શોધખોળ કરો

LIC IPO: 6.48 કરોડ પોલિસીધારકોએ LICના IPOમાં રસ દર્શાવ્યો, DIPAM અધિકારીએ આપી માહિતી

કંપનીનો IPO 4 મેના રોજ ખુલશે અને 9 મેના રોજ બંધ થશે. બિડ 15 શેરના લોટમાં મૂકી શકાય છે.

LIC IPO Update: લાઇફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (LIC) ની પ્રારંભિક જાહેર ઓફર (IPO) ની જાહેરાત બાદથી, LIC ના 6.48 પોલિસીધારકોએ આ દેશની સૌથી મોટી વીમા કંપનીના શેર ખરીદવામાં ભારે રસ દાખવ્યો છે.

નાણા મંત્રાલય હેઠળના ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ મેનેજમેન્ટ (DIPAM) ના ડાયરેક્ટર રાહુલ જૈને જણાવ્યું હતું કે, "આઇપીઓ માટે જબરજસ્ત પ્રતિસાદ મળ્યો છે. અમારી પાસેના કેટલાક આંકડાઓ, જેમ કે 6.48 કરોડ પોલિસીધારકોએ કટ-ઓફ તારીખ (ફેબ્રુઆરી 28, 2022) PAN નંબરને પોલિસીની વિગતો સાથે લિંક કર્યો છે.”

LICએ તેના રૂ. 21,000 કરોડના IPO માટે શેર દીઠ રૂ. 902-949ની કિંમતની રેન્જ નક્કી કરી છે. તેના પોલિસીધારકોને દસ ટકા આરક્ષણ આપવામાં આવશે.

જૈને જણાવ્યું હતું કે, "પૉલિસીધારકો ગમે તે હોય, જો તેઓએ 28 ફેબ્રુઆરી સુધીમાં પોલિસીની વિગતોમાં તેમના પાન કાર્ડની વિગતો ઉમેરી હોય, તો તેઓ આરક્ષિત કેટેગરી દ્વારા LIC IPOમાં ભાગ લઈ શકે છે."

DIPAM ના ડિરેક્ટરે જણાવ્યું હતું કે કોઈપણ પોલિસીધારક આરક્ષિત કેટેગરીમાં રૂ. 2 લાખ સુધીનું રોકાણ કરી શકે છે અને રિટેલ કેટેગરીમાં રૂ. 2 લાખ સુધીનું રોકાણ કરી શકે છે. LIC પોલિસીધારકોને IPOમાં 60 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે. જૈને કહ્યું કે આ 6.48 લાખ પોલિસીધારકો IPOમાં ભાગ લઈ શકે છે, જો તેઓ ડીમેટ ખાતું ખોલાવે.

કંપનીનો IPO 4 મેના રોજ ખુલશે અને 9 મેના રોજ બંધ થશે. બિડ 15 શેરના લોટમાં મૂકી શકાય છે.

IPOનું કદ અને વિગતો જાણો

LICનો IPO 4 મે થી 9 મે દરમિયાન રોકાણકારોના રોકાણ માટે ખુલ્લો રહેશે. એન્કર રોકાણકારો 2 મેના રોજ પ્રી-આઈપીઓ પ્લેસમેન્ટમાં રોકાણ કરી શકે છે. IPO દ્વારા રૂ. 20,557 કરોડ એકત્ર કરવાની યોજના છે. જોકે, અગાઉ સરકારે IPO દ્વારા રૂ. 60,000 કરોડ એકત્ર કરવાનો લક્ષ્યાંક રાખ્યો હતો. પરંતુ IPOનું કદ ઘટાડી દેવામાં આવ્યું છે. IPO માટે રૂ. 902 થી 949ની પ્રાઇસ બેન્ડ નક્કી કરવામાં આવી છે. DIPAM સેક્રેટરી તુહિન કાંત પાંડેએ કહ્યું કે LIC IPOનું કદ ઘટાડ્યા પછી પણ આ સૌથી મોટો IPO છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સુરેન્દ્રનગરમાં PSI એ આરોપીને પગમાં ગોળી મારી, ઘટનાના રિકન્સ્ટ્રક્શન દરમિયાન આરોપીએ છરી વડે પોલીસ પર કર્યો હતો હુમલો

Gujarat DGP News: પોલીસ વડા તરીકે વિકાસ સહાયની વિદાય નક્કી, રાજ્ય પોલીસ ભવનમાં વિદાય સમારંભની તૈયારીઓ

Ahmedabad: અમદાવાદના લોકોની વધી મુશ્કેલી, આટલા દિવસ શાહીબાગ અંડરપાસ બંધ કરવાનો નિર્ણય

રાજ્યમાં ભરશિયાળે આ જિલ્લામાં કમોસમી વરસાદ, જાણો હવામાન વિભાગે શું કરી છે આગાહી?

વિડિઓઝ

Vikas Sahay Retirement: વિકાસ સહાયની પોલીસ વડા તરીકે નિવૃત્તિ નક્કી, રાજ્ય પોલીસ ભવનમાં વિદાય સમારંભની તૈયારીઓ
Gujarat Weather Forecast: રાજ્યમાં ભરશિયાળે કમોસમી વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
Porbandar Unseasonal Rain: પોરબંદરમાં ભરશિયાળે માવઠું, એરપોર્ટ વિસ્તારમાં વરસ્યા ઝાપટા
Hun To Bolish : હું તો બોલીશ : નવા વર્ષના મેસેજથી સાવધાન!
Hun To Bolish : હું તો બોલીશ : ફરજી IPSની ફાંકા ફોજદારી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરેન્દ્રનગરમાં PSI એ આરોપીને પગમાં ગોળી મારી, ઘટનાના રિકન્સ્ટ્રક્શન દરમિયાન આરોપીએ છરી વડે પોલીસ પર કર્યો હતો હુમલો
સુરેન્દ્રનગરમાં PSI એ આરોપીને પગમાં ગોળી મારી, ઘટનાના રિકન્સ્ટ્રક્શન દરમિયાન આરોપીએ છરી વડે પોલીસ પર કર્યો હતો હુમલો
Gujarat DGP News: પોલીસ વડા તરીકે વિકાસ સહાયની વિદાય નક્કી, રાજ્ય પોલીસ ભવનમાં વિદાય સમારંભની તૈયારીઓ
Gujarat DGP News: પોલીસ વડા તરીકે વિકાસ સહાયની વિદાય નક્કી, રાજ્ય પોલીસ ભવનમાં વિદાય સમારંભની તૈયારીઓ
Ahmedabad: અમદાવાદના લોકોની વધી મુશ્કેલી, આટલા દિવસ શાહીબાગ અંડરપાસ બંધ કરવાનો નિર્ણય
Ahmedabad: અમદાવાદના લોકોની વધી મુશ્કેલી, આટલા દિવસ શાહીબાગ અંડરપાસ બંધ કરવાનો નિર્ણય
રાજ્યમાં ભરશિયાળે આ જિલ્લામાં કમોસમી વરસાદ, જાણો હવામાન વિભાગે શું કરી છે આગાહી?
રાજ્યમાં ભરશિયાળે આ જિલ્લામાં કમોસમી વરસાદ, જાણો હવામાન વિભાગે શું કરી છે આગાહી?
દાહોદમાં બિશ્નોઈ ગેંગના સાગરીત પર પોલીસનું ફાયરિંગ, પોલીસકર્મીનું ગળુ દબાવી ભાગવાનો કર્યો હતો પ્રયાસ

Rule Change: LPGથી લઈને PAN કાર્ડ સુધી, કાલથી દેશમાં 10 મોટા ફેરફારો, તમામ ઘરને કરશે અસર

પત્નીના નામ પર કાર ખરીદશો તો મળશે આટલા ફાયદા, ખરીદતા અગાઉ જાણી લો

India: નવા વર્ષ અગાઉ ભારત માટે આવ્યા સારા સમાચાર, દુનિયાની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બન્યું

Embed widget