શોધખોળ કરો

મલાલા સાથે લગ્ન કર્યા બાદ અસાર મલિકનો હૃદય સ્પર્શી સંદેશ, જાણો શું કહ્યું પત્ની માટે?

મલાલા યુસુફઝાઈના પતિ અસર મલિકે ટ્વિટર પર તેની પત્ની માટે એક હૃદયસ્પર્શી સંદેશ લખ્યો છે. તેણે કહ્યું કે,, હું મલાલા સાથે મારું બાકીનું જીવન વિતાવવા માટે ખૂબ જ ઉત્સાહિત છું.

નોબેલ પુરસ્કાર વિજેતા મલાલા યુસુફઝઈ સાથે લગ્ન કરનાર અસાર મલિકે મોટું નિવેદન આપ્યું છે. મલાલા સાથે કેક કાપતાની તસવીર શેર કરતાં તેણે હૃદયસ્પર્શી ટ્વિટ કર્યું. અસાર મલિકે કહ્યું કે મને મલાલામાં સૌથી મદદગાર મિત્ર, એક સુંદર અને દયાળુ સાથી મળ્યો છે. તેણે કહ્યું કે હું મલાલા સાથે મારું બાકીનું જીવન વિતાવવા માટે ખૂબ જ ઉત્સાહિત છું. તેણે કહ્યું કે મેં અમારા લગ્ન અંગે શુભેચ્છા પાઠવનારા દરેકનો આભાર માન્યો છે.

In Malala, I found the most supportive friend, a beautiful and kind partner — I'm so excited to spend the rest of our life together.

Thank you all for the wishes on our Nikkah. In following our cricket team's tradition, we had to do a victory cake cutting. pic.twitter.com/KSGQOHsY64

— Asser Malik (@MalikAsser) November 10, 2021

">

તમને જણાવી દઈએ કે મલાલા યુસુફઝાઈએ અસર મલિક સાથે લગ્ન કર્યા છે. તેણે ખુદ તેના ટ્વિટર હેન્ડલ દ્વારા આ વાતની પુષ્ટિ કરી છે. મલાલાએ માહિતી આપી હતી કે તેણે બર્મિંગહામના ઘરમાં લગ્ન કર્યા હતા, જે દરમિયાન એક નાનકડા સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.

Today marks a precious day in my life.
Asser and I tied the knot to be partners for life. We celebrated a small nikkah ceremony at home in Birmingham with our families. Please send us your prayers. We are excited to walk together for the journey ahead.
📸: @malinfezehai pic.twitter.com/SNRgm3ufWP

— Malala (@Malala) November 9, 2021

">

આ પહેલા મલાલા યુસુફઝાઈએ પોતાના લગ્ન વિશે માહિતી આપતાં ટ્વિટ કરીને કહ્યું હતું કે, આજનો દિવસ મારા જીવનનો અમૂલ્ય દિવસ છે. અસાર અને મેં જીવનભર સાથે લગ્ન કર્યા.

મલાલા યુસુફઝાઈએ આગળ લખ્યું કે બર્મિંગહામમાં ઘરે એક નાનકડી નિકાહ સેરેમની યોજાઈ હતી. સમારોહમાં બંને પરિવારના સભ્યો હાજર રહ્યા હતા. તેણે તેની નવી ઇનિંગ માટે તેના શુભેચ્છકો પાસેથી શુભેચ્છાઓ માંગી હતી. આ સાથે, તે તેના નવા જીવનની સફર માટે ખૂબ જ ઉત્સાહિત દેખાઈ રહી છે

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર

ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત

સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 

Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા

વિડિઓઝ

Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર
'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 
સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત

શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા
Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા
Cyber Attack થાય તો સૌ પ્રથમ શું કરવું જોઈએ? જાણો કેવી રીતે બચશો

Embed widget