શોધખોળ કરો

વૃધ્ધ પોતાનાથી 42 વર્ષ નાની માનસિક વિકલાંગ યુવતીને ફરવા લઈ ગયા ને પરાણે માણ્યું શરીર સુખ, જાણો પછી શું થયું ?

Crime News: વૃધ્ધે અસ્થિર મગજની યુવતી પર દુષ્કર્મ ગુજારીને હવસનો શિકાર બનાવી હતી. મુકેશ પટેલ નામના 62 વર્ષીય વૃધ્ધે પોતાનાથી 42 વર્ષ નાની યુવતી પર બળાત્કાર ગુજાર્યો હતો.

આણંદઃ આણંદ જિલ્લાના ઉમરેઠમાં બનેલી એક આઘાતજનક ઘટનામાં એક વૃધ્ધે 20 વર્ષની યુવતીન હવસનો શિકાર બનાવીને બળાત્કાર ગુજાર્યો હતો. આઘાતજનક નાત એ છે કે, વૃધ્ધે અસ્થિર મગજની યુવતી પર દુષ્કર્મ ગુજારીને હવસનો શિકાર બનાવી હતી. મુકેશ પટેલ નામના 62 વર્ષીય વૃધ્ધે પોતાનાથી 42 વર્ષ નાની યુવતી પર બળાત્કાર ગુજાર્યો હતો.

પોલીસ પાસેથી મળેલી વિગતો પ્રમાણે  આ  ઘટનામાં ભોગ બનેલી યુવતી જન્મથી માનસિક રીતે વિકલાંગ છે. આ  માનસિક રીતે વિકલાંગ 20 વર્ષીય યુવતી પર ઉમરેઠના વૃધ્ધ મુકેશ પટેલે બળાત્કાર ગુજાર્યો હતો. ભોગ બનનાર યુવતી છેલ્લા બે વર્ષથી મુકેશ પટેલના ઘરે ઘરકામ કરતી હતી.

મુકેશ પટેલ 21 જાન્યુઆરીએ યુવતીને ફોસલાવી એકાંત વિસ્તારમાં લઈ ગયા હતા અને તેની સાથે બળજબરીથી શરીર લસુખ માણીને બળાત્કાર ગુજાર્યો હતો. મુકેશ પટેલ નામના 62 વર્ષીય વૃધ્ધના કુકર્મ અંગે યુવતીએ પરિવારને જાણ કરતા પરિવારે ફરિયાદ નોંધાવ હતી. પોતાના જ ઘરે કામ કરતી  યુવતીને હવસનો શિકાર બનાવનારા  મુકેશ પટેલની પોલીસે ધરપકડ કરી છે. 

યુવતી બોયફ્રેન્ડ સાથે ઘરમાં માણી રહી હતી શરીર સુખ ને પતિએ પકડીને ગ્રામજનોને ભેગા કરતાં ગ્રામજનોએ શું લીધો નિર્ણય ?

ઝારખંડના પલામુમાં એક પરિણીત મહિલાને તેના પતિએ પોતાની સાથે રાખવાની ના પાડી દીધી છે. ખરેખર, મહિલા છેલ્લા ઘણા દિવસોથી તેના પતિ અને સાસરિયાઓની ગેરહાજરીમાં બોયફ્રેંડ સાથે રહેતી હતી. ગ્રામીણોએ શંકાના આધારે મહિલાની ધરપકડ કરી હતી.

આ મામલો તરહસી પોલીસ સ્ટેશન અંતર્ગત આવતાં ગોઈંદી ગામનો છે. મહિલાનો પતિ મજૂરી અર્થે બહાર રહેતો હતો અને સાસુ-સસરા પણ છેલ્લા થોડા દિવસોથી ઘરે નહોતા. આ લોકો ઘરેથી ચાર કિલોમીટર દૂર તિલદાગમાં ઈંટના ભઠ્ઠા પર મજૂરી કરવા ગયા હતા. જ્યારે મહિલાના પતિને આ વાતની ખબર પડી ત્યારે તેણે પત્નીને સાથે રાખવાની ના પાડી દીધી. જે બાદ શુક્રવારે ગામના લોકોએ બેઠક બોલાવી. જેમાં મહિલાને તેના બોયફ્રેંડના ઘરે રહેવાનો આદેશ અપાયો. ઉપરાંત તેની દીકરી પણ બંને સાથે જ રહેશે.

યુવકના લગ્ન 2017માં થયા હતા. તે કામ અર્થે મોટાભાગે બહાર રહેતો હતો. આ દરમિયાન છેલ્લા બે વર્ષથી પત્નીનું અફેર એક સાથે થઈ ગયું હતં. જ્યારે ગામ લોકોને આ વાતની ગંધ આવી ત્યારે તેમણે ગામનો માહોલ સારો રાખવા આ નિર્ણય લીધો. એમ પણ કહેવામાં આવી રહ્યું છે કે મહિલા અને તેના પતિ વચ્ચે અવારનવાર લડાઈ ઝઘડો થતો હતો. જેને લઈ પંચાપત પણ થઈ હતી પરંતુ કોઈ સમાધાન નહોતું થયું. જ્યારે મહિલાના બોયફ્રેંડને લઈ પંચાયત મળી અને પતિએ મંજૂરી આપ્યા બાદ તેને બોયફ્રેંડ સાથે રહેવા મોકલી દેવામાં આવી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઉત્તર ગુજરાત કોંગ્રેસમાં કકળાટ
Hun To Bolish : હું તો બોલીશ : લાંચિયા બાબુના વચેટિયા કોણ ?
Anand News: આણંદ જિલ્લા ભાજપના નેતા વિરૂદ્ધ નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ
Ruckus in Dahod: દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં જોરદાર બબાલ
Geniben Thakor: પાટણ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ બાબુજી ઠાકોરને સાંસદ ગેનીબેનનો જવાબ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Embed widget