શોધખોળ કરો

Anil Ambani: અનિલ અંબાણી પર SEBIની મોટી કાર્યવાહી, ફટકાર્યો 25 કરોડ રૂપિયાનો દંડ

સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) એ ઉદ્યોગપતિ અનિલ અંબાણી વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે

Anil Ambani: સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) એ ઉદ્યોગપતિ અનિલ અંબાણી વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે. માર્કેટ રેગ્યુલેટરે અનિલ અંબાણી અને રિલાયન્સ હોમ ફાઇનાન્સના ભૂતપૂર્વ મુખ્ય એક્ઝિક્યુટિવ્સ સહિત 24 અન્ય એન્ટિટીને ઇક્વિટી માર્કેટમાંથી 5 વર્ષ માટે પ્રતિબંધિત કર્યા છે. આ ઉપરાંત 25 કરોડનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. સેબીએ કંપનીમાંથી ફંડ ડાયવર્ઝનના આરોપમાં તેમની સામે મોટી કાર્યવાહી કરી છે.

સેબીએ અનિલ અંબાણી પર 25 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે અને તેમને 5 વર્ષની માટે કોઈપણ લિસ્ટેડ કંપની અથવા બજાર નિયામક સાથે રજિસ્ટર્ડ કોઈપણ મધ્યસ્થીમાં ડાયરેક્ટર અથવા કી મેનેજરિયલ પર્સન (KMP) તરીકે સિક્યોરિટી માર્કેટ સાથે જોડાવા પર પ્રતિબંધ મૂક્યો છે. આ સિવાય માર્કેટ રેગ્યુલેટરે રિલાયન્સ હોમ ફાઇનાન્સ પર સિક્યોરિટી માર્કેટમાંથી છ મહિના માટે પ્રતિબંધિત મુક્યો છે અને તેના પર છ લાખ રૂપિયાનો દંડ લગાવ્યો છે.

અનિલ અંબાણી સામે સેબીને શું મળ્યું?

પોતાના 222 પાનાના અંતિમ આદેશમાં SEBIએ શોધી કાઢ્યું હતું કે અનિલ અંબાણીએ રિલાયન્સ હોમ ફાઇનાન્સ લિમિટેડ (RHFL) ના પ્રમુખ મેનેજમેન્ટની મદદથી આરએચએફએલમાંથી ફંડ બહાર કાઢવા માટે એક છેતરપિંડીની યોજના બનાવી હતી જેમાં તેમણે તેમની સાથે સંકળાયેલી સંસ્થાઓને લોન તરીકે બતાવી હતી. જો કે RHFL ના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે આવી લોન આપવાની પ્રથાઓને રોકવા માટે કડક સૂચનાઓ જાહેર કરી હતી અને કોર્પોરેટ લોનની નિયમિત સમીક્ષા હાથ ધરી હતી તેમ છતાં કંપનીના મેનેજમેન્ટે આ આદેશોની અવગણના કરી હતી.

RHFLમાં હાલમાં 9 લાખથી વધુ શેરધારકો છે.

માર્કેટ રેગ્યુલેટરે તેના ઓર્ડરમાં કંપનીના મેનેજમેન્ટ અને પ્રમોટરના બેદરકારીભર્યા વલણની નોંધ લીધી હતી, જેમાં તેઓએ એવી કંપનીઓને સેંકડો કરોડ રૂપિયાની લોન મંજૂર કરી હતી કે જેની પાસે સંપત્તિ, રોકડ પ્રવાહ, નેટવર્થ અથવા આવક ન હતી. તેમાં કહેવામાં આવ્યું છે કે આ 'લોન' પાછળ ખોટા લક્ષ્યની જાણકારી મળે છે.

આખરે આમાંના મોટાભાગના ઋણ લેનારાઓ તેમની લોન ચૂકવવામાં નિષ્ફળ ગયા જેના કારણે RHFL તેની લોનની જવાબદારીઓ પર ડિફોલ્ટ થઈ ગયું, જેના કારણે RBI ફ્રેમવર્ક હેઠળ કંપનીનું રિઝોલ્યુશન થયું અને તેના શેરધારકોને તકલીફ પડી હતી. અત્યારે પણ RHFLમાં 9 લાખથી વધુ શેરધારકોનું રોકાણ છે, જેઓ નોંધપાત્ર નુકસાનનો સામનો કરી રહ્યા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Mahakumbh 2025: ગૃહમંત્રી અમિત શાહ પહોંચ્યા પ્રયાગરાજ, સાધુ સંતો સાથે સંગમમાં લગાવી આસ્થાની ડૂબકી

Budget 2025 Expectations: ભારતીય આર્મીની વધશે તાકાત, બજેટ 2025માં સરકાર કરી શકે છે મોટી જાહેરાતો

સંદિગ્ધ બીમારીથી  હાહાકાર, એક દર્દીનું મોત અને 17 વેન્ટીલેટર પર, સંક્રમિતોની સંખ્યા 100ને પાર

Champions Trophy 2025: ટીમ ઇન્ડિયાને લાગી શકે છે ઝટકો, ચેમ્પિયન ટ્રોફીમાંથી બહાર થઇ શકે છે જસપ્રીત બુમરાહ: રિપોર્ટ

ABP Premium

વિડિઓઝ

Mahakumbh 2025 : અમિત શાહે મહાકુંભમાં લગાવી આસ્થાની ડૂબકીMahakumbh 2025 : મહાકુંભ માટે અમદાવાદથી પ્રથમ વોલ્વો બસ રવાના, CM-સંઘવીએ કરાવ્યું પ્રસ્થાનSurendranagar Murder Case : પ્રેમિકાને મળવા ગયેલા યુવકની હત્યા, પોલીસે આરોપીઓને કર્યા રાઉન્ડઅપTapi Murder Case : પાણીમાં ડૂબાડી ખૂદ પિતાએ જ કરી નાંખી દોઢ વર્ષની દીકરીની હત્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Mahakumbh 2025: ગૃહમંત્રી અમિત શાહ પહોંચ્યા પ્રયાગરાજ, સાધુ સંતો સાથે સંગમમાં લગાવી આસ્થાની ડૂબકી
Mahakumbh 2025: ગૃહમંત્રી અમિત શાહ પહોંચ્યા પ્રયાગરાજ, સાધુ સંતો સાથે સંગમમાં લગાવી આસ્થાની ડૂબકી
Budget 2025 Expectations: ભારતીય આર્મીની વધશે તાકાત, બજેટ 2025માં સરકાર કરી શકે છે મોટી જાહેરાતો
Budget 2025 Expectations: ભારતીય આર્મીની વધશે તાકાત, બજેટ 2025માં સરકાર કરી શકે છે મોટી જાહેરાતો
સંદિગ્ધ બીમારીથી  હાહાકાર, એક દર્દીનું મોત અને 17 વેન્ટીલેટર પર, સંક્રમિતોની સંખ્યા 100ને પાર
સંદિગ્ધ બીમારીથી હાહાકાર, એક દર્દીનું મોત અને 17 વેન્ટીલેટર પર, સંક્રમિતોની સંખ્યા 100ને પાર
Champions Trophy 2025: ટીમ ઇન્ડિયાને લાગી શકે છે ઝટકો, ચેમ્પિયન ટ્રોફીમાંથી બહાર થઇ શકે છે જસપ્રીત બુમરાહ: રિપોર્ટ
Champions Trophy 2025: ટીમ ઇન્ડિયાને લાગી શકે છે ઝટકો, ચેમ્પિયન ટ્રોફીમાંથી બહાર થઇ શકે છે જસપ્રીત બુમરાહ: રિપોર્ટ
Kheda: લગ્નના વરઘોડા વિરૂદ્ધ ફરિયાદ, રસ્તામાં બે વરઘોડા ભેગા થતાં ઉંચા અવાજે DJ વગાડવાની લગાવી હતી હરિફાઇ

Budget 2025 Expectations: PLI સ્કીમ, GSTમાં કાપ, બજેટ 2025 પાસે ઓટો સેક્ટરને છે આ ત્રણ આશાઓ

ચલો કુંભ ચલે... ગુજરાતીઓને કુંભ જવા સરકાર દોડાવશે એસટી બસ, 8,100 રૂ.માં ત્રણ દિવસ અને ચાર રાત્રિનો પ્રવાસ

Ahmedabad:  અમદાવાદના કોલ્ડપ્લે કોન્સર્ટમાં સામેલ થયો બુમરાહ, ક્રિસ માર્ટીને કહી આ દિલની વાત

Embed widget