શોધખોળ કરો

આણંદ કલેકટર કચેરી કાંડમાં LCB ને મળ્યા મહત્વના પુરાવા, જાણો વિગત

Anand News: આરોપી હરીશ ચાવડાની કારમાંથી પૈસા ગણવાનું મશીન, બે લેપટોપ તેમજ ફિંગર પ્રિન્ટ મશીન પણ પોલીસે જપ્ત કર્યા.

Anand News: આણંદ કલેકટર કચેરી કાંડ મામલે એલસીબીને મહત્વના પુરાવા મળ્યા છે. આ ઉપરાંત  સસ્પેન્ડેડ કલેકટર દિલીપ ગઢવીનું પણ નિવેદન લેવામાં આવ્યું છે. કલેકટર દિલીપ ગઢવીને આપેલી ધમકીની પેન ડ્રાઈવ પણ પોલીસે કબજે કરી છે. ઉપરાંત આરોપી હરીશ ચાવડાની કારમાંથી પૈસા ગણવાનું મશીન, બે લેપટોપ તેમજ ફિંગર પ્રિન્ટ મશીન પણ પોલીસે જપ્ત કર્યા.

તમામ લોકોના પોલીસે નિવેદન લીધા

આરોપી જયેશ ઉર્ફે જે ડી પટેલે અમદાવાદથી સ્પાય કેમેરા ખરીદ્યા હતા. અમદાવાદની ઓબ્ઝર્વલ ડિજિટલ ટેકનોલોજીમાંથી ખરીદ્યા હોવાના પુરાવા મળ્યા છે. અન્ય બે સ્પાય કેમેરા ઓનલાઈન મંગાવ્યા હતા, તે પૈકી એક પેમન્ટ ડિજિટલ માધ્યમથી થયાના પણ પુરાવા મળ્યા છે. આ ઉપરાંત અગાઉ તોડેલી હાર્ડ ડિસ્કના બદલે નવી હાર્ડ ડિસ્ક ખરીદી હોવાના પણ પુરાવા મળ્યા છે. તમામ લોકોના પોલીસે નિવેદન લીધા છે. આરોપીઓ દ્વારા જે મહિલાનો હનીટ્રેપન મામલે ઉપયોગ કર્યો હતો તેના મોબાઈલ ફોનમાંથી જરૂરી ચેટ અને મેસેજીસ પણ રિકવર કરવામાં આવ્યા છે. તમામ ન્યુઝ ચેનલોને નડીયાદની પોસ્ટ ઓફીસમાંથી પેન ડ્રાઇવ પોસ્ટ થઇ હતી.

આણંદ કલેકટર કચેરી કાંડમાં LCB ને મળ્યા મહત્વના પુરાવા, જાણો વિગત
આણંદ કલેકટર કચેરી કાંડમાં LCB ને મળ્યા મહત્વના પુરાવા, જાણો વિગત

કેતકી વ્યાસના પિતા અખબારો વેચતા હતા

સમગ્ર કાંડના માસ્ટર માઈન્ડ કેતકી વ્યાસનો જન્મ સામાન્ય પરિવારમાં થયો હતો. કેતકી વ્યાસના પિતા વાસુદેવભાઈ અખબારો વેચતા હતા. વિરમગામ બસ સ્ટેન્ડ પાછળ પાટલી પર મૂકીને વહેલી સવારથી તેઓ અખબારો વેચતા હતા. સમગ્ર કાંડને કારણે આજે તેમની દીકરી પણ અખબારોની હેડલાઈન બની છે. સામાન્ય પરિવારમાંથી આવતી કેતકી દવે હાલ કરોડોની સંપત્તિ ધરાવે છે.

શું હતો મામલો?

આણંદ કલેક્ટર ડી એસ ગઢવી તેમની ચેમ્બરમાં એક મહિલા સાથે અશ્લિલ હરકત કરતા હોવાનો વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયો વાયરલ થયા બાદ આઈએએસ લોબીમાં હાહાકાર મચી ગયો હતો. મીડિયા અહેવાલો બાદ આ મામલાએ એટલી તૂલ પકડી મામલો સીએમઓ ઓફિસ સુધી પહોંચી ગયો હતો. ત્યારબાદ સરકાર પણ એક્શનમાં આવી અને તત્કાલીન આણંદ કલેક્ટર ડીએસ ગઢવીને ગેર શિસ્ત અને બેજવાબદારીના કારણોસર સરકારે તેમને સસ્પેન્ડ કરી દીધા છે.

આણંદ કલેકટર કચેરી કાંડમાં LCB ને મળ્યા મહત્વના પુરાવા, જાણો વિગત

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ

શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?

17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ

ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો

90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!

જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ

આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ

Embed widget