શોધખોળ કરો

પ્રિયંકા ગાંધીએ ફિલ્મી સ્ટાઈલમાં પોતાનો હાથ ઉંચો કરીને કેમેરા સામે આપ્યો પોઝ, તસવીરો થઈ વાયરલ

અમદાવાદ: ગુજરાતમાં 58 વર્ષ બાદ કોંગ્રેસ વર્કિંગ કમિટિની બેઠક મળી રહી છે. અમદાવાદમાં આવેલા સરદાર પટેલ સ્મારક ખાતે આ બેઠક યોજાશે. આ માટે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ગુજરાત પહોંચી ગયા છે. ત્યારે પ્રિયંકા ગાંધી વાડ્રાએ બસમાં બેસીને પોતાનો હાથ ઉંચો કરીને ફિલ્મી અંદાજમાં પોઝ આપ્યો હતો. પ્રિયંકા ગાંધીએ ફિલ્મી સ્ટાઈલમાં પોતાનો હાથ ઉંચો કરીને કેમેરા સામે આપ્યો પોઝ, તસવીરો થઈ વાયરલ આજે સવારે અમદાવાદ એરપોર્ટ પર પ્રિયંકા ગાંધી વાડ્રા, રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી સહિતના નેતાઓ આવી પહોંચ્યા હતાં. તે દરમિયાન ગુજરાતના દિગ્ગજ નેતાઓએ તેમનું સ્વાગત કર્યું હતું. ત્યાર બાદ ગાંધી પરિવાર સહિત કોંગ્રેસના નેતાઓ બસમાં સવાર થઈને ગાંધી આશ્રમ જવા રવાના થયા હતા. પ્રિયંકા ગાંધીએ ફિલ્મી સ્ટાઈલમાં પોતાનો હાથ ઉંચો કરીને કેમેરા સામે આપ્યો પોઝ, તસવીરો થઈ વાયરલ જોકે આ પહેલા પ્રિયંકા ગાંધી વાડ્રાએ બસ બેસીને તરત જ ફિલ્મી અંદાજમાં પોતાનો હાથ ઉંચો કરીને કેમેરા સામે પોઝ આપ્યો હતો જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ ઉપરાંત ગાંધી પરિવારનું ગુજરાત કોંગ્રેસના નેતાઓએ ભવ્ય સ્વાગત કર્યું હતું.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું

ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો

લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા

Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયુંGujarat Rain Data | છેલ્લા 24 કલાકમાં 217 તાલુકામાં ખાબક્યો વરસાદ , જુઓ ક્યાં કેટલો પડ્યો વરસાદ?Gujarat Rain Data | 22 કલાકમાં જૂનાગઢના વંથલીમાં ખાબક્યો 14 ઇંચ વરસાદ, ક્યાં કેટલો પડ્યો વરસાદ?Hu to Bolish | હું તો બોલીશ | સંસદમાં સંગ્રામ કેમ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain: આગામી 3 કલાકમાં ગુજરાતમાં થશે જળબંબાકાર, આ 20થી વધુ જિલ્લામાં ભારે વરસાદની આગાહી

Ahmedabad: રાહુલ ગાંધીની હિન્દુ સમાજ અંગેની ટિપ્પણીથી હિન્દુ સંગઠનોમાં રોષ, કાર્યકર્તા કોંગ્રેસ કાર્યલાયમાં ઘૂસ્યા

Valsad Rain: ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, તાલુકાની તમામ શાળા-કૉલેજોમાં રજા જાહેર

Junagadh Rain: જુનાગઢમાં ચારેકોર પાણી-પાણી, 24 કલાકમાં 14 ઇંચથી વધુ વરસાદ પડતા ગામડાઓ બેટમાં ફેરવાયા

Embed widget