શોધખોળ કરો

Asad Ahmed Funeral Live: ચુસ્ત સુરક્ષા વચ્ચે સુપુર્દ એ ખાક અસદ અહમદ, માતા શાઇસ્તા પણ ન રહી શકી હાજર

Atiq Ahmed News: માફિયા અતીક અહેમદે પોતાના પુત્રના અંતિમ સંસ્કારમાં હાજરી આપવા માટે કોર્ટમાં અરજી કરી છે. માતા શાઇસ્તા પણ અંતિમ સંસ્કારમાં હાજરી આપી શકે છે.

Key Events
Atiq ahmed son asad ahmed funeral today atiq said i am biggest unlucky father in the world Asad Ahmed Funeral Live: ચુસ્ત સુરક્ષા વચ્ચે સુપુર્દ એ ખાક અસદ અહમદ, માતા શાઇસ્તા પણ ન રહી શકી હાજર
અસદ સુપુર્દ ખાક

Background

Atiq Ahmed News: માફિયા અતીક અહેમદે પોતાના પુત્રના અંતિમ સંસ્કારમાં હાજરી આપવા માટે કોર્ટમાં અરજી કરી છે. માતા શાઇસ્તા પણ અંતિમ સંસ્કારમાં હાજરી આપી શકે છે.

એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા ઉમેશ પાલ હત્યા કેસના આરોપી અસદ અહેમદ અને ગુલામ મોહમ્મદના મૃતદેહને ઝાંસીથી પ્રયાગરાજ લાવવામાં આવી રહ્યા છે. બંનેને શનિવારે (15 એપ્રિલ) પ્રયાગરાજના કસારી મસારી ખાતે મૃતદેહ સોંપવામાં આવશે. બીજી તરફ પુત્રના અંતિમ સંસ્કારમાં હાજરી આપવા માટે અતીક અહેમદની અરજી પર શનિવારે સુનાવણી થશે. પુત્રના અંતિમ સંસ્કાર પહેલા અતીકનું નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે કહ્યું કે,  તે દુનિયાનો સૌથી કમનસીબ બાપ.

11:11 AM (IST)  •  15 Apr 2023

શાઇસ્તા પરવીન પોતાના પુત્રનો ચહેરો પણ જોઈ ન શકી

અતીક અહેમદે પુત્રના અંતિમ સંસ્કારમાં હાજરી આપવા માટે અરજી કરી હતી. પરંતુ કોર્ટનો સમય શરૂ થાય તે પહેલા જ તેમના અંતિમ સંસ્કાર શરૂ થઈ ગયા હતા. અતીક અશરફ અને અલી અંતિમ સંસ્કારમાં સામેલ થઈ શક્યા ન હતા.  અસદની માતા શાઇસ્તા પરવીન તેના પુત્રને તેના અંતિમ  સંસ્કારમાં હાજર રહી શકી  હતી. તમને જણાવી દઈએ કે ગુરુવારે યુપી એસટીએફએ ઝાંસીમાં એન્કાઉન્ટરમાં અસદ અને ગુલામને ઠાર માર્યા હતા. અસદ અને ગુલામ ઉમેશ પાલ હત્યા કેસમાં મુખ્ય આરોપી હતા. ઉલ્લેખનીય છે કે, ઉમેશ પાલની 24 ફેબ્રુઆરીએ હત્યા કરવામાં આવી હતી. ધારાસભ્ય રાજુ પાલ હત્યા કેસમાં ઉમેશ પાલ મુખ્ય સાક્ષી હતો.

11:11 AM (IST)  •  15 Apr 2023

અસદ અહેમદના અંતિમ સંસ્કાર સમય પરિવારના આ લોકો હતા હાજર

એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા માફિયા ડોન અતીક અહેમદના પુત્ર અસદ અહેમદના અંતિમ સંસ્કાર શનિવારે પ્રયાગરાજમાં કરવામાં આવ્યા હતા. અસદને પ્રયાગરાજના કસારી-મસારી કબ્રસ્તાનમાં  દફનાવવામાં આવ્યો હતો. અંતિમયાત્રામાં 25 થી 30 લોકો જોડાયા હતા. આ દરમિયાન તેની કાકી સહિત પરિવારના કેટલાક અન્ય સભ્યો હાજર હતા. પોલીસના ચુસ્ત બંદોબસ્ત હેઠળ તેને અસ્થીઓને સોંપવામાં આવ્યો હતો. આ દરમિયાન ડ્રોન દ્વારા મોનિટરિંગ કરવામાં આવ્યું હતું. થોડાક અંતરે સ્મશાનમાં મીડિયાનો પ્રવેશ પણ બંધ કરી દેવામાં આવ્યો હતો.

Load More
New Update
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Railway Fare Hike: રેલવેના ભાડામાં 26 ડિસેમ્બરથી થશે વધારો, જાણો ટ્રેનની સફર કેટલી થશે મોંઘી

મેડિકલથી એન્જિનિયરિંગ સુધી, ભારતીય વિદ્યાર્થીઓને રશિયા, પ્રવેશ પરીક્ષા વિના આપશે સ્કોલરશિપ

દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં અંધાધૂંધ ફાયરિંગ, 10 લોકોના મોત, અનેક ઘાયલ

રાજકોટમાં 80 વર્ષના ઢગાએ બાળકી સાથે કર્યા શારીરિક અડપલા,લોકોએ વર્સાવ્યો ફિટકાર, પોલીસે કરી અટકાયત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ: પોલીસ કેમ ગુમાવે છે પિત્તો ?
Hun To Bolish : હું તો બોલીશ: ઓપરેશન વિરાંગના
Hun To Bolish : હું તો બોલીશ: દાદા-દાદીને બચાવી શકાય
Ambalal Patel Prediction : ગુજરાતમાં પડશે માવઠું , અંબાલાલની ચોકાંવનારી આગાહી
Vadodara Police : દીકરીએ જ પ્રેમી સાથે મળી કરી પિતાની હત્યા , ઊંઘની ગોળી આપી પ્રેમીને બોલાવ્યો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Railway Fare Hike: રેલવેના ભાડામાં 26 ડિસેમ્બરથી થશે વધારો, જાણો ટ્રેનની સફર કેટલી થશે મોંઘી
Railway Fare Hike: રેલવેના ભાડામાં 26 ડિસેમ્બરથી થશે વધારો, જાણો ટ્રેનની સફર કેટલી થશે મોંઘી
મેડિકલથી એન્જિનિયરિંગ સુધી, ભારતીય વિદ્યાર્થીઓને રશિયા, પ્રવેશ પરીક્ષા વિના આપશે સ્કોલરશિપ
મેડિકલથી એન્જિનિયરિંગ સુધી, ભારતીય વિદ્યાર્થીઓને રશિયા, પ્રવેશ પરીક્ષા વિના આપશે સ્કોલરશિપ
દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં અંધાધૂંધ ફાયરિંગ, 10 લોકોના મોત, અનેક ઘાયલ
દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં અંધાધૂંધ ફાયરિંગ, 10 લોકોના મોત, અનેક ઘાયલ
રાજકોટમાં 80 વર્ષના ઢગાએ બાળકી સાથે કર્યા શારીરિક અડપલા,લોકોએ વર્સાવ્યો ફિટકાર, પોલીસે કરી અટકાયત
રાજકોટમાં 80 વર્ષના ઢગાએ બાળકી સાથે કર્યા શારીરિક અડપલા,લોકોએ વર્સાવ્યો ફિટકાર, પોલીસે કરી અટકાયત
શુભમન ગિલ કેપ્ટન..., 2026 T20 વર્લ્ડ કપ માટે સિલેક્ટ ન થયેલા ખેલાડીઓની પ્લેઇંગ ઈલેવન, નામ જોઈને ચોંકી જશો

જેફરી એપ્સટિન સંબંધિત 16 ફાઇલો રહસ્યમય રીતે ગાયબ! ટ્રમ્પનો ફોટો પણ 24 કલાકમાં ડિલીટ; અમેરિકામાં મચ્યો હોબાળો

Honda Activa કે TVS Jupiter,કિંમત,માઇલેજ અને ફીચર્સની દ્રષ્ટિએ કયું સ્કૂટર છે બેસ્ટ?

આતંકના આકા પર કસાયો ગાળિયો, NIA કોર્ટે હિઝબુલ મુજાહિદ્દીનના વડા સૈયદ સલાહુદ્દીન વિરુદ્ધ જારી કર્યું બિનજામીનપાત્ર વોરંટ

Embed widget