શોધખોળ કરો

Rain update: અમદાવાદમાં વહેલી સવારથી વરસાદ, હવામાન વિભાગે આ જિલ્લામાં કરી આગાહી

Ahemdabad Rain update: હવામાન વિભાગની આગાહી વચ્ચે અમદાવાદમાં સવારથી મેઘરાજાએ એન્ટ્રી કરી હતી, શેલા,શીલજ, બોપલ સિહતના વિસ્તારમાં વરસાદ વરસ્યો છે.

Ahemdabad Rain update:હવામાન વિભાગની આગાહી દરમિયાન અમદાવાદમાં સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.રાણીપ, એસ પી રીંગ, સાણંદ, શેલા, શીલજ સહિતના મોટાભાગના વિસ્તારમાં સવારમાં ઘાટાટોપ વાદળો છવાયા હતા. સવારથી જ શહેરમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો, પ્રહલાદનગર, એસજી હાઈવે, બોપલ, ઘુમામાં સવારથી વરસાદી માહોલે જમાવટ કરી હતી. શેલા, શીલજ, ઈસનપુર, રાણીપમાં સવારથી ધોધમાર વરસાદી ઝાપટાના કારણે અનેક વિસ્તારમાં પાણી ભરાયા હતા. જશોદાનગર, સાણંદ, એસ.પી રિંગરોડ વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યાં હતા. સપ્તાહના પહેલા દિવસે સવારથી મેઘરાજાના મંડાણ થતાં ઓફિસ અને કામધંધા અર્થે જતા લોકોએ હાલાકી ભોગવી પડી હતી. હવામાન વિભાગની આગાહી મુજબ બેથી ત્રણ દિવસ અમદાવાદ શહેરમાં 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની સાથે મધ્યમ વરસાદ વરસશે  મોન્સૂન ટ્રફ અને લો પ્રેશરની  અસરના કારણે   રવિવારે અમદાવાદમાં મહતમ તાપમાન 32.8 ડિગ્રી તો લઘુતમ તાપમાન રહ્યું 26.2 ડિગ્રી રહ્યું હતું.

દાહોદના જિલ્લામાં પણ મેઘરાજાએ એન્ટ્રી કરી છે.  વરસાદી માહોલના કારણે સંજેલી નગર સહિત તાલુકાના અનેક ગામોમાં ધીમીધારે વરસાદ વરસ્યો છે. સંજેલીના ચમારીયા, માંડલી, ડુંગરા, ચમારીયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં
વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી.

વડોદરાના શિનોર અને કરજણ પંથકમાં રાત્રીના વરસ્યો વરસાદ વરસ્યો, શિનોર તાલુકામાં રાત્રીના સમયે એક ઈંચ સુધીનો વરસાદ વરસ્યો. શિનોર,સેગવા, સીમળી, અવાલખ સહિતના ગામમાં વરસાદ વરસ્યો.માલસર, મિઢોળ, ઉતરાજ, ટીમ્બરવા, કરજણ,  તાલુકામાં રાત્રીના સમયમાં અડધો ઈંચ સુધીનો વરસાદ વરસ્યો. કરજણ શહેર, નેશનલ હાઈવે 48, ધાવટ, કુરાલી, વેમાર ગામમાં સવારથી જ મેઘરાજાની એન્ટ્રી થઇ.શિનોરમાં અત્યાર સુધીમાં સિઝનનો 17.36 ઈંચ વરસાદ  વરસ્યો છે. કરજણમાં અત્યાર સુધીમાં સિઝનનો 20 ઈંચ વરસાદ વરસ્યો છે.                                                                                                               

રાજ્યમાં વરસાદની મહેરથી અત્યાર સુધીથી  28 ડેમ 100 ટકા ભરાયા છે.  44 ડેમ હાઈ અલર્ટ પર છે.  રાજ્યના 206 જળાશયમાં સરેરાશ 60.05 ટકા જળસંગ્રહ થયો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ઈમરાન ખાન સાથે જેલમાં બહેન ઉઝમા ખાને કરી મુલકાત, કહ્યું- 'તબિયત સારી પણ હેરાન કરવામાં આવે છે'
ઈમરાન ખાન સાથે જેલમાં બહેન ઉઝમા ખાને કરી મુલકાત, કહ્યું- 'તબિયત સારી પણ હેરાન કરવામાં આવે છે'
Gujarat Voter List SIR 2025: 5 કરોડ ગુજરાતીઓનું સ્કેનિંગ, ઘેર-ઘેર ફરીને BLO એ શું શોધ્યું? રિપોર્ટ વાંચીને તમે પણ દંગ રહી જશો
5 કરોડ ગુજરાતીઓનું સ્કેનિંગ: ઘેર-ઘેર ફરીને BLO એ શું શોધ્યું? રિપોર્ટ વાંચીને તમે પણ દંગ રહી જશો
અવધ ઓઝાએ રાજકારણમાંથી અચાનક નિવૃત્તિની જાહેરાત કરી ચોંકાવ્યા,  કેજરીવાલને લઈ કહી આ મોટી વાત
અવધ ઓઝાએ રાજકારણમાંથી અચાનક નિવૃત્તિની જાહેરાત કરી ચોંકાવ્યા,  કેજરીવાલને લઈ કહી આ મોટી વાત
હવે તલાટીઓ ફાઈલો તપાસશે કે શ્વાન ભગાડશે? સરકારે સોંપી આ 'વિચિત્ર' જવાબદારી, ૮ અઠવાડિયાનું અલ્ટીમેટમ!
હવે તલાટીઓ ફાઈલો તપાસશે કે શ્વાન ભગાડશે? સરકારે સોંપી આ 'વિચિત્ર' જવાબદારી, ૮ અઠવાડિયાનું અલ્ટીમેટમ!
Advertisement

વિડિઓઝ

Kirit Patel : બોલવાવાળા ધારાસભ્યને કાઢીને નાચવાવાળાને લાયા, નામ લીધા વગર કિરીટ પટેલના પ્રહાર
Morbi Demolition Controversy : મોરબીમાં દરગાહનું દબાણ દૂર કરાતા ટોળાનો પથ્થરમારો
Hun To Bolish : હું તો બોલીશ : કોણ વહાલું, કોણ દવલું?
Hun To Bolish : હું તો બોલીશ : ''લોક ભવન''
Hun To Bolish : હું તો બોલીશ : ગતિના કારણે દુર્ગતિ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઈમરાન ખાન સાથે જેલમાં બહેન ઉઝમા ખાને કરી મુલકાત, કહ્યું- 'તબિયત સારી પણ હેરાન કરવામાં આવે છે'
ઈમરાન ખાન સાથે જેલમાં બહેન ઉઝમા ખાને કરી મુલકાત, કહ્યું- 'તબિયત સારી પણ હેરાન કરવામાં આવે છે'
Gujarat Voter List SIR 2025: 5 કરોડ ગુજરાતીઓનું સ્કેનિંગ, ઘેર-ઘેર ફરીને BLO એ શું શોધ્યું? રિપોર્ટ વાંચીને તમે પણ દંગ રહી જશો
5 કરોડ ગુજરાતીઓનું સ્કેનિંગ: ઘેર-ઘેર ફરીને BLO એ શું શોધ્યું? રિપોર્ટ વાંચીને તમે પણ દંગ રહી જશો
અવધ ઓઝાએ રાજકારણમાંથી અચાનક નિવૃત્તિની જાહેરાત કરી ચોંકાવ્યા,  કેજરીવાલને લઈ કહી આ મોટી વાત
અવધ ઓઝાએ રાજકારણમાંથી અચાનક નિવૃત્તિની જાહેરાત કરી ચોંકાવ્યા,  કેજરીવાલને લઈ કહી આ મોટી વાત
હવે તલાટીઓ ફાઈલો તપાસશે કે શ્વાન ભગાડશે? સરકારે સોંપી આ 'વિચિત્ર' જવાબદારી, ૮ અઠવાડિયાનું અલ્ટીમેટમ!
હવે તલાટીઓ ફાઈલો તપાસશે કે શ્વાન ભગાડશે? સરકારે સોંપી આ 'વિચિત્ર' જવાબદારી, ૮ અઠવાડિયાનું અલ્ટીમેટમ!
LRD ભરતીનું પ્રોવિઝનલ મેરીટ લિસ્ટ થયું જાહેર, 11,925 ઉમેદવારોની પસંદગી
LRD ભરતીનું પ્રોવિઝનલ મેરીટ લિસ્ટ થયું જાહેર, 11,925 ઉમેદવારોની પસંદગી
15 દિવસ સુધી રોજ મેથીનું પાણી પીવાથી આપણા શરીરમાં શું થાય ? જાણો
15 દિવસ સુધી રોજ મેથીનું પાણી પીવાથી આપણા શરીરમાં શું થાય ? જાણો
SIR Voter List 2003: શું તમને 2003 ની મતદાર યાદી નથી મળી રહી? ચિંતા કરશો નહીં, આ રીતે ઘરે બેઠા ઓનલાઈન ડાઉનલોડ કરો
શું તમને 2003 ની મતદાર યાદી નથી મળી રહી? ચિંતા કરશો નહીં, આ રીતે ઘરે બેઠા ઓનલાઈન ડાઉનલોડ કરો
શિયાળામાં માત્ર 1 ચમચી મધનું સેવન તમને બીમારીઓથી રાખશે દૂર, જાણો બીજા ચોંકાવનારા ફાયદા
શિયાળામાં માત્ર 1 ચમચી મધનું સેવન તમને બીમારીઓથી રાખશે દૂર, જાણો બીજા ચોંકાવનારા ફાયદા
Embed widget