શોધખોળ કરો

બે દિવસના વિરામ બાદ આજે ફરી પેટ્રોલ-ડિઝલના ભાવમાં ભડકો, ગુજરાતના આ શહેરમાં ભાવ 93 રૂપિયાને પાર

નવા ભાવ વધારા સાથે આઠ મહાનગરોની વાત કરીએ તો અમદાવાદમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 91.80 રૂપિયા પર પહોંચી.

બે દિવસના વિરામ બાદ આજે ફરી પેટ્રોલ-ડિઝલની કિંમતમાં વધારો થયો છે. પેટ્રોલમાં પ્રતિ લિટરે 26 પૈસાનો વધારો થયો છે. જ્યારે ડિઝલના ભાવમાં પ્રતિ લિટરે 30 પૈસાનો વધારો થયો છે.

નવા ભાવ વધારા સાથે આઠ મહાનગરોની વાત કરીએ તો અમદાવાદમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 91.80 રૂપિયા પર પહોંચી. જયારે ડિઝલની કિંમત પ્રતિ લિટરે 92.29 રૂપિયા પર પહોંચી છે.

ગાંધીનગરમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 92 રૂપિયા. જ્યારે ડિઝલની કિંમત 92.49 રૂપિયા પર પહોંચી છે.

રાજકોટમા પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 91.57 રૂપિયા પર તો ડિઝલની કિંમત 92.09 રૂપિયા પ્રતિ લિટરે પહોંચી છે.

વડોદરામાં પેટ્રોલની પ્રતિ લિટરે 91.47 રૂપિયા જ્યારે ડિઝલ પ્રતિ લિટરે 91.96 રૂપિયા પર પહોંચી છે.

જામનગરમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 91.72 રૂપિયા જ્યારે ડિઝલની કિંમત પ્રતિ લિટરે 92.22 રૂપિયા પર પહોંચી છે.

જૂનાગઢમાં પેટ્રોલ પ્રતિ લિટરે 92.40 રૂપિયા વેંચાય રહ્યું છે. જ્યારે ડિઝલ 92.91 રૂપિયા પ્રતિ લિટરે વેંચાઈ રહ્યું છે.

સુરતમાં પેટ્રોલની પ્રતિ લિટરે કિંમત 91.81 રૂપિયા. જ્યારે ડિઝલની કિંમત 92.3 રૂપિયા પ્રતિ લિટરે પહોંચી છે.

ભાવનગરમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 93.37 રૂપિયા જ્યારે ડિઝલ પ્રતિ લિટરે 93.85 રૂપિયા વેચાઈ રહ્યું છે.

મે મહિનાની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડ ઓઈલના ભાવમાં વોલેટિલિટિ વચ્ચે સરકારી ઓઈલ કંપનીઓએ પેટ્રોલ-ડિઝલના ભાવમાં 16 વખત વધારો કર્યો હતો. તો બીજી તરફ અનેક રાજ્યમાં લોકડાઉનના કારણે તેની માગમાં 17 ટકાનો ઘટાડો નોંધાયો છે.

દરરરોજ 6 કલાકે કિંમતમાં ફેરફાર થાય છે

પેટ્રોલ અને ડીઝલની કિંમત દરરોજ સવારે છ કલાકે બદલાય છે. એટલે કે સવારે છ કલાકથી નવા દર લાગુ થઈ જાય છે. એક્સાઈઝ ડ્યૂટી, ડીલર કમીશન અને અન્ય ટેક્સ જોડ્યા બાદ પેટ્રોલ ડીઝલની કિંમત લગભગ બે ગણી થઈ જાય છે.

પેટ્રોલ ડીઝલની કિંમત દરરોજ સવારે 6 કલાકે અપડેટ થાય છે. પેટ્રોલ ડીઝલના રોજના રેટ SMS દ્વારા પણ જાણી શકો છે. ઇન્ડિયન ઓઈલના કસ્ટમર RSP લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલના ગ્રાહકો RSP લખીને 9223112222 નંબર પર મોકલી ભાવ જાણી શકે છે. જ્યારે એચપીસીએલના ગ્રાહકો HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

GSSSB Exam: ગૌણ સેવા પસંદગી મંડળે જુનિયર અને સિનિયર ક્લાર્કની પરીક્ષા મોકૂફ રાખી, જાણો શું આપ્યું કારણ

Manipur Polling Booth Firing: મણિપુરમાં ચાલું મતદાને ફાયરિંગ કરવામાં આવતા મતદારોમાં મચી નાસભાગ,EVMમાં તોડફોડ

કોંગ્રેસ ઉમેદવાર લલિત વસોયાએ ચૂંટણી માટે મતદારો પાસે રૂપિયા માગ્યા, કહ્યું - મારી પાસે પુરતું ફંડ નથી એટલ દસ-દસ રૂપિયા માંગુ છું

5 કરોડ વર્ષ પહેલા કચ્છમાં જોવા મળ્યો હતો 'વાસુકી' નાગ, જાણો વિશ્વના સૌથી લાંબા સાપની રોચક હિસ્ટ્રી?

for smartphones
and tablets

વિડિઓઝ

Ahmedabad । અમદાવાદ-મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર કારચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા સર્જાયો અકસ્માતShaktisinh Gohil |  આ ચૂંટણી અહંકાર અને સ્વાભિમાન વચ્ચેની છેGir Somnath । વેરાવળની દર્શન પ્રાથમિક શાળા આવી વિવાદમાં, જુઓ શું છે સમગ્ર મામલોKshatriya Andolan Part 2 | રાજકોટમાં ક્ષત્રિયાણીઓ નહીં નોંધાવે ઉમેદવારી, જુઓ સૌથી મોટા સમાચાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GSSSB Exam: ગૌણ સેવા પસંદગી મંડળે જુનિયર અને સિનિયર ક્લાર્કની પરીક્ષા મોકૂફ રાખી, જાણો શું આપ્યું કારણ
GSSSB Exam: ગૌણ સેવા પસંદગી મંડળે જુનિયર અને સિનિયર ક્લાર્કની પરીક્ષા મોકૂફ રાખી, જાણો શું આપ્યું કારણ
Manipur Polling Booth Firing: મણિપુરમાં ચાલું મતદાને ફાયરિંગ કરવામાં આવતા મતદારોમાં મચી નાસભાગ,EVMમાં તોડફોડ
Manipur Polling Booth Firing: મણિપુરમાં ચાલું મતદાને ફાયરિંગ કરવામાં આવતા મતદારોમાં મચી નાસભાગ,EVMમાં તોડફોડ
કોંગ્રેસ ઉમેદવાર લલિત વસોયાએ ચૂંટણી માટે મતદારો પાસે રૂપિયા માગ્યા, કહ્યું - મારી પાસે પુરતું ફંડ નથી એટલ દસ-દસ રૂપિયા માંગુ છું
કોંગ્રેસ ઉમેદવાર લલિત વસોયાએ ચૂંટણી માટે મતદારો પાસે રૂપિયા માગ્યા, કહ્યું - મારી પાસે પુરતું ફંડ નથી એટલ દસ-દસ રૂપિયા માંગુ છું
5 કરોડ વર્ષ પહેલા કચ્છમાં જોવા મળ્યો હતો 'વાસુકી' નાગ, જાણો વિશ્વના સૌથી લાંબા સાપની રોચક હિસ્ટ્રી?
5 કરોડ વર્ષ પહેલા કચ્છમાં જોવા મળ્યો હતો 'વાસુકી' નાગ, જાણો વિશ્વના સૌથી લાંબા સાપની રોચક હિસ્ટ્રી?
Gir somnath: વેરાવળમાં 200 લોકોને ફૂડ પોઈઝનિંગ, હોસ્પિટલમાં બેડ ખૂટતા ગામમાં જ આપવી પડી સારવાર

EVM ની અંદર શું હોય છે? તેને કઇ કંપની બનાવે છે, જાણો તમામ સવાલોના જવાબ

Lok Sabha Election 2024 Live Update : ઉમેદવારી નોંધાવાના છેલ્લા દિવસે  ફોર્મ ભર્યા બાદ અમિત શાહે ગરમીને લઇને કરી આ ખાસ વાત

Lok Sabha Elections 2024: માત્ર 2 રૂપિયામાં અસલી-નકલી વોટરની પડી જશે ખબર, જાણો કેવી રીતે

Embed widget