શોધખોળ કરો

Lockdown: આ વેબસાઈટ બતાવશે તમારી નજીક ક્યો સ્ટોર ખુલ્લો છે, જાણો કેવી રીતે ઉપયોગ કરશો

આ વેબસાઈટ દ્વારા યૂઝર્સ દુકાનોના સામાન વિશે, હાઈજીન વિશે ફીડબેક આપીને બીજાને પણ જણાવી શકશે.

નવી દિલ્હીઃ કોરોના વાયરસને કારણે સમગ્ર દેશમાં લોકડાઉન છે. એવામાં જ્યારે જરૂરી સમાન લેવા માટે ઘરની બહાર જઈએ ત્યારે ખબર પડે કે નજીકની દુકાન તો બંધ છે ત્યારે આપણો સમય પણ બરબાદ થાય છે. પરંતુ તો જમને ઘર બેઠે જ ખબર પડી જાય કે તમારી નજીક કઈ દુકાન ખુલી છે તો તમારે સમય બચી શકે છે. ઓનલાઈન સેલિંગ અને બાઇંગ પોર્ટલ ક્વિકરે એક વેબસાઈટ બનાવી છે જેના દ્વારા તમે ઘર બેઠે જાણી શકશો કો તમારી નજીક કઈ દુકાન ખુલ્લી છે કે બંધ છે. Quikrએ stillopen.in નામની વેબસાઈટ બનાવી છે જે યૂઝર્સને પોતાની આસપાસની દુનિકાનો બંધ છે કે ખુલ્લી તેના વિશે અપડેટ કરશે. stillopen.in તમને નજીકની કરિયાણાની દુકાન, હોસ્પિટલ, ફાર્માસીસ, COVID-19 સેન્ટર અને અન્ય દુકાનોની ઓળખ કરવામાં મદદ કરશે જેને જરૂરિયાત અનુસાર કેટેગરાઈઝ કરવામાં આવી છે. આ વેબસાઈટ પર જઈને યૂઝર્સે પોતાનું લોકેશન ફીડ કરવાનું રહેશે. ત્યાર બાદ તમામ સ્ટોર, હોસ્પિટલનું લિસ્ટ તમારી સામે આવી જશે. ઉપરાંત આ દુકાનો, હોસ્પિટલોનું અંતર પણ બતાવવામાં આવશે જેથી તમે સૌથી નજીકની દુકાન પર જઈને સામાન ખરીદી શકો. લિસ્ટમાંથી કોઈપણ સ્ટોર બંધ હોય તો તમે બીજાને જણાવવા માટે સાઈટ પર સ્થિતિ અપડેટ કરી શકો છો. આ વેબસાઈટ દ્વારા યૂઝર્સ દુકાનોના સામાન વિશે, હાઈજીન વિશે ફીડબેક આપીને બીજાને પણ જણાવી શકશે. સાથે જ સ્માર્ટફોન દ્વારા આ દુકાનોની તસવીર પણ મોકલી શકાશે. stillopen.inની સર્વિસ હાલમાં બેંગલોર, હૈદ્રાબાદ, ચેન્નઈ, પુણે, મુંબઈ, નવી મુંબઈ, ઠાણે, દિલ્હી, ગુડગાંવ, નોયડા, ગ્વાલિયર, ગાજિયાબાદ, ફરીદાબાદ, લખનઉ, કોલકાતા, અમદાવાદ, પટના, ઇન્દોર, જયપુર, કોચ્ચિ, ચંદીગઢ, કોયમ્બતુર અને સિકંદરાબાદમાં ઉપલબ્ધ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
8th pay: મે 2027 થી આવશે વધેલો પગાર? કમિશનના અંતિમ અહેવાલ પર અપડેટ 
8th pay: મે 2027 થી આવશે વધેલો પગાર? કમિશનના અંતિમ અહેવાલ પર અપડેટ 
LIC ની સુપરહીટ સ્કીમ: માત્ર એકવાર રોકાણ કરો અને આજીવન મેળવો મહિને ₹25,000 નું પેન્શન
LIC ની સુપરહીટ સ્કીમ: માત્ર એકવાર રોકાણ કરો અને આજીવન મેળવો મહિને ₹25,000 નું પેન્શન
Stock Market Highlights: લાલ નિશાનમાં માર્કેટ બંધ, આઈટી કંપનીઓના શેરમાં મોટો ઘટાડો 
Stock Market Highlights: લાલ નિશાનમાં માર્કેટ બંધ, આઈટી કંપનીઓના શેરમાં મોટો ઘટાડો 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
Embed widget