શોધખોળ કરો

અમદાવાદના ક્યા ટોચના બિલ્ડરને ત્યાં ઈન્કમટેક્સના દરોડા પડ્યા ? એક સાથે 25 સ્થળે અધિકારીઓ ત્રાટક્યા

અમદાવાદમાં ઘણાં લાંબા સમય બાદ આવકવેરાના દરોડા પડ્યા છે જેમાં અનેક બિલ્ડરો ઝપેટમાં આવી ગયા છે.

અમદાવાદઃ શહેરના જાણીતા અને વિવાદાસ્પદ પોપ્યુલર બિલ્ડરને ત્યાં આવકવેરાના દરોડા પડ્યા છે. આવકવેરા વિભાગે એક સાતે 25 જગ્યાએ દરોડા પાડ્યા હતા. શહેરના વિવાદાસ્પદ પોપ્યુલર બિલ્ડરને ત્યાં આવકવેરાના દરોડા પડતા અન્ય બિલ્ડરોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. પોપ્યુલર બિલ્ડરના રમણ પટેલની ઓફિસ અને તેમના ઘરે આવકવેરાના દરોડા પડ્યા છે. જાણકારી પ્રમાણે વહેલી સવારામાં જ આવકવેરા વિભાગે અમદાવાદમાં એક સાથે 25 જગ્યાએ દરોડા પાડ્યા હતા. આ દરોડામાં બિલ્ડર પોપ્યુલર ગ્રુપની ઓફિસ અને નિવાસ સ્થાને દરોડા પાડવામાં આવ્યા હતા. ઉપરાંત દશરથ અને વિરેન્દ્ર પટેલના ત્યાં પણ દરોડા પાડવામાં આવ્યા છે. સાથે જ આઈટીએ રમણ પટેલના નિવાસ સ્થાને પણ દરોડા પાડ્યા હતા. નોંધનીય છે કે, હાલમાં પારીવારિક ઝઘડાને લઈને પોપ્યુલર બિલ્ડરના રમણ પટેલ વિવાદમાં આવ્યા હતા. અમદાવાદમાં ઘણાં લાંબા સમય બાદ આવકવેરાના દરોડા પડ્યા છે જેમાં અનેક બિલ્ડરો ઝપેટમાં આવી ગયા છે. આવકેવારના દરોડામાં અંદાજે 2 ડઝન જેટલી જગ્યાએ રેડ પાડવામાં આવી હતી અને સર્વેની કામગારી કરવામાં આવી હતી.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?

શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ

બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો

અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ : દાદાના બુલડોઝર સામે કોગ્રેસ કેમ ?Hun To Bolish: હું તો બોલીશ : સહાનુભૂતિ કે રાજનીતિ?Letter Forgery Case : પાટીદાર દીકરીને જામીન મળતાં કોણે શું કહ્યું?Letter Forgery Case : પાટીદાર દીકરીના અપમાન પર ગેનીબેન ઠાકોરે શું કર્યા પ્રહાર?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે

'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન

એલિયન્સ સાથે સંપર્ક, યુદ્ધ અને વિનાશ જ વિનાશ: 2025 માટે બાબા વેંગાની ભયાનક આગાહીઓ

કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 

Embed widget