શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
અમદાવાદમાં કોરોનાના કહેર વચ્ચે દાણીલીમડાથી આવ્યા રાહતના સમાચાર, જાણો વિગત
રેડ ઝોન દાણીલીમડાથી થોડા રાહતના સમાચાર આવ્યા છે. છેલ્લા ત્રણ દિવસમાં કોરોના પોઝિટિવનો આંકડો સિંગલમાં પહોંચ્યો છે.
અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે, એમાં પણ અમદાવાદમાં સ્થિતિ સૌથી વધુ ખરાબ છે, ત્યારે શહેરના રેડ ઝોન દાણીલીમડાથી થોડા રાહતના સમાચાર આવ્યા છે. છેલ્લા ત્રણ દિવસમાં કોરોના પોઝિટિવનો આંકડો સિંગલમાં પહોંચ્યો છે.
મળતી વિગતો પ્રમાણે 20 મેના રોજ 4 દર્દીઓ પોઝિટિવ આવ્યા હતા આ પછી 21 મેના રોજ 5 અને 22 મેના રોજ 2 દર્દીઓ પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે. એપ્રિલ માસમાં સતત કેસ વધતા દાણીલીમડા વિસ્તારમાં જમાલપુર અને બહેરામપુરા બાદ સૌથી વધુ કેસ સામે આવ્યા હતા.
અમદાવાદ શહેરમાં સૌથી વધુ જે વિસ્તારમાં કેસ આવ્યા છે તેની યાદી (20 મે)
વિસ્તાર કેસ
જમાલપુર 906
ખાડિયા 631
બહેરામપુરા 534
દાણીલીમડા 451
મણિનગર 403
સરસપુર 319
બાપુનગર 276
ગોમતીપુર 253
પશ્ચિમ વિસ્તારમાં આવેલા વોર્ડદીઠ આંકડા (20 મે)
વોર્ડ કેસ
નવરંગપુરા 166
વાસણા 119
પાલડી 118
નવા વાડજ 115
ચાંદખેડા 91
સ્ટેડિયમ 47
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સુરત
ક્રિકેટ
બિઝનેસ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion