શોધખોળ કરો
અમદાવાદમાં કયા ધારાસભ્ય ગાયબ થયાના પોસ્ટરો વાયરલ થયા? જાણો વિગત
કોરોનાની મહામારીમાં જનતાને રામભરોસે મુકી ધારાસભ્ય ગાયબ થયા હોવાનો પોસ્ટરમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
અમદાવાદના ઠક્કરબાપાનગર વિધાનસભાનાં ધારાસભ્ય વલ્લભ કાકડિયા ગાયબ થયાના પોસ્ટર વાયરલ થયા છે જેના કારણે ખળભળાટ મચી ગયો હતો. કોરોનાની મહામારીમાં જનતાને રામભરોસે મુકી ધારાસભ્ય ગાયબ થયા હોવાનો પોસ્ટરમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
ઠક્કરબાપા વિધાનસભાના ધારાસભ્ય વલ્લભ કાકડિયા ગાયબ થયાના પોસ્ટરો વાયરલ છે. કોરોનાની મહામારીમાં જનતાને રામભરોસે મુકી ધારાસભ્ય વલ્લભ કાકડિયા ગાયબ થયા હોવાનો પોસ્ટરમાં ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે. એક જ પેટર્ન અને ફોર્મેટ પ્રમાણે પોસ્ટર બનાવી કોઈ વાયરલ કરી રહ્યું છે.
દસક્રોઈના બાબુ જમના પટેલ, બાપુનગરના હિંમતસિંહ પટેલ અને ઠક્કરબાપા વિધાનસભાનાં ધારાસભ્ય વલ્લભ કાકડિયા ગાયબ થયાના પોસ્ટરો વાયરલ થયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દેશ
દેશ
દેશ
Advertisement