શોધખોળ કરો
Advertisement
અમદાવાદમાં બુટલેગરે ઘરમાં કઈ જગ્યાએ છુપાવ્યો લાખો રૂપિયાનો દારૂ, જાણીને તમે પણ ચોંકી જશો
સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડામાં વૈષ્ણો દેવી પાસે આવેલા ગ્રીનવુડ રિસોર્ટમાં આવેલા ઘરમાંથી 580 જેટલી દારૂની બોટલોનો જથ્થો ઝડપાયો છે.
અમદાવાદ: ગુજરાતમાં દારૂબંધી તો છે જે સૌ કોઈ જાણે જ છે પરંતુ જે રીતે ગુજરાતમાં દારૂ વેચવાનાં અને દારૂનાં જથ્થાને પકડવાનાં કિસ્સા સામે આવી રહ્યાં છે તે જોતા એવું લાગે છે કે, ગુજરાતમાં દારૂ બંધી છે જ નહીં. ફરી એકવાર અમદાવાદમાંથી દારૂ ઝડપાયો છે.
સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડામાં વૈષ્ણો દેવી પાસે આવેલા ગ્રીનવુડ રિસોર્ટમાં આવેલા ઘરમાંથી 580 જેટલી દારૂની બોટલોનો જથ્થો ઝડપાયો છે.
આ કેસમાં કુંતલ ભટ્ટ નામના આરોપીની ધપકડ કરવામાં આવી છે. તેણે કબાટની નીચે ભોયરૂં બનાવીને તેમાં દારૂ છુપાડવામાં આવતો હતો.
બુટલેગરના ઘરે પોલીસે રેડ જ્યારે રેડ પાડી હતી ત્યારે આસપાસના લોકો દોડી આવ્યા હતાં.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ગુજરાત
Advertisement