શોધખોળ કરો

Apple Profit: એપલ કંપની દરરોજ 1282 કરોડની કમાણી કરે છે, માઇક્રોસોફ્ટ બીજા સ્થાને છે

દર સેકન્ડે $1,000 થી વધુ નફો કરતી કંપનીઓમાં માઇક્રોસોફ્ટ, ગૂગલની પેરેન્ટ કંપની આલ્ફાબેટ અને વોરેન બફેટની બર્કશાયર હેથવેનો (Berkshire Hathaway) સમાવેશ થાય છે.

Microsoft VS Apple Net Worth 2022: વિશ્વમાં સૌથી વધુ કમાણી કરનાર કંપની વિશે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આઈફોન બનાવનારી એપલ દુનિયાની સૌથી વધુ નફો કરતી કંપની બની ગઈ છે. Apple કંપની દર સેકન્ડે $1820 એટલે કે લગભગ 1.58 લાખ રૂપિયાનો નફો કમાય છે. જો તેને દિવસના આધારે જોવામાં આવે તો કંપની દરરોજ 157 મિલિયન ડોલર એટલે કે લગભગ રૂ. 1282 કરોડનો નફો કમાય છે.

દર સેકન્ડે $1,000 થી વધુ નફો કરતી કંપનીઓમાં માઇક્રોસોફ્ટ, ગૂગલની પેરેન્ટ કંપની આલ્ફાબેટ અને વોરેન બફેટની બર્કશાયર હેથવેનો (Berkshire Hathaway) સમાવેશ થાય છે. એકાઉન્ટિંગ સોફ્ટવેર ફાઇનાન્સિયલ બિઝનેસ ટિપલ્ટી (Tipalti Accounting Software Financial Technology Business) ના નવા સંશોધનમાં આ વાત સામે આવી છે.

માઇક્રોસોફ્ટ બીજા ક્રમે છે

માઈક્રોસોફ્ટ કંપની વિશ્વમાં નફાના મામલામાં બીજા નંબર પર રહી છે. આ કંપની દર સેકન્ડે 1404 ડોલર એટલે કે 1.14 લાખ રૂપિયા કમાય છે. બર્કશાયર હેથવેની પ્રતિ સેકન્ડની કમાણી $1,348 એટલે કે રૂ. 1.10 લાખ છે.

એપલ વિશ્વની સૌથી મોટી કંપની છે

માર્કેટ કેપની દૃષ્ટિએ એપલ વિશ્વની સૌથી મોટી કંપની છે. આ કંપનીનું માર્કેટ કેપ $2.403 ટ્રિલિયન છે. માર્કેટ કેપની દૃષ્ટિએ માઇક્રોસોફ્ટ ત્રીજા નંબરે છે અને આલ્ફાબેટ ચોથા નંબરે છે. માઇક્રોસોફ્ટનું માર્કેટ કેપ $1.845 ટ્રિલિયન છે જ્યારે આલ્ફાબેટનું માર્કેટ કેપ $1.277 ટ્રિલિયન છે.

ભારતમાંથી ટોપ 100માં કોઈ નથી

આ યાદીમાં ભારતના મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ 213.60 અબજ ડોલરની માર્કેટ કેપ સાથે વિશ્વની ટોચની કંપનીઓમાં 40મા નંબરે છે. જોકે ભારતની સૌથી મૂલ્યવાન કંપની રિલાયન્સ છે. વિશ્વની ટોચની 100 કંપનીઓમાં 3 ભારતીય કંપનીઓ છે. આ યાદીમાં ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS) 72મા નંબરે અને HDFC બેંક 93મા ક્રમે છે. ભારતની એક પણ કંપની અને એશિયાના સૌથી મોટા ઉદ્યોગપતિ ગૌતમ અદાણી ટોપ 100માં સામેલ નથી.

કોને ફાયદો થયો અને કોને નુકશાન

યુએસમાં સરેરાશ વાર્ષિક પગાર $74,738 એટલે કે અઠવાડિયાના $1433.33 છે. એટલે કે, એપલની દર સેકન્ડની કમાણી $387 છે, અથવા યુએસ કામદારોની સાપ્તાહિક કમાણી કરતાં 27.01 ટકા વધુ છે. આલ્ફાબેટની પ્રતિ સેકન્ડ કમાણી $1277 છે. ફેસબુકની પેરેન્ટ કંપની મેટા પ્લેટફોર્મ્સ પ્રતિ સેકન્ડ $924 કમાય છે. બીજી તરફ, ઉબેર ટેક્નોલોજીએ ગયા વર્ષે $6.8 બિલિયનનું નુકસાન કર્યું હતું. એટલે કે દર સેકન્ડમાં $215નું નુકસાન થઈ રહ્યું છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

‘ભારત નબળું નહીં પડે...’, કેનેડામાં હિન્દુ મંદિર પર થયેલા હુમલા પર PM મોદીએ કહી મોટી વાત
‘ભારત નબળું નહીં પડે...’, કેનેડામાં હિન્દુ મંદિર પર થયેલા હુમલા પર PM મોદીએ કહી મોટી વાત
આ પાડોશી દેશે ભારત વિરૂદ્ધ લીધો મોટો નિર્ણય,  PAK-કેનેડા કરતાં પણ વધારે.....
આ પાડોશી દેશે ભારત વિરૂદ્ધ લીધો મોટો નિર્ણય, PAK-કેનેડા કરતાં પણ વધારે.....
વાવ પેટા ચૂંટણીમાં પાઘડી પોલિટિક્સ બાદ હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, સંઘવી અને ગુલાબસિંહ વચ્ચે શાબ્દિક જંગ
વાવ પેટા ચૂંટણીમાં પાઘડી પોલિટિક્સ બાદ હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, સંઘવી અને ગુલાબસિંહ વચ્ચે શાબ્દિક જંગ
Rohit Sharma: ન્યૂઝીલેન્ડથી ક્લીન સ્વીપ બાદ આ 2 ખેલાડી બની શકે છે ટીમ ઈન્ડિયાના કેપ્ટન
Rohit Sharma: ન્યૂઝીલેન્ડથી ક્લીન સ્વીપ બાદ આ 2 ખેલાડી બની શકે છે ટીમ ઈન્ડિયાના કેપ્ટન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેનેડાને પૂરું કરોHun To Bolish : હું તો બોલીશ : નવા વર્ષે તો સુધરોVav by-Poll 2024: વાવ ચૂંટણીમાં હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, હર્ષ સંઘવી અને ગુલાબસિંહ રાજપૂત વચ્ચે શાબ્દિક જંગIsudan Gadhvi: અમદાવાદમાં AAPના કાર્યાલયમાં તાળું તૂટ્યું, મહત્ત્વની વસ્તુ ચોરાયાનો ઈસુદાનનો આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
‘ભારત નબળું નહીં પડે...’, કેનેડામાં હિન્દુ મંદિર પર થયેલા હુમલા પર PM મોદીએ કહી મોટી વાત
‘ભારત નબળું નહીં પડે...’, કેનેડામાં હિન્દુ મંદિર પર થયેલા હુમલા પર PM મોદીએ કહી મોટી વાત
આ પાડોશી દેશે ભારત વિરૂદ્ધ લીધો મોટો નિર્ણય,  PAK-કેનેડા કરતાં પણ વધારે.....
આ પાડોશી દેશે ભારત વિરૂદ્ધ લીધો મોટો નિર્ણય, PAK-કેનેડા કરતાં પણ વધારે.....
વાવ પેટા ચૂંટણીમાં પાઘડી પોલિટિક્સ બાદ હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, સંઘવી અને ગુલાબસિંહ વચ્ચે શાબ્દિક જંગ
વાવ પેટા ચૂંટણીમાં પાઘડી પોલિટિક્સ બાદ હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, સંઘવી અને ગુલાબસિંહ વચ્ચે શાબ્દિક જંગ
Rohit Sharma: ન્યૂઝીલેન્ડથી ક્લીન સ્વીપ બાદ આ 2 ખેલાડી બની શકે છે ટીમ ઈન્ડિયાના કેપ્ટન
Rohit Sharma: ન્યૂઝીલેન્ડથી ક્લીન સ્વીપ બાદ આ 2 ખેલાડી બની શકે છે ટીમ ઈન્ડિયાના કેપ્ટન
SBI યુઝર્સ સાવધાન! WhatsApp પર આવો મેસેજ આવે તો ક્લિક ન કરતા, બેંકે એલર્ટ જાહેર કર્યું
SBI યુઝર્સ સાવધાન! WhatsApp પર આવો મેસેજ આવે તો ક્લિક ન કરતા, બેંકે એલર્ટ જાહેર કર્યું
Chhath Puja 2024: છઠ પૂજા પર કરો આ કામ, પિતૃ દોષમાંથી મળશે મુક્તિ, બાળકો રહેશે ખુશ
Chhath Puja 2024: છઠ પૂજા પર કરો આ કામ, પિતૃ દોષમાંથી મળશે મુક્તિ, બાળકો રહેશે ખુશ
2025 માં આવશે Reliance Jio IPO, સૌથી મોટા આઈપીઓને લઈને મોટા સમાચાર
2025 માં આવશે Reliance Jio IPO, સૌથી મોટા આઈપીઓને લઈને મોટા સમાચાર
અરવિંદ કેજરીવાલના નિશાને ભાજપ, કહ્યું - 'ભૂલથી BJP ને વોટ આપ્યો તો દિલ્હીને યુપી-બિહાર...'
અરવિંદ કેજરીવાલના નિશાને ભાજપ, કહ્યું - 'ભૂલથી BJP ને વોટ આપ્યો તો દિલ્હીને યુપી-બિહાર...'
Embed widget