શોધખોળ કરો

Amul Milk Price: શું અમૂલ ફરીથી દૂધના ભાવ વધારશે? જાણો GCMMFના મેનેજિંગ ડિરેક્ટરે શું જવાબ આપ્યો

Amul Milk Price: દેશની અગ્રણી દૂધ અને ડેરી પ્રોડક્ટ્સ કંપની અમૂલનું સંચાલન કરતી સંસ્થા GCMMF એ નજીકના ભવિષ્યમાં અમૂલ દૂધના ભાવમાં વધારો કરવા અંગે મોટું નિવેદન આપ્યું છે.

Amul Milk Price:  ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ (GCMMF), જે અમૂલ બ્રાન્ડ હેઠળ દૂધની બનાવટોનું વેચાણ કરે છે, હાલમાં દૂધના ભાવમાં વધારો કરવાની કોઈ યોજના નથી. ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર જયેન મહેતાને જ્યારે દૂધના ભાવ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યું હતું કે, અત્યારે અમારી પાસે ભાવ વધારવાની કોઈ યોજના નથી.

અમૂલ દૂધના ભાવમાં વધારો કરવાની કોઈ યોજના નથી - એમ.ડી

જીસીએમએમએફના એમડીએ જણાવ્યું હતું કે એક વર્ષમાં ખર્ચની કિંમતમાં 15 ટકાનો વધારો થયો છે, જેના કારણે યુનિયનને ગયા વર્ષે છૂટક કિંમતમાં થોડો વધારો કરવો પડ્યો હતો. મહિનાની શરૂઆતમાં ગુજરાતમાં અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લિટર રૂ.2નો વધારો કરવામાં આવ્યો હતો. આ પહેલા ફેબ્રુઆરીમાં દેશના અન્ય રાજ્યોમાં અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લિટર બે રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો.

અમૂલની આવકમાં વૃદ્ધિનો અંદાજ રૂ. 66,000 કરોડ છે

દૂધની વધતી માંગ વચ્ચે, કંપનીએ નાણાકીય વર્ષ 2023-24 માટે આવકમાં 20 ટકાનો વધારો કરીને રૂ. 66,000 કરોડ થવાનો અંદાજ મૂક્યો છે. કંપનીએ નાણાકીય વર્ષ 2022-23માં રૂ. 55,055 કરોડનું ટર્નઓવર કર્યું હતું, જે એક વર્ષ અગાઉ કરતાં 18.5 ટકા વધુ છે.

GCMMF દૂધ ઉત્પાદક ખેડૂતોને છૂટક કિંમતના 80 ટકા આપે છે

GCMMFએ જણાવ્યું હતું કે કોવિડ પછીના સમયગાળામાં ડેરી ઉત્પાદનોની માંગમાં નોંધપાત્ર વધારો થયો હતો, જેના કારણે ગયા નાણાકીય વર્ષમાં કંપનીની આવકમાં મજબૂત વૃદ્ધિ જોવા મળી હતી. જયેન મહેતાએ જણાવ્યું હતું કે GCMMF એ કોવિડ રોગચાળાને કારણે 2020 અને 2021 માં કિંમતોમાં વધારો કર્યો ન હતો, પરંતુ ગયા વર્ષે કેટલાક પ્રસંગોએ ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો.

GCMMFનું મોટું નિવેદન

તેમણે કહ્યું કે GCMMF દૂધ ઉત્પાદક ખેડૂતોને છૂટક કિંમતના લગભગ 80 ટકા આપે છે. તેમણે કહ્યું, "એવી અપેક્ષા છે કે તમામ ઉત્પાદનોનું વેચાણ આ ગતિએ ચાલુ રહેશે. માંગ હવે અસંગઠિત ક્ષેત્રમાંથી સંગઠિત કંપનીઓ તરફ વળી રહી છે."

મોધવારીના માર વચ્ચે  1 એપ્રિલે અમૂલ દૂધની કિમંતમાં પણ વધારો કર્યો હતો. નવો ભાવ વધારો આજથી લાગૂ થશે. ગોલ્ડ, શક્તિ, ગાય, તાઝા અને સ્લિમ એન્ડ ટ્રીમના 1 લિટરમાં રૂા.2નો ભાવ વધારો ઝીંક્યો હતો. છ મહિનામાં અમૂલે દૂધના ભાવમાં બીજી વખત વધારો થયો છે.  અમૂલે દૂધના ભાવમાં પ્રતિ લીટરે બે રૂપિયાનો  ભાવ વધારો થયો છે. આ ભાવ વધારો આજથી લાગૂ થશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખૂટ્યું ખાતર?Hun To Bolish : હું તો બોલીશ : પોસ્ટમોર્ટમAmreli Farmer: અમરેલી જિલ્લામાં ખાતરની અછત! બગસરામાં 360 બેગ ખાતર માટે ખેડૂતોએ કરી પડાપડીRajkot News: જેતપુર યાર્ડમાં મગફળીથી છલકાયું, બજાર કરતા સારા ભાવથી ખેડૂતો ખુશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચે લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી લીધા
Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચે લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી લીધા
આ મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, 10 લાખના બની ગયા 7 કરોડ 
આ મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, 10 લાખના બની ગયા 7 કરોડ 
336 દિવસની વેલિડિટી સાથે BSNLનો પ્લાન,  કિંમત જાણી ચોંકી જશો
336 દિવસની વેલિડિટી સાથે BSNLનો પ્લાન, કિંમત જાણી ચોંકી જશો
Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો
Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો
Embed widget