શોધખોળ કરો

આણંદઃ ને.હા. 48 પર બેકાબૂ બનેલી ST બસે બે કિન્નર- બે કારને લીધા અડફેટે, કિન્નરનું મોત

વાસદ ટોલનાકા પાસે ગઈ કાલે સવારે બે કિન્નરો વાહન ચાલકો પાસેથી પૈસા માંગી રહ્યા હતા. આ સમયે અચાનક એસટી બસ પૂરપાટ ઝડપી આવી ચઢી હતી અને બંનેને અડફેટે લીધા હતા.

આણંદઃ નેશનલ હાઈ-વે નંબર 48 પર આવેલા વાસદ ગેટ પાસે એસટી બસના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. એસટી બસે બે કાર અને બે કિન્નરોને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં એક કિન્નરનું મોત થયું છે. બીજા કિન્નરને સારવાર માટે ખસેડાયો હતો. આ અંગેની વિગતો એવી છે કે, વાસદ ટોલનાકા પાસે ગઈ કાલે સવારે બે કિન્નરો વાહન ચાલકો પાસેથી પૈસા માંગી રહ્યા હતા. આ સમયે અચાનક એસટી બસ પૂરપાટ ઝડપી આવી ચઢી હતી અને બંનેને અડફેટે લીધા હતા. આ ઉપરાંત બે કારને પણ અડફેટે લીધી હતી. જોકે, કારમાં બેસેલા કોઈને ઇજા નહોતી થઈ. પરંતુ બસની ટક્કર સોનમમાસીનું મોત થયું હતું. સોનમમાસી દીશાકુંવર ઉર્ફે વિધાન (ઉ.વ.30, રહે. મુળ અલવર, રાજસ્થાન, હાલ પરીખભુવન આણંદ) તથા શબનમમાસી અડફેટે આવી જવા પામ્યા હતા. જેમાં સોનમમાસીને માથામાં તેમજ શરીરના ભાગે ગંભીર ઈજાઓ થતાં તેમનું સ્થળ પર જ મોત થયું હતુ, જ્યારે શબનમમાસીને જમણા પગે, ખભા ઉપર ઈજાઓ થવા પામી હતી. અકસ્માત પછી ટ્રાફિજામ થયો હતો. પોલીસે ઘટનાસ્થળે આવી કામગીરી હાથ ધરી હતી. આ અકસ્માતની ઘટનામાં વાસદ પોલીસે એસટી ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસના ચક્રોગતિમાન કર્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ

Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ

Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ

ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર

વિડિઓઝ

ઉત્તરાખંડના ચમોલીમાં ટનલ ધરાશાયી, સાત શ્રમિકના મોત
Surat | સુરતના ડિંડોલીમાં ધાર્મિક કાર્યક્રમમાં અશ્લિલતાના આરોપ સાથે હોબાળો
ભરૂચના પાલેજમાં કિશોરનું મોત, હોટલમાંથી ચિકન રોલ ખાધા બાદ મોત થયાનો આરોપ
Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Dwarka Farmers Protest : દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની ખેડૂતોની માગ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ
Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 

જાતિ, કોવિડ વેક્સિન...વસ્તી ગણતરીમાં પૂછવામાં આવશે આ 40 પ્રશ્નો, નોટિફિકેશન જાહેર

Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  

15 ઓગસ્ટ પહેલાં IGI એરપોર્ટ ટર્મિનલ-3 અને હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, એજન્સીઓ એલર્ટ

Embed widget