શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
બોટાદમાં કોરોનાના વધુ બે કેસ આવ્યા સામે, અત્યાર સુધીમાં 9 કેસો નોંધાયા
. બંને કોરોના પોઝિટિવના કેસ પુરુષોને આવ્યા છે. એક 48 વર્ષ અને બીજા 42 વર્ષના પુરુષને પોઝિટિવ આવ્યા છે.
![બોટાદમાં કોરોનાના વધુ બે કેસ આવ્યા સામે, અત્યાર સુધીમાં 9 કેસો નોંધાયા Two new cases of covid-19 arrived in Botad, total 9 case in district બોટાદમાં કોરોનાના વધુ બે કેસ આવ્યા સામે, અત્યાર સુધીમાં 9 કેસો નોંધાયા](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/04/22155658/Corona-test.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
બોટાદઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે, ત્યારે બોટાદ શહેરમાં આજે વધુ બે કેસો આવતાં બોટાદ જિલ્લામાં કોરોનાના કુલ સંક્રમિત દર્દીઓની સંખ્યા 9 થઈ છે. શહેરના ક્લસ્ટર એરિયા વોર્ડ નંબર 9ના વોરાવાડમાંથી બે કેસ પોઝિટિવ આવ્યા છે. બંને કોરોના પોઝિટિવના કેસ પુરુષોને આવ્યા છે. એક 48 વર્ષ અને બીજા 42 વર્ષના પુરુષને પોઝિટિવ આવ્યા છે. જિલ્લામાં કુલ 9 કેસો કોરોના ના નોંધાયા. જેમાં બોટાદ શહેર માં 8 અને બરવાળા માં એક. જ્યારે એક વ્યક્તિ નું મોત નિપજેલ છે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
ક્રાઇમ
ગાંધીનગર
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)