શોધખોળ કરો

રામમંદિર શિલાન્યાસ કાર્યક્રમમાં ગુજરાતમાંથી કયા-કયા સંતોને આમંત્રણ અપાયું? જાણો આ રહ્યું લિસ્ટ

અયોધ્યામાં પાંચ તારીખે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મંદિરના ભૂમિપૂજનની વિધી કરશે. ભૂમિપૂજન કાર્યક્રમમાં સામેલ થવા ગુજરાતમાંથી પણ કેટલાક સંતોને આમંત્રિત કરવામાં આવ્યા છે

અમદાવાદ: અયોધ્યામાં પાંચ તારીખે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મંદિરના ભૂમિપૂજનની વિધી કરશે. ભૂમિપૂજન કાર્યક્રમમાં સામેલ થવા ગુજરાતમાંથી પણ કેટલાક સંતોને આમંત્રિત કરવામાં આવ્યા છે. જેઓ આજે પ્રસ્થાન કરશે. આ સંતોમાં આણંદ સરસાના અવિચલદાસજી, પરમાત્માનંદજી, પ્રણામી સંત સંપ્રદાયના કૃષ્ણમણીજી મહારાજ, શંભુનાથજી મહારાજ, મહંત સ્વામી મહારાજ, માધવપ્રિયદાસજી, અખિલેશ્વરદાસજી મહારાજ ભૂમિપૂજન કાર્યક્રમ માટે જવાના છે. ગુજરાત વિશ્વ હિંદુ પરિષદ આ તમામ સંતોનું અભિવાદન કરી તેમનું પ્રસ્થાન કરાવશે. શિલાન્યાસ કાર્યક્રમમાં ગુજરાતમાંથી આમંત્રિત સંતશ્રીઓ મંગળવારે સવારે કર્ણાવતી એરપોર્ટ પરથી અયોધ્યા માટે પ્રસ્થાન કરશે. શ્રી અવિચલ દાસજી - સરસા, આણંદ શ્રી પરમાત્માનંદજી - રાજકોટ શ્રી કૃષ્ણમનીજી મહારાજ - પ્રણામી સંત સંપ્રદાય શ્રી શંભુનાથજી મહારાજ-ઝાંઝરકા શ્રી મહંત સ્વામીજી મહારાજ - અક્ષર પુરષોત્તમ શ્રી માધવપ્રિયદાસજી - છરોળી ગુરુકુલ શ્રી અખિલેશ્વરદાસજી મહારાજ- કર્ણાવતી વિશ્વ હિંદુ પરિષદ ગુજરાત દવારા પ.પૂ સંતશ્રીઓનું અભિવાદન કરી તેમનું પ્રસ્થાન કરાવશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Controversy: અમદાવાદની આનંદ નિકેતન શાળા વિવાદમાં, ધોરણ-8ના વિદ્યાર્થીના નાસ્તામાંથી કાચનો ટુકડો નીકળતા વાલીઓનો હોબાળો

Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી

Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ, આજ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ

Ahmedabad Rain: બે દિવસના ઉકળાટ બાદ અમદાવાદ શહેરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી

વિડિઓઝ

Chandipura Virus : ગુજરાતમાં ચાંદીપુરાનો કહેર, મહીસાગરમાં વધુ એકનું મોત
Ahmedabad Water Logging : અમદાવાદમાં 1 ઈંચ વરસાદમાં જળબંબાકાર
Gujarat Monsoon : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ? જુઓ અહેવાલ
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં કેવો પડશે વરસાદ? સમજો વિન્ડીની મદદથી
Ambalal Patel Prediction : અમદાવાદ-ગાંધીનગરમાં પડશે ભારે વરસાદ, અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ

ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી

Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ

દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ

Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 4 સિસ્ટમ સક્રીય, આજે 7 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 4 સિસ્ટમ સક્રીય, આજે 7 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Dengue: ડેન્ગ્યુમાં પ્લેટલેટ્સ ક્યારે ઘટે અને શું હોય છે શરુઆતના લક્ષણો? જાણો

Surya Grahan 2026: આવતીકાલે વર્ષનું સૌથી મોટું સૂર્યગ્રહણ, શું ભારતમાં માન્ય રહેશે સૂતક કાળ? જાણો

Embed widget