શોધખોળ કરો
ગુજરાતમાં આજે સાંજ સુધીમાં નોંધાયા કોરોનાના 91 કેસ, કયા જિલ્લામાં કેટલા નોંધાયા કેસ? જાણો વિગત
આજે સાંજે 4.45 વાગ્યા સુધીમાં 10 જિલ્લામાં 91 કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ સુરત જિલ્લામાં 38 કેસ નોંધાયા છે.
અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે, ત્યારે આજે સાંજે 4.45 વાગ્યા સુધીમાં 10 જિલ્લામાં 91 કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ સુરત જિલ્લામાં 38 કેસ નોંધાયા છે. આ પછી ભાવનગરમાં 12 અને સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોનાના 10 કેસ નોંધાયા છે. જોકે, સુરેન્દ્રનગરમાં આજે પાંચ લોકોએ કોરોનાને મ્હાત પણ આપી છે.
આજે નોંધાયેલા નવા કેસ
સુરત 38
ભાવનગર 12
સુરેન્દ્રનગર 10
મહેસાણા 8
વડોદરા 7
પાટણ 4
રાજકોટ 4
બોટાદ 3
તાપી 3
મહીસાગર 2
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
અમદાવાદ
ક્રિકેટ
દેશ
Advertisement