શોધખોળ કરો
અમદાવાદઃ નવરંગપુરામાં રીક્ષા ચાલકે કરી યુવતીની છેડતી, ભાઈ આવી જતાં શું થયું? જાણો વિગત
રીક્ષાચાલક યુવતીનો પીછો કરીને ફ્રેન્ડશીપ માટે કરતો હતો દબાણ. યુવતીના ભાઈને ખબર પડતાં થયો ઝઘડો.

અમદાવાદઃ શહેરના નવરંગપુરા વિસ્તારમાં HL કોલેજ પાસે યુવતીની છેડતીની ઘટના સામે આવી છે. રિક્ષાચાલક યુવતીનો પીછો કરતો હતો અને તેને ફ્રેન્ડશિપ કરવા માટે દબાણ કરતો હતો. આ અંગે તેના ભાઈને જાણ થતાં યુવતીના ભાઈએ રીક્ષાચાલકને પોતાની બહેનનો પીછો ન કરવાનું કહેતા બંને વચ્ચે ઝઘડો થયો હતો. આ અંગે યુવતીએ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતાં પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
વધુ વાંચો
ટોપ સ્ટોરી
બિઝનેસ
ધર્મ-જ્યોતિષ
ગુજરાત
ક્રિકેટ





















