શોધખોળ કરો
Advertisement
અમદાવાદઃ ખોખરામાં મહિલાએ 13માં માળેથી ઝંપલાવ્યું, નીચે ઉભેલા યુવક પર પડતાં બંનેના મોત
અમદાવાદના ખોખરા વિસ્તારમાં ફ્લેટના 13માં માળેથી મહિલાએ નીચે ઝંપલાવતા નીચે ઉભેલા યુવક પર પડતા બંનેના મોત થયા છે. આ ઘટનાને કારણે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.
અમદાવાદઃ શહેરના ખોખરામાં વિચિત્ર ઘટનામાં બેનાં મોત થતા ભારે ચકચાર મચી ગઈ છે. આ વિસ્તારના પરિષ્કાર ફ્લેટના 13માં માળેથી મહિલાએ ઝંપલાવ્યું હતું. આ મહિલા નીચે ઉભેલા યુવક પર પડતાં બંનેના મોત થયા છે. અમરાઈવાડી પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. મહિલા અસ્થિર મગજની હોવાની પોલીસને શંકા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
ગુજરાત
Advertisement