શોધખોળ કરો
ABP Asmita પર જુઓ આજના ટોપ 10 સમાચાર

બપોર સુધી ચાલેલા મુખ્ય સમાચારો ક્યા ક્યા છે તેની પર એક નજર કરીએ. એબીપી અસ્મિતા પર જોતા રહો દિવસ દરમિયાનના મુખ્ય સમાચારોને. લાલ કિલ્લા પરથી મોદીએ પાંચમી વખત ફરકાવ્યો તિરંગો, કહ્યું- 2022 સુધીમાં ભારતનો કોઈપણ નાગરિક અંતરિક્ષમાં જઈ શકશે લાલ કિલ્લા પરથી PM મોદીએ પાંચમી વખત કેટલી મિનિટ કર્યું સંબોધન, જાણો ક્યારે કર્યું હતું સૌથી લાંબુ ભાષણ દેશની કઈ બેંકમાંથી હેકર્સે 7 કલાકમાં 94 કરોડ ઉપાડી લીધા, રોકાણકારોમાં ફફડાટ, જાણો વિગત સુરેન્દ્રનગરમાં CM રૂપાણીએ કર્યું ધ્વજવંદન; જાણો કઈ-કઈ કરી નવી જાહેરાતો આમ આદમી પાર્ટીને મોટો ફટકો, AAPમાંથી ક્યા દિગ્ગજ નેતાએ આપ્યું રાજીનામું, જાણો વિગત આનંદીબેન પટેલને રાજ્યપાલ તરીકે બીજા ક્યા રાજ્યનો હવાલો સોંપાયો, જાણો વિગત દેશની ટોપ 10 સૌથી ધનવાન મહિલાઓમાં નીતા અંબાણી નથી, જાણો કોનો કોનો સમાવેશ? ઈંગ્લેન્ડ સામેની ત્રીજી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાના કયા ત્રણ ખેલાડીઓની થઈ શકે છે હકાલપટ્ટી? જાણો વિગત પિતા હરિવંશ રાયની કવિતા શેર કરીને બિગ બીએ મનાવ્યો સ્વતંત્રતા દિવસ, જાણો શું કહ્યું ગુજરાતના 29 પોલીસને રાષ્ટ્રપતિ એવોર્ડ, જાણો કોને-કોને મળ્યો એવોર્ડ
વધુ વાંચો





















