શોધખોળ કરો

મારુતિ સુઝુકીએ નવી Alto 800 લોન્ચ કરી, જાણો કિંમત અને ફીચર્સ

મારુતિ સુઝુકીએ ભારતીય બજારમાં નવી અલ્ટો લોન્ચ કરી છે. કંપનીએ તેની શરૂઆતની કિંમત 2.94 લાખ રૂપિયા (એક્સ શો રૂમ, દિલ્હી) રાખી છે

નવી દિલ્હીઃ મારુતિ સુઝુકીએ ભારતીય બજારમાં નવી અલ્ટો લોન્ચ કરી છે. કંપનીએ તેની શરૂઆતની કિંમત 2.94 લાખ રૂપિયા (એક્સ શો રૂમ, દિલ્હી) રાખી છે. આ ફેસલિફ્ટ એન્ટ્રી લેવલ હેચબેક ત્રણ વેરિયન્ટમાં ઉપલબ્ધ હશે. હવે આ તમામ વેરિયન્ટમાં નવું BS-VI કોમ્પલિયેન્ટ 800cc એન્જિન મળશે. મારુતિ સુઝુકીએ નવી Alto 800 લોન્ચ કરી, જાણો કિંમત અને ફીચર્સ નવી અલ્ટો ત્રણ પ્રકારમાં લોન્ચ કરવામાં આવી છે. જેમાં Std, LXi, અને VXi મોડેલ્સ મળશે. નવી અલ્ટોની વેરિયન્ટ પ્રમાણે કિંમત એન્ટ્રી લેવલની 2.93 લાખ, LXI મોડલની કિંમત 3.50 લાખ રૂપિયા અને ત્રીજા વેરિયન્ટની 3.71 લાખ રૂપિયા રાખવામાં આવી છે. આ દિલ્હીમાં એક્સ-શો રૂમ કિંમત છે. મારુતિ સુઝુકીએ નવી Alto 800 લોન્ચ કરી, જાણો કિંમત અને ફીચર્સ નવી અલ્ટોના લૂકમાં આ વખતે કોસ્મેટિક ફેરફાર કર્યો છે. તેના ફ્રન્ટ લૂકમાં નવા બમ્પર છે અને નવી ગ્રિલ લગાવી છે. આ ઉપરાંત કંપનીએ તેની કેબિનમાં પણ ફેરફાર કર્યો છે. નવી અલ્ટોમાં ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ (Smart Play Dock) લગાવી છે. નવી અલ્ટોમાં હવે એન્ટી લોક બ્રેકીંગ સિસ્ટમ છે + EBD, ડ્રાઇવર સાઇડ બાજુ એરબેગ્સ, સીટ બેલ્ટ જેવી સુવિધાઓ આપવામાં આવી છે. જેના કારણે કાર વધારે સુરક્ષિત થઈ ગઈ છે. મારુતિ સુઝુકીએ નવી Alto 800 લોન્ચ કરી, જાણો કિંમત અને ફીચર્સ મારુતિ સુઝુકીના નવી અલ્ટોમાં એન્જિન 800cc આપવામાં આવ્યું છે. નવી અલ્ટોમાં BS-VI કોમ્પલિએન્ટ 796cc થ્રી સિલિન્ડર પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું ચે, જે 48bhpનો પાવર અને 69Nmનો ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિનની સાથે 5-સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ આપવામાં આવ્યા છે. કંપનીનો દાવો છે કે નવી અલ્ટો 22.05 kmplની માઈલેજ આપશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

કાકા-ભત્રીજા એક થશે! અજિત પવાર શરદ પવાર ગ્રુપના આ નેતાને મળ્યા, મહારાષ્ટ્રમાં મોટો ‘ખેલ’ પાડવાની અટકળો

ભાજપની સરકારે આ રાજ્યમાં ખેડૂતોને આપી બમ્પર ગિફ્ટ, જમીનના ભાવમાં કર્યો વધારો, જાણો નવો ભાવ

'કાશી-મથુરા-અયોધ્યા અમારો એકમાત્ર ટાર્ગેટ છે' - મોહન ભાગવતના સંદેશ પર વિશ્વ હિન્દુ પરિષદે કહી આ વાત

Champions Trophy 2025: ભારત-પાકિસ્તાન મેચની નવી તારીખ સામે આવી, સ્થળ હજુ નક્કી નથી!
Champions Trophy 2025: ભારત-પાકિસ્તાન મેચની નવી તારીખ સામે આવી, સ્થળ હજુ નક્કી નથી!
Advertisement
ABP Premium

વિડિઓઝ

Anand Raval Samaj Protest : આણંદમાં  સ્મશાનમાં ખોદકામ સામે રાવળ સમાજે નોંધાવ્યો વિરોધAhmedabad Police : અમદાવાદમાં પોલીસે ગુંડાઓનું જાહેરમાં સરઘસ , લુખ્ખાઓએ હાથ જોડી માંગી માફીBhavnagar Lion Threat : ભાવનગરના સોસિયા ગામમાં સિંહના આંટાફેરાથી લોકોમાં ફફડાટStock Market Crash:  સેન્સેક્સ 1,176 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોએ ₹900000 કરોડ ગુમાવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કાકા-ભત્રીજા એક થશે! અજિત પવાર શરદ પવાર ગ્રુપના આ નેતાને મળ્યા, મહારાષ્ટ્રમાં મોટો ‘ખેલ’ પાડવાની અટકળો
કાકા-ભત્રીજા એક થશે! અજિત પવાર શરદ પવાર ગ્રુપના આ નેતાને મળ્યા, મહારાષ્ટ્રમાં મોટો ‘ખેલ’ પાડવાની અટકળો
ભાજપની સરકારે આ રાજ્યમાં ખેડૂતોને આપી બમ્પર ગિફ્ટ, જમીનના ભાવમાં કર્યો વધારો, જાણો નવો ભાવ
ભાજપની સરકારે આ રાજ્યમાં ખેડૂતોને આપી બમ્પર ગિફ્ટ, જમીનના ભાવમાં કર્યો વધારો, જાણો નવો ભાવ
'કાશી-મથુરા-અયોધ્યા અમારો એકમાત્ર ટાર્ગેટ છે' - મોહન ભાગવતના સંદેશ પર વિશ્વ હિન્દુ પરિષદે કહી આ વાત
'કાશી-મથુરા-અયોધ્યા અમારો એકમાત્ર ટાર્ગેટ છે' - મોહન ભાગવતના સંદેશ પર વિશ્વ હિન્દુ પરિષદે કહી આ વાત
Champions Trophy 2025: ભારત-પાકિસ્તાન મેચની નવી તારીખ સામે આવી, સ્થળ હજુ નક્કી નથી!
Champions Trophy 2025: ભારત-પાકિસ્તાન મેચની નવી તારીખ સામે આવી, સ્થળ હજુ નક્કી નથી!
GST Council Meeting: લાઈફ-હેલ્થ ઈન્શ્યોરન્સ પર GST ઘટી જશે! જાણો શું મોંઘુ થશે  

રાજ્યમાં કડકડતી ઠંડી વચ્ચે માવઠાની આગાહી, જાણો ક્યાં વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ

ગુજરાતનું ગૌરવ: સુરતનું ઇચ્છાપોર પોલીસ સ્ટેશન બન્યું દેશનું શ્રેષ્ઠ પોલીસ સ્ટેશન

Stock Market Today: શેરબજારમાં હાહાકાર, સેન્સેક્સ 1,176 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોએ ₹900000 કરોડ ગુમાવ્યા
શેરબજારમાં હાહાકાર, સેન્સેક્સ 1,176 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોએ ₹900000 કરોડ ગુમાવ્યા
Embed widget