શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
અમદાવાદ: બર્થ-ડે પર 3 યુવતી અને 7 યુવકો દારૂની મહેફિલ માણતાં હતા ને પોલીસ આવી ગઈ પછી શું થયું? જાણો વિગત
અમદાવાદના બોડકદેવના રિજન્ટ પાર્ક બંગલોમાં ધાબા પર દારૂની મહેફિલ માણતાં ત્રણ યુવતી સહિત 10 લોકોની વસ્ત્રાપુર પોલીસે ધરપકડ કરી હતી. ઝડપાયેલા આરોપીઓમાં એક સગા ભાઈ-બહેન અને પતિ-પત્ની પણ સામેલ છે તેવું પોલીસ સુત્રોમાંથી જાણવા મળ્યું છે.
![અમદાવાદ: બર્થ-ડે પર 3 યુવતી અને 7 યુવકો દારૂની મહેફિલ માણતાં હતા ને પોલીસ આવી ગઈ પછી શું થયું? જાણો વિગત Vastrapur cops raid liquor party on Regent Park Bungalow's terrace at Ahmedabad અમદાવાદ: બર્થ-ડે પર 3 યુવતી અને 7 યુવકો દારૂની મહેફિલ માણતાં હતા ને પોલીસ આવી ગઈ પછી શું થયું? જાણો વિગત](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/04/14121932/Ahmedabad.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
અમદાવાદ: અમદાવાદના બોડકદેવના રિજન્ટ પાર્ક બંગલોમાં ધાબા પર દારૂની મહેફિલ માણતાં ત્રણ યુવતી સહિત 10 લોકોની વસ્ત્રાપુર પોલીસે ધરપકડ કરી હતી. ઝડપાયેલા આરોપીઓમાં એક સગા ભાઈ-બહેન અને પતિ-પત્ની પણ સામેલ છે તેવું પોલીસ સુત્રોમાંથી જાણવા મળ્યું છે.
રિજન્ટ પાર્કમાં રહેતો અને નાગપુરમાં નોકરી કરતો મોહિલ પટેલ નામના યુવકનો બર્થ-ડે હોવાથી નાગપુરથી દારૂ લાવી મિત્રો સાથે દારૂની પાર્ટી કરી હતી. આ અંગે વસ્ત્રાપુર પોલીસને માહિતી મળી હતી કે રિજન્ટ પાર્ક બંગલોમાં ધાબા પર યુવક યુવતીઓની દારૂની મહેફિલ ચાલતી હતી. પોલીસે 4 નંબરના બંગલામાં રેડ કરી ત્રણ યુવતીઓ અને 7 યુવકોને દારૂ પીધેલી હાલતમાં ઝડપી લીધાં હતાં.
પોલીસને બે ખાલી દારૂની બોટલો મળી હતી. પોલીસે હાજર એક શખ્સની પૂછપરછ તેનું નામ મોહિલ પટેલ હોવાનું જણાવ્યુ હતું. બર્થ-ડે હોવાથી નાગપુરથી દારૂ લાવી મિત્રો સાથે પાર્ટી કરી હતી. પોલીસે તમામની ધરપકડ કરી હતી.
![અમદાવાદ: બર્થ-ડે પર 3 યુવતી અને 7 યુવકો દારૂની મહેફિલ માણતાં હતા ને પોલીસ આવી ગઈ પછી શું થયું? જાણો વિગત](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/04/14121737/Ahmedabad1-300x225.jpg)
![અમદાવાદ: બર્થ-ડે પર 3 યુવતી અને 7 યુવકો દારૂની મહેફિલ માણતાં હતા ને પોલીસ આવી ગઈ પછી શું થયું? જાણો વિગત](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/04/14121743/Ahmedabad2-300x225.jpg)
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
શિક્ષણ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)