શોધખોળ કરો

Amazon Festival Sale: ઓફ સીઝનમાં ફ્રિઝ અપગ્રેડ કરીને બચાવો હજારો રૂપિયા, અમેઝોન સેલમાં ફ્રિઝ પર 40%થી વધુની છૂટ

Amazon Festival Sale: ઓફ સીઝનમાં ફ્રિઝ અપગ્રેડ કરીને બચાવો હજારો રૂપિયા, અમેઝોન સેલમાં ફ્રિઝ પર 40%થી વધુની છૂટ

Amazon Festival Sale: અમેઝોન પર હાલ ફ્રિઝ ખરીદવામાં ફાયદો જ ફાયદો છે. ઓફ સીઝનના કારણે અહીં દરેક બ્રાંડેડ કંપનીના ફ્રિઝ પર મોટી છૂટ મળી રહી છે. ઉપરાંત જૂના ફ્રિઝને એક્સચેન્જ કરવાનો મોકો પણ છે. એટલું જ નહીં એક્સિસ અને સિટી બેંકના કાર્ડથી પેમેન્ટ કરવા પર 10 ટકા સુધીનું ઈન્સ્ટંટ કેશબેક મળી શકે છે.

Link For Amazon Great Indian Festival Sale

1-Samsung 253 L 3 Star with Inverter Double Door Refrigerator (RT28A3453S8/HL, Elegant Inox)

અમેઝોનના સેલમાં આ ટોપ સેલ ફિઝ છે. તેની કેપિસિટી 253 લીટર છે. આ ફ્રિઝની કિંમત 28,990 રૂપિયા છે પણ ડીલમાં 23,490 રૂપિયામાં મળે છે. આ ફ્રિઝમાં ફ્રોસ્ટ ફ્રી ટેકનોલોજી છે, જેથી તેમાં વધારાનો બરફ જામતો નથી. મીડિયમ સાઇઝ અને કોમ્પેક્ટ ડિઝાઇનના કારણે તે એક ફેમિલી માટે પરફેક્ટ છે. તેમાં ડિજિટલ ઈન્વર્ટર કંપ્રેશર અને ડિસ્પ્લે છે. આ ફ્રિઝ સ્ટેબિલાઇઝર ફ્રી છે.

Buy Samsung 253 L 3 Star with Inverter Double Door Refrigerator (RT28A3453S8/HL, Elegant Inox)

2-LG 260L 3 Star Smart Inverter Frost-Free Double Door Refrigerator (GL-S292RDSX, Dazzle Steel, Convertible)

જો તમે ડબલ ડોર ફ્રિઝ ખરીદવા માંગતા હો તો એલજીના આ મોડલ પર મોટું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. 33,190 રૂપિયાનું ફ્રિઝ 24,990 રૂપિયામાં મળી રહ્યું છે. 260 લીટરનું આ ફ્રિઝ મીડિયમ સાઇઝ ફેમિલી માટે બેસ્ટ છે. આ ફ્રિઝમાં ઓટો ફ્રોસ્ટ ટેક્નોલોજી છે અને તેમાં એક્સ્ટ્રા બરફ જામતો નથી. તેમાં ઈન્વર્ટર કંપ્રેશર છે.

Buy LG 260L 3 Star Smart Inverter Frost-Free Double Door Refrigerator (GL-S292RDSX, Dazzle Steel, Convertible)

3-Haier 346 L 3 Star Triple Inverter Bottom Mounted Refrigerator Convertible (HEB-35TDS, Brushline Silver)

ફ્રિઝની ડીલમાં Haier બ્રાંડના ફ્રિઝ પર સારો સેલ છે. 59,900 રૂપિયાનું ફ્રિઝ ડીલમાં 34,200 રૂપિયામાં મળી રહ્યું છે. આ ફ્રિઝની કેપિસિટી 346 લીટર છે. આ ફ્રિઝમાં turbo icing technology આપવામાં આવીછે. જેમાં 1 કલાકમાં જ બરફ જામી જાય છે. ફ્રિઝની વોરંટી એક વર્ષની અને કંપ્રેશરની વોરંટી 10 વર્ષની છે.

Buy Haier 346 L 3 Star Triple Inverter Bottom Mounted Refrigerator Convertible (HEB-35TDS, Brushline Silver)

4-AmazonBasics 564 L Side-by-Side Door Refrigerator (Black Glass Door)

આ ફ્રિઝની કિંમત 83,999 રૂપિયા છે પરંતુ ડીલમાં 48,999 રૂપિયામાં મળે છે. બ્લેક કલરનું આ ફ્રિઝ 564 લીટર કેપિસિટીનું છે. તેમાં વોટર ડિસ્પેંસર પણ છે. ઓટો ડીફ્રોસ્ટ ટેકનોલોજીના કારણે તેમાં એકસ્ટ્રા આઈસ નથી જામતો. મોટા ફેમિલી માટે એકદમ પરફેક્ટ ફ્રિઝ છે. તેમાં બે સાઇડ છે. ડાબી બાજુ ફ્રિઝર અને જમણી બાજુ ફ્રિઝ છે. તેમાં એલઈડી ડિસ્પ્લે છે. ક્વિક ફ્રિઝરથી ઝડપથી બરફ જામી જાય છે.

Buy AmazonBasics 564 L Side-by-Side Door Refrigerator (Black Glass Door)

5-Whirlpool 570 L Inverter Frost-Free Multi-Door Refrigerator with adaptive intelligence technology (WS SBS 570 STEEL

મોટા ફ્રિઝમાં Whirlpool બ્રાંડ પણ સારી ઓફર છે. 88,200 રૂપિયાની કિંમતનું આ ફ્રિઝ 59,900 રૂપિયામાં મળી રહ્યું છે. આ ફ્રિઝમાં ફ્રોસ્ટ ફ્રી ટેકનોલોજી છે. જેનાથી એક્સ્ટ્રા બરફ જામતો નથી. 570 લીટરનું આ ફ્રિઝ મોટા ફેમિલી કે મોટા ફ્રિઝની જરૂરિયાતવાળા લોકો માટે બેસ્ટ છે. એનર્જી સેવિંગ રેટિંગ પણ ઘણું વધારે છે.

Buy Whirlpool 570 L Inverter Frost-Free Multi-Door Refrigerator with adaptive intelligence technology WS SBS 570 STEEL

Disclaimer: આ જાણકારી Amazonની વેબસાઇટમાંથી લેવામાં આવી છે. સામાન સાથે જોડાયેલી કોણપણ ફરિયાદ માટે Amazon પર જઈને સંપર્ક કરવો પડશે. અહીંયા બતાવવામાં આવેલી પ્રોડક્ટની ક્વોલિટી, કિંમત અને ઓફર્સ માટે એબીપી ન્યૂઝ પુષ્ટિ નથી કરતું.  

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સંસદમાં ધક્કામુક્કી ઘટનાની તપાસ ક્રાઈમ બ્રાન્ચ કરશે, રાહુલ ગાંધીની પણ પૂછપરછ થશે, સમગ્ર ઘટના રિક્રિએટ કરવામાં આવશે
સંસદમાં ધક્કામુક્કી ઘટનાની તપાસ ક્રાઈમ બ્રાન્ચ કરશે, રાહુલ ગાંધીની પણ પૂછપરછ થશે, સમગ્ર ઘટના રિક્રિએટ કરવામાં આવશે
Pushpa 2 Box Office : 'પુષ્પા 2' એ 1000 કરોડનો આંકડો પાર કર્યો, આવુ કરનારી બીજી ભારતીય ફિલ્મ બની! 
Pushpa 2 Box Office : 'પુષ્પા 2' એ 1000 કરોડનો આંકડો પાર કર્યો, આવુ કરનારી બીજી ભારતીય ફિલ્મ બની! 
Ahmedabad: રખિયાલમાં આતંક મચાવનારાનો પોલીસે વરઘોડો કાઢ્યો, ટાંટિયાતોડ સર્વિસથી ચાલવામાં પણ ફાફા
Ahmedabad: રખિયાલમાં આતંક મચાવનારાનો પોલીસે વરઘોડો કાઢ્યો, ટાંટિયાતોડ સર્વિસથી ચાલવામાં પણ ફાફા
કાકા-ભત્રીજા એક થશે! અજિત પવાર શરદ પવાર ગ્રુપના આ નેતાને મળ્યા, મહારાષ્ટ્રમાં મોટો ‘ખેલ’ પાડવાની અટકળો
કાકા-ભત્રીજા એક થશે! અજિત પવાર શરદ પવાર ગ્રુપના આ નેતાને મળ્યા, મહારાષ્ટ્રમાં મોટો ‘ખેલ’ પાડવાની અટકળો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રૂપિયા વેડફવાનો બ્રિજHun To Bolish : હું તો બોલીશ : બંધારણના ઘડવૈયાના નામે બબાલ કેમ?Dwarka Bull Issue : દ્વારકામાં બાઈક પર જઈ રહેલા યુવકો પર પડ્યા આખલા, જુઓ LIVE VIDEOAnand Raval Samaj Protest : આણંદમાં  સ્મશાનમાં ખોદકામ સામે રાવળ સમાજે નોંધાવ્યો વિરોધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સંસદમાં ધક્કામુક્કી ઘટનાની તપાસ ક્રાઈમ બ્રાન્ચ કરશે, રાહુલ ગાંધીની પણ પૂછપરછ થશે, સમગ્ર ઘટના રિક્રિએટ કરવામાં આવશે
સંસદમાં ધક્કામુક્કી ઘટનાની તપાસ ક્રાઈમ બ્રાન્ચ કરશે, રાહુલ ગાંધીની પણ પૂછપરછ થશે, સમગ્ર ઘટના રિક્રિએટ કરવામાં આવશે
Pushpa 2 Box Office : 'પુષ્પા 2' એ 1000 કરોડનો આંકડો પાર કર્યો, આવુ કરનારી બીજી ભારતીય ફિલ્મ બની! 
Pushpa 2 Box Office : 'પુષ્પા 2' એ 1000 કરોડનો આંકડો પાર કર્યો, આવુ કરનારી બીજી ભારતીય ફિલ્મ બની! 
Ahmedabad: રખિયાલમાં આતંક મચાવનારાનો પોલીસે વરઘોડો કાઢ્યો, ટાંટિયાતોડ સર્વિસથી ચાલવામાં પણ ફાફા
Ahmedabad: રખિયાલમાં આતંક મચાવનારાનો પોલીસે વરઘોડો કાઢ્યો, ટાંટિયાતોડ સર્વિસથી ચાલવામાં પણ ફાફા
કાકા-ભત્રીજા એક થશે! અજિત પવાર શરદ પવાર ગ્રુપના આ નેતાને મળ્યા, મહારાષ્ટ્રમાં મોટો ‘ખેલ’ પાડવાની અટકળો
કાકા-ભત્રીજા એક થશે! અજિત પવાર શરદ પવાર ગ્રુપના આ નેતાને મળ્યા, મહારાષ્ટ્રમાં મોટો ‘ખેલ’ પાડવાની અટકળો
ખાલી પેટ કે જમ્યા બાદ, ખજૂરનું ખાવાનો શું છે યોગ્ય સમય, જાણો ક્યારે મળશે વધુ લાભ?
ખાલી પેટ કે જમ્યા બાદ, ખજૂરનું ખાવાનો શું છે યોગ્ય સમય, જાણો ક્યારે મળશે વધુ લાભ?
શું શિયાળામાં ઠંડા પાણીથી ન્હાવાથી હાર્ટ એટેક આવી શકે ? જાણો સત્ય 
શું શિયાળામાં ઠંડા પાણીથી ન્હાવાથી હાર્ટ એટેક આવી શકે ? જાણો સત્ય 
ભાજપની સરકારે આ રાજ્યમાં ખેડૂતોને આપી બમ્પર ગિફ્ટ, જમીનના ભાવમાં કર્યો વધારો, જાણો નવો ભાવ
ભાજપની સરકારે આ રાજ્યમાં ખેડૂતોને આપી બમ્પર ગિફ્ટ, જમીનના ભાવમાં કર્યો વધારો, જાણો નવો ભાવ
'કાશી-મથુરા-અયોધ્યા અમારો એકમાત્ર ટાર્ગેટ છે' - મોહન ભાગવતના સંદેશ પર વિશ્વ હિન્દુ પરિષદે કહી આ વાત
'કાશી-મથુરા-અયોધ્યા અમારો એકમાત્ર ટાર્ગેટ છે' - મોહન ભાગવતના સંદેશ પર વિશ્વ હિન્દુ પરિષદે કહી આ વાત
Embed widget