમાં સી.આર. પાટીલના નિવાસસ્થાને સ્નેહમિલન કાર્યક્રમ
અમદાવાદમાં અમિત શાહના ઘરે નવા વર્ષની ઉજવણી, સુરતમાં સી.આર. પાટીલના નિવાસસ્થાને સ્નેહમિલન કાર્યક્રમ
સોનિયા ગાંધી કેમ નહોતા બન્યા ભારતના વડાપ્રધાન, હવે થયો આ ખુલાસો
સોનિયા ગાંધી કેમ નહોતા બન્યા ભારતના વડાપ્રધાન, હવે થયો આ ખુલાસો
Delhi NCR AQI Today: પ્રદૂષણને કારણે દિલ્હી-NCRમાં ગાઢ ધુમ્મસ છવાયું, અનેક વિસ્તારોમાં AQI 400ની નજીક
Delhi NCR AQI Today: પ્રદૂષણને કારણે દિલ્હી-NCRમાં ગાઢ ધુમ્મસ છવાયું, અનેક વિસ્તારોમાં AQI 400ની નજીક
 અમદાવાદની હવાની ગુણવત્તામાં સુધારો, સરેરાશ AQI ઘટીને 167 થયો, ગોતા સૌથી વધુ પ્રદૂષિત
 અમદાવાદની હવાની ગુણવત્તામાં સુધારો, સરેરાશ AQI ઘટીને 167 થયો, ગોતા સૌથી વધુ પ્રદૂષિત
CM ભૂપેન્દ્ર પટેલે પંચદેવ મંદિરે દર્શન કર્યા, PM મોદીએ પાઠવ્યા નવા વર્ષના અભિનંદન
CM ભૂપેન્દ્ર પટેલે પંચદેવ મંદિરે દર્શન કર્યા, PM મોદીએ પાઠવ્યા નવા વર્ષના અભિનંદન
'ઈરાન યુદ્ધ સમાપ્ત, હવે હુમલાનો કોઈ ઈરાદો નહીં', રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત
'ઈરાન યુદ્ધ સમાપ્ત, હવે હુમલાનો કોઈ ઈરાદો નહીં', રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત
હાર બાદ ટ્રમ્પે વોટિંગ મશીન પર ઉઠાવ્યા સવાલ, કહ્યું- 'પરિણામો આટલા ખોટા કેવી રીતે હોઈ શકે છે'
હાર બાદ ટ્રમ્પે વોટિંગ મશીન પર ઉઠાવ્યા સવાલ, કહ્યું- 'પરિણામો આટલા ખોટા કેવી રીતે હોઈ શકે છે'
149 વર્ષમાં ભારત અને ઓસ્ટ્રેલિયા નથી કરી શક્યું જે ઝિમ્બાબ્વેએ કરી બતાવ્યું, ટેસ્ટ ક્રિકેટમાં કર્યો કમાલ
149 વર્ષમાં ભારત અને ઓસ્ટ્રેલિયા નથી કરી શક્યું જે ઝિમ્બાબ્વેએ કરી બતાવ્યું, ટેસ્ટ ક્રિકેટમાં કર્યો કમાલ
Embed widget