શોધખોળ કરો

Bharat Jodo Yatra: રાહુલ ગાંધીના નિવેદન પર ઓવૈસીનો પલટવાર, કહ્યું શુ ભારત જોડો યાત્રામાં જીન ફરે છે ?

Bharat Jodo Yatra: હૈદરાબાદના સાંસદ ઓવૈસીએ રાહુલ ગાંધીના શિયાળામાં ટી-શર્ટ પહેરવાના બાબતે કહ્યું કે તેઓ 50 વર્ષના થઇ ગયા છે અને કહે છે કે તેમને ઠંડી નથી લાગતી.

Bharat Jodo Yatra: હૈદરાબાદના સાંસદ ઓવૈસીએ રાહુલ ગાંધીના શિયાળામાં ટી-શર્ટ પહેરવાના બાબતે કહ્યું કે તેઓ 50 વર્ષના થઇ ગયા છે અને કહે છે કે તેમને ઠંડી નથી લાગતી.

Congress Bharat Jodo Yatra: રાહુલ ગાંધીએ હરિયાણામાં ભારત જોડો યાત્રા દરમિયાન કહ્યું હતું કે તેમણે રાહુલ ગાંધીની હત્યા કરી નાખી છે અને તેમને પોતાની છબીની ચિંતા નથી કરી. ત્યારબાદ હાલમાં AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીએ, આ બાબતમાં રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું છે. ઓવૈસીએ કહ્યું કે જો રાહુલ મરી ગયા છે તો શું યાત્રામાં ફરનાર કોઈ જીન છે ? 

અસદુદ્દીન ઓવૈસીએ રાહુલ ગાંધીના શિયાળામાં ટી-શર્ટ પહેરવાનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. તેણે કહ્યું કે તે 50 વર્ષના છે અને કહે છે કે તેને ઠંડી નથી લાગતી, જ્યારે રાજધાની સહિત સમગ્ર ઉત્તર ભારતમાં ઠંડી પડી રહી છે. આ દરમિયાન હૈદરાબાદના સાંસદ ઓવૈસીએ પણ કહ્યું કે, રાહુલ દેશના વડાપ્રધાન બનવાનું સપનું નથી જોઈ રહ્યા. કોંગ્રેસ ઓવૈસીને ભાજપની બી ટીમ ગણાવે છે.

30 જાન્યુઆરીએ સમાપ્ત થશે ભારત જોડો યાત્રા:

ભારત જોડો યાત્રાનો પ્રારંભ 7 સપ્ટેમ્બર 2022ના રોજ કન્યાકુમારીથી થઈ હતી અને 30 જાન્યુઆરી 2023ના રોજ શ્રીનગરમાં રાહુલ ગાંધી દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવાની સાથે તેનું સમાપન થશે. આ પદયાત્રા અત્યાર સુધીમાં તમિલનાડુ, કેરળ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગાણા, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, દિલ્હી અને ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોમાંથી પસાર થઈ છે.

યાત્રાના સમાપન માટે, 21 સમાન વિચારધારા ધરાવતા પક્ષોના નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. જોકે અરવિંદ કેજરીવાલ, એચડી દેવગૌડા અને ઓવૈસી જેવા લગભગ 8 રાજકીય પક્ષોના નેતાઓને બોલાવવામાં આવ્યા નથી. ભારત જોડો યાત્રા એક દિવસ પહેલા (12 જાન્યુઆરી) લુધિયાણા પહોંચી હતી. રાહુલ ગાંધીએ સમરાલા ચોક ખાતે એક સભાને સંબોધિત કરી હતી, જ્યાં તેમણે તેમના સમર્થકોનો આભાર માન્યો હતો. યાત્રા હવે 14 જાન્યુઆરીએ લુધિયાણા જિલ્લામાંથી નીકળશે અને લાડોવાલ ટોલ પ્લાઝા દ્વારા આગામી જિલ્લામાં પ્રવેશ કરશે.

આ પણ વાંચો:

Sharad Yadav Demise: પૂર્વ કેન્દ્રીય મંત્રી શરદ યાદવનું નિધન, તેમની પુત્રીએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા કરી પુષ્ટિ

Sharad Yadav passes away: પીઢ  નેતા શરદ યાદવનું ગુરુવારે 75 વર્ષની વયે અવસાન થયું. તેમની પુત્રી સુભાષિની યાદવે ટ્વીટ કરીને આ અંગેની માહિતી આપી છે. તેણે લખ્યું, 'પાપા હવે નથી રહ્યા.' યાદવ બિહારની મધેપુરા સીટથી ચાર વખત સાંસદ રહી ચૂક્યા છે.

જેડીયુના પૂર્વ પ્રમુખ શરદ યાદવનું નિધન થયું છે. તેમની પુત્રીએ આ સમાચારની પુષ્ટિ કરી છે. શરદ યાદવે 75 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. બિહારની રાજનીતિમાં એક અલગ ઓળખ ધરાવતા શરદ યાદવની વિદાયથી સૌ કોઈ શોકમાં ગરકાવ થઈ ગયા છે. તેમની સમાજવાદી રાજનીતિએ તેમને લોકોમાં લોકપ્રિય બનાવ્યા હતા. પરંતુ હવે એ મહાન નેતાએ આ દુનિયાને અલવિદા કહી દીધું છે. ગુરુગ્રામની ફોર્ટિસ હોસ્પિટલમાં તેમનું અવસાન થયું.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત
Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત
IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 
IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?
Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં  વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish । નેનો યુરિયા કરશે ન્યાલ? । abp AsmitaHun To Bolish । રેસનો ઘોડો કોણ ? । abp AsmitaAhmedabad News । અમદાવાદ ટ્રાફિક પોલીસે ઝડપી નકલી ચલણી નોટ, જુઓ સમગ્ર મામલોDaman News । સાંસદ ઉમેશ પટેલે દમણ પ્રશાસનને આપી ચેતવણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત
Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત
IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 
IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?
Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં  વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Crime: સસ્તી બોટલમાં કેમિકલ નાખી ડુપ્લીકેટ ઈંગ્લિશ દારુ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ
Crime: સસ્તી બોટલમાં કેમિકલ નાખી ડુપ્લીકેટ ઈંગ્લિશ દારુ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ
New Criminal Laws: બીજાની પત્નીને ફોસલાવવી અપરાધ બન્યો, નવા કાયદા હેઠળ આટલી સજા થઈ શકે છે
New Criminal Laws: બીજાની પત્નીને ફોસલાવવી અપરાધ બન્યો, નવા કાયદા હેઠળ આટલી સજા થઈ શકે છે
આંતરરાષ્ટ્રીય સહકારી દિવસની ખેડૂતોને મોટી ભેટ, ગુજરાત સરકારે નેનો યુરિયા અને નેનો ડીએપીની કિંમતમાં કર્યો 50 ટકાનો ઘટાડો
આંતરરાષ્ટ્રીય સહકારી દિવસની ખેડૂતોને મોટી ભેટ, ગુજરાત સરકારે નેનો યુરિયા અને નેનો ડીએપીની કિંમતમાં કર્યો 50 ટકાનો ઘટાડો
NEET UG 2024 Row:  પેપર લીક વિવાદ વચ્ચે ટાળવામાં આવ્યું નીટ-યુજી કાઉન્સેલિંગ, નવી તારીખોની જાહેરાત નહીં
NEET UG 2024 Row: પેપર લીક વિવાદ વચ્ચે ટાળવામાં આવ્યું નીટ-યુજી કાઉન્સેલિંગ, નવી તારીખોની જાહેરાત નહીં
Embed widget