શોધખોળ કરો

જબરદસ્ત માઇલેજ સાથે Bajaj Platina 100 ઇલેક્ટ્રિક સ્ટાર્ટ બાઇક ભારતમાં લૉન્ચ, જાણો શું છે કિંમત ને ફિચર્સ....

આ બાઇક એકદમ આરામદાયક છે. જેના લાંબી મુસાફરી દરમિયાન તમને કોઇ પરેશાન નહીં થાય. આમાં સ્પ્રિંગ-ઇન-સ્પ્રિંગ સસ્પેન્શન આપવામાં આવ્યુ છે. આ બાઇકમાં કમ્ફરટેક ટેકનિકનો ઉપયોગ કવરામાં આવ્યો છે

નવી દિલ્હીઃ પોતાની શાનદાર માઇલેજ માટે જાણીતી Bajaj Platina 100નુ ઇલેક્ટ્રિક સ્ટાર્ટ વેરિએન્ટ ભારતમાં લૉન્ચ કરી દેવામાં આવ્યુ છે. આની કિંમત દિલ્હીના એક્સ શૉરૂમમાં 53,920 રૂપિયા નક્કી કરવામાં આવી છે. આ બાઇક એકદમ આરામદાયક છે. જેના લાંબી મુસાફરી દરમિયાન તમને કોઇ પરેશાન નહીં થાય. આમાં સ્પ્રિંગ-ઇન-સ્પ્રિંગ સસ્પેન્શન આપવામાં આવ્યુ છે. આ બાઇકમાં કમ્ફરટેક ટેકનિકનો ઉપયોગ કવરામાં આવ્યો છે. લૂક અને ડિઝાઇન..... નવી પ્લેટિનાને બેસ્ટ લૂકની સાથે લૉન્ચ કરવામાં આવી છે. આમાં ઓલ ન્યૂ રિયર વ્યૂ મિરર્સ આપવામાં આવ્યુ છે, જેનાથી આ બેસ્ટ દેખાય છે. આ બાઇક બે કલર ઓપ્શનમાં અવેલેબલ છે, જેમાં કૉકટેલ વાઇન રેડ અને બીજુ સિલ્વરની સાથે ઇબોની બ્લેક કલર સામેલ છે. શાનદાર ફિચર્સ... Bajaj Platina 100 ES 20 ટકા લાંબા ફ્રન્ટ અને રિયર સસ્પેન્શન, એક્સ્ટ્રા કમ્ફોર્ટ માટે લાંબી સીટ, સારી વિઝિબિલીટી માટે LED DRL હેડલેમ્પ, વાઇડ રબર ફૂટપેડ્સ સાથે છે. આ ઉપરાંત સ્ટાઇલિસ મિરર આપવામાં આવ્યા છે. એન્જિન..... નવી Platina 100 ઇલેક્ટ્રિક સ્ટાર્ટમાં 102 ccના 4 સ્ટ્રૉક, સિંગલ સિલેન્ડર, SOHC, એર કૂલ્ડ એન્જિન આપવામાં આવ્યુ છે. ઓછી કિંમત હોવાના કારણે આ સૌથી સસ્તી ઇલેક્ટ્રિક સ્ટાર્ટ બાઇક છે. આ નવી પ્લેટિનામાં ટ્યૂબલેસ ટાયર્સ લગાવવામાં આવ્યા છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?

Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ

Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ

Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | ટેકાથી જીવતી હૉસ્પિટલHu to Bolish | હું તો બોલીશ | બુટલેગરના બાપ કોણ?Navsari News | નવસારી શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ, વારંવાર રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહીંSurat News | અનાજની ઠગાઈનો આંતરરાજ્ય કારોબાર ચલાવતો ઠગની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  

લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 

Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય

ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા

Embed widget