શોધખોળ કરો

અમદાવાદના વૈષ્ણોવદેવી અંડરબ્રિજ પાસે બે અજાણ્યો શખ્સો મહિલાને ઝાડીઓમાં લઈ ગયા પછી કર્યો ગેંગરેપ, જાણો વિગત

અમદાવાદના એસપી રિંગ રોડ મહિલા પર ગેંગરેપની ઘટના બની હતી. 25 વર્ષના બે અજાણ્યા શખ્સો મહિલાને મજૂરી કામ કરવાના બહાને વૈષ્ણોવદેવી અંડરબ્રિજ પાસે બાવળની ઝાડીઓમાં લઈ ગયા હતા અને ત્યાં તેની પર ગેંગરેપ કર્યો

અમદાવાદના એસપી રિંગ રોડ મહિલા પર ગેંગરેપની ઘટના બની હતી. 25 વર્ષના બે અજાણ્યા શખ્સો મહિલાને મજૂરી કામ કરવાના બહાને વૈષ્ણોવદેવી અંડરબ્રિજ પાસે બાવળની ઝાડીઓમાં લઈ ગયા હતા અને ત્યાં તેની પર ગેંગરેપ કર્યો હતો. બંને નરાધમો મહિલાને માર મારી બળાત્કાર ગુજારતાં રહ્યાં. એટલું જ નહીં મહિલાની પાસે જેટલી પણ રોકડ રકમ અને મોબાઈલની લૂંટ કરીને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતાં. સાબરમતી પોલીસે ગેંગરેપ, મારામારી અને લૂંટનો ગુનો નોંધી બળાત્કારીઓને શોધવા તજવીજ શરૂ કરી છે. શહેરના નવા વાડજના ભાવસાર હોસ્ટેલ પાસે આવેલા એક ફ્લેટમાં રહેતી 35 વર્ષની મહિલાને પાંચ દિવસ પહેલા બે અજાણ્યા શખ્સો સાથે મુલાકાત થઈ હતી. તે દરમિયાન બાંધકામ સાઈટ પર મજૂરી કામ અપાવવાના બહાને તેને બેસાડી અને ઝુંડાલ સર્કલથી વૈષ્ણોવદેવી સર્કલ તરફ બનતી એક સાઈટ પાસે લઈ ગયા હતા. ત્યાર બાદ રેલવેને પાટા પાસે આવેલી બાવળની ઝાડીઓમાં મહિલાને બંને શખ્સ લઈ ગયા હતા. જ્યાં બંનેએ મહિલાને નિર્વસ્ત્ર કરી નાખી હતી તેની સાથે જબરદસ્તી કરી બંનેએ વારાફરથી મહિલા પર ગેંગરેપ કર્યો હતો. બંનેએ મહિલા પર બળજબરીપૂર્વક રેપ કર્યો હતો. મહિલાએ વિરોધ કર્યો તો બન્ને શખ્સોએ તેને માર માર્યો હતો. બંને શખ્સોએ મહિલાને માર મારી તેના પર ગેંગરેપ ગુજાર્યા બાદ તેની પાસે રહેલો મોબાઈલ અને રોકડ રકમ લૂંટી ત્યાંથી ફરાર થઈ ગયા હતાં. મહિલા જેમ તેમ કરી અને બહાર રોડ પર પહોંચી જ્યાં મદદ માગી રહી હતી. આ સમગ્ર ઘટના અંગે પોલીસને જાણ કરતાં સાબરમતી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. સાબરમતી પોલીસે આ મામલે ગુનો નોંધી આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

પ્રથમ કેસ... HMPV વાયરસની ગુજરાતમાં એન્ટ્રી, અમદાવાદમાં બે વર્ષનું બાળક થયું સંક્રમિત

HMPV Virus: ચીનમાં તબાહી મચાવનારા નવા વાયરસથી ગુજરાત સરકાર સતર્ક, જાહેર કરી માર્ગદર્શિકા

ઉદ્યોગપતિ કરશન પટેલ પર MLA હાર્દિકના પ્રહાર, કહ્યું- 'આંદોલનથી શું મળ્યું, કરશનભાઈને ખબર ન હોય, તે કરોડપતિ છે'

Stock Market Crash: અચાનક શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1200થી વધુ પોઇન્ટનો ઘટાડો

ABP Premium

વિડિઓઝ

Girl Collapse in Borewell : ભૂજમાં 18 વર્ષીય યુવતી ખાબકી 500 ફૂટ ઊંડા બોરમાં , બચાવ કામગારી ચાલુંHMPV Virus Symptoms : ગુજરાતમાં HMPVની એન્ટ્રીથી ફફડાટ , જુઓ કોને રહેવું જોઇએ સાવચેત? શું છે લક્ષણો?HMPV Virus In Gujarat : HMPV વાયરસની ગુજરાતમાં એન્ટ્રી , અમદાવાદમાં નોંધાયો ફેલાયો પહેલો કેસPatidar Samaj : Karsan Patelના નિવેદનથી રાજકારમ ગરમાયું, હાર્દિક પટેલે શું કહ્યું?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પ્રથમ કેસ... HMPV વાયરસની ગુજરાતમાં એન્ટ્રી, અમદાવાદમાં બે વર્ષનું બાળક થયું સંક્રમિત
પ્રથમ કેસ... HMPV વાયરસની ગુજરાતમાં એન્ટ્રી, અમદાવાદમાં બે વર્ષનું બાળક થયું સંક્રમિત
HMPV Virus: ચીનમાં તબાહી મચાવનારા નવા વાયરસથી ગુજરાત સરકાર સતર્ક, જાહેર કરી માર્ગદર્શિકા
HMPV Virus: ચીનમાં તબાહી મચાવનારા નવા વાયરસથી ગુજરાત સરકાર સતર્ક, જાહેર કરી માર્ગદર્શિકા
ઉદ્યોગપતિ કરશન પટેલ પર MLA હાર્દિકના પ્રહાર, કહ્યું- 'આંદોલનથી શું મળ્યું, કરશનભાઈને ખબર ન હોય, તે કરોડપતિ છે'
ઉદ્યોગપતિ કરશન પટેલ પર MLA હાર્દિકના પ્રહાર, કહ્યું- 'આંદોલનથી શું મળ્યું, કરશનભાઈને ખબર ન હોય, તે કરોડપતિ છે'
Stock Market Crash: અચાનક શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1200થી વધુ પોઇન્ટનો ઘટાડો
Stock Market Crash: અચાનક શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1200થી વધુ પોઇન્ટનો ઘટાડો
TV જોનારાઓને ચૂકવવા પડશે વધુ રૂપિયા, એક ફેબ્રુઆરીથી આટલી વધી જશે કિંમત

HMPV Virus: ચીનમાં ફેલાઇ રહેલો HMPV વાયરસનો ભારતમાં નોંધાયો પ્રથમ કેસ, આઠ મહિનાની બાળકી સંક્રમિત

Cold Wave: ઉત્તરાયણ પહેલા કૉલ્ડવેવનું મોજુ ફરી વળશે, જાણો ઠંડીની લેટેસ્ટ આગાહી અંગે...

Girnar RopeWay: ગિરનાર પર્વત પર ફરી રૉપ-વે સર્વિસ બંધ, ભારે પવનો ફૂંકાતા લેવાયો નિર્ણય

Embed widget