શોધખોળ કરો

Bhavnagar: ભારે વરસાદથી 156 વર્ષે જૂના જશોનાથ મહાદેવ મંદિરનો ભાગ ધરાશાયી

Bhavnagar Rain: જશોનાથ મહાદેવનું મંદિર રિપેરીંગ કરાવવા માટે 10 વર્ષથી સિટી મામલતદારને રજૂઆતો કરવામાં આવી છે પરંતુ આજ દિન સુધી મંદિરનું રિપેરીંગ કરાવવામાં ન આવતાં દુર્ઘટના બની હતી.

Bhavnagar News: રાજ્યમાં હાલ ભારે વરસાદ પડી રહ્યો છે. સૌરાષ્ટ્રના અનેક શહેરોને મેઘરાજા ઘમરોળી રહ્યો છે. આ દરમિયાન ભાવનગર શહેરમાં આવેલા 156 વર્ષ જૂના જશોનાથ મહાદેવના મંદિરનો ભાગ વરસાદના કારણે ધરાશાયી થયો છે. પ્રાચીન જશોનાથ મહાદેવનું મંદિર ભાવનગરના સ્ટેટ મહારાજા જશવંતસિંહ ગોહિલે બંધાવ્યું હતું. મંદિરનો ભાગ બીજી વખત આ પ્રમાણે ધરાશાયી થયો છે.

રજૂઆત કરવા છતાં નથી થયું રિપેરીંગ

જશોનાથ મહાદેવનું મંદિર રિપેરીંગ કરાવવા માટે 10 વર્ષથી સિટી મામલતદારને રજૂઆતો કરવામાં આવી છે પરંતુ આજ દિન સુધી મંદિરનું રિપેરીંગ કરાવવામાં આવ્યું નથી. 48 કલાકમાં કોઈ નિર્ણય નહીં લેવામાં આવે તો મંદિરના સેવાભાવી ભક્તો ગાંધી ચિધ્યા માર્ગે આગળ વધશે.

Bhavnagar: ભારે વરસાદથી 156 વર્ષે જૂના જશોનાથ મહાદેવ મંદિરનો ભાગ ધરાશાયી

જામનગરમાં મંદિરની દિવાલ ધરાશાયી થતાં થાંભલો રસ્તા પર પડ્યો

જામનગરના સત્યનારાયણ મંદિરની દિવાલ ધરાશાયી થતા થાંભલો રસ્તા પર પડ્યો હતો. જેના કારણે રોડ બંધ કરવામાં આવ્યો છે. થાંભલો પડતાં વિજકંપનીએ વિજપ્રવાહ પણ બંધ કર્યો છે. દિવાલ ધરાશાયી થતા કોઈ જાનહાનિના સમાચાર નથી. જામનગર શહેરમાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ પડી રહ્યો છે.  ધોધમાર વરસાદના પગલે જુના જયશ્રી સિનેમા નજીક પાણી ભરાયા છે. બેડી ગેટ, પંચેશ્વર ટાવર સહિત શહેરના અનેક વિસ્તારોમાં ઘુંટણસમા પાણી ભરાયા છે. પાણી ભરાતા લોકોને હાલાકી પડી રહી છે.

રાજ્યમાં આજથી ચાર દિવસ ક્યાં પડશે વરસાદ

8 જૂલાઈના રોજ જૂનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ, પોરબંદર, અમરેલી, મોરબી, દ્વારકા, બોટાદ, ભાવનગર, જામનગર, કચ્છ, સુરત, નવસારી, વલસાડ, આણંદ અને વડોદરામાં ધોધમાર વરસાદ વરસશે.  9 જુલાઈના કચ્છ, પોરબંદર, દ્વારકા, જામનગર, મોરબી, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા અને મહેસાણામાં મૂશળધાર વરસાદ વરસશે.   10 જુલાઈના કચ્છ, બનાસકાંઠા અને પાટણમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  11 જુલાઈના બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં  ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ વરસ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના પગલે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે.  

Bhavnagar: ભારે વરસાદથી 156 વર્ષે જૂના જશોનાથ મહાદેવ મંદિરનો ભાગ ધરાશાયી  

અંબાલાલ પટેલે શું કર્યું છે આંકલન

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી મુજબ 12 જુલાઈ સુધીમાં ભારે વરસાદનો અનુમાન છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં 10થી 15 ઈંચ જેટલો વરસાદ વરસી શકે છે.  નવા નીરથી નદીઓ તોફાની બનશે..દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદનું અનુમાન અંબાલાલે વ્યક્ત કર્યું છે.

Join Our Official Telegram Channel:

https://t.me/abpasmitaofficial

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rath Yatra 2024 |  ગુજરાતભરના શહેરોમાં જગન્નાથજીની રથયાત્રા નીકળીAhmedabad Rathyatra 2024 | શહેરની સુખાકારી માટે પદાધિકારીઓ પણ કરશે ખાસ પ્રાર્થનાRathyatra 2024 | રથયાત્રામાં જામ્યો ક્રિકેટનો રંગ, જુઓ વર્લ્ડકપના ટેબલોનો આ નજારોAhmedabad Rath Yatra 2024 | રથયાત્રામાં આવેલા ભાવિકો માટે કાલુપુરમાં ભોજનની ખાસ વ્યવસ્થા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
ZIM vs IND Live Score: ભારતે ઝિમ્બાબ્વેને 100 રનથી હરાવ્યું, આવેશ-મુકેશની ત્રણ-ત્રણ વિકેટ
ZIM vs IND Live Score: ભારતે ઝિમ્બાબ્વેને 100 રનથી હરાવ્યું, આવેશ-મુકેશની ત્રણ-ત્રણ વિકેટ
Embed widget