શોધખોળ કરો

અમદાવાદ: 4 માર્ચે નરેન્દ્ર મોદીના હસ્તે ઉમિયા મંદિરનું ભૂમિપૂજન કરાશે, જાણો સંપૂર્ણ કાર્યક્રમ

અમદાવાદ: 4 માર્ચે સોમવારે અમદાવાદના જાસપુર ખાતે વિશ્વના સૌથી મોટા ઉમિયા માતાજી મંદિરનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે બોપરે 3.30 વાગ્યે ભૂમિપૂજન કરવામાં આવશે. આ પ્રસંગે રાજ્ય અને વિશ્વભરના 5 લાખથી વધુ પાટીદારો ઉમટશે. પાટીદારોની સંસ્થા ‘વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન’ અમદાવાદ દ્વારા 100 વીઘામાં 1 હજાર કરોડના ખર્ચે આ વિશ્વ ઉમિયાધામ મંદિર સંકુલનું નિર્માણ થવાનું છે. જેના ભાગ રૂપે આ મહાભૂમિપૂજનનું આયોજન કરાયું છે. આ દિવસે મહાશિવરાત્રી છે. અમદાવાદ: 4 માર્ચે નરેન્દ્ર મોદીના હસ્તે ઉમિયા મંદિરનું ભૂમિપૂજન કરાશે, જાણો સંપૂર્ણ કાર્યક્રમ 11 હજારથી વધુ પાટલાઓ પર ઉમિયા માતાજી મંદિરની ભૂમિ પૂજા કરી વિશ્વ રેકોર્ડ સ્થપાશે. તેમજ 6 મહિના બાદ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના આગેવાનો વિદેશની ધરતી પર જઈને જનજાગૃતિ કાર્યક્રમ કરશે.
અમદાવાદ: 4 માર્ચે નરેન્દ્ર મોદીના હસ્તે ઉમિયા મંદિરનું ભૂમિપૂજન કરાશે, જાણો સંપૂર્ણ કાર્યક્રમ - 4 તારીખે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત આવશે - 4 માર્ચે બપોરે 12 વાગે જામનગર આવશે - જામનગરમાં 12થી 1.30 સુધી રોકાણ - બપોરે 1.30 વાગે જામનગરથી અમદાવાદ આવવા રવાના થશે - સાંજે 3થી 4 જાસપુર ખાતે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના કાર્યક્રમમાં હાજરી આપી મંદિરના ખાત મુહૂર્ત કરી ભૂમિપૂજન કરશે - સાંજે 4.30 વસ્ત્રાલ મેટ્રો ટ્રેનનું ઉદ્ઘાટન કરશે, ઉદ્ઘાટનમાં મેટ્રો ટ્રેનની સવારી કરશે - સાંજે 6 વાગે બી.જે મેડિકલમાં લાભાર્થીઓ સાથે સંવાદ કરશે અને ચર્ચા સભા કરશે, અહીં 7.30 સુધી રોકાણ કરશે - 7.30થી 8 વાગ્યા સુધી નવા સિવિલ હોસ્પિટલનું લોકાર્પણ કરશે, લોકાર્પણ બાદ રાજભવન જવા રવાના થશે - નરેન્દ્ર મોદી રાજભવનમાં રાત્રિ રોકાણ કરશે - 5 માર્ચે 10 વાગે અડાલજ અન્નપૂર્ણ મંદિર ખાતે કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે - બપોરે 12 વાગે અમદાવાદના વસ્ત્રાલમાં વધુ એક કર્યક્રમમાં હાજરી આપશે - શ્રમુયોગી માન ધન યોજનામાં ઉપસ્થિત રહેશે, યોજનાની શરૂઆત બાદ જનસભાને સંબોધશે - વસ્ત્રાલનો કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ મધ્ય પ્રદેશ જવા રવાના થશે

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય થતાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય થતાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
AMCની સ્કૂલમાં ઘોર બેદરકારી, RO પ્લાન્ટ હોવા છતાં બાળકો ટાંકીનું પ્રદૂષિત પાણી પીવા કેમ બાળકો મજબૂર?
AMCની સ્કૂલમાં ઘોર બેદરકારી, RO પ્લાન્ટ હોવા છતાં બાળકો ટાંકીનું પ્રદૂષિત પાણી પીવા કેમ બાળકો મજબૂર?

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
80મા સ્વતંત્રતા દિવસ પર PM મોદીએ લાલ બાંધણીની પાઘડી સાથે દેશને આપ્યો આ એક ખાસ સંદેશ
80મા સ્વતંત્રતા દિવસ પર PM મોદીએ લાલ બાંધણીની પાઘડી સાથે દેશને આપ્યો આ એક ખાસ સંદેશ
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Embed widget