શોધખોળ કરો

VI best prepaid plans: વોડાફોનના આ છે બેસ્ટ પ્રિપેડ પ્લાન, રિચાર્જ કરવાના જાણો ફાયદા

ભારતીય માર્કેટમાં અત્યારે ટેલિકૉમ કંપનીઓ વચ્ચે બિઝનેસ રેસ લાગી છે, દરેક કંપની સસ્તાં ઇન્ટરનેટ સાથે બીજા કેટલાય બેનિફિટ્સ આપીને ગ્રાહકોને આકર્ષવા પ્રયાસમાં લાગી છે.

Best Prepaid Plans: ભારતીય માર્કેટમાં અત્યારે ટેલિકૉમ કંપનીઓ વચ્ચે બિઝનેસ રેસ લાગી છે, દરેક કંપની સસ્તાં ઇન્ટરનેટ સાથે બીજા કેટલાય બેનિફિટ્સ આપીને ગ્રાહકોને આકર્ષવા પ્રયાસમાં લાગી છે, ત્યારે આ બધાની વચ્ચે સૌથી બેસ્ટ અને શ્રેષ્ઠ પ્લાન કયો તે સવાલ તમામ લોકોના મનમાં ઉભો થઇ રહ્યો છે. આ માટે તાજેતરમાં જ વૉડાફોનના પ્લાન પર નજર કરો તો બહુજ સારુ પ્રિપેડ પ્લાન છે.  વોડાફોન પોતાના યૂઝર્સને ઘણા બધા સસ્તા પ્રિપેડ પ્લાન ઓફર કરે છે. જેમાં યૂઝર્સ ડેટા, કોલિંગ, એમએમએસ સહિત ઘણી બધી સુવિધાઓને લાભ ઉઠાવી શકે છે.  વોડાફોનનો 155 રુપિયાનો રિચાર્જ પ્લાન બેસ્ટ છે. આ પ્લાનમાં યૂઝર્સને  24 દિવસની વેલિડિટી મળે છે. આ રિચાર્જમાં તમને અનલિમિટેડ કોલિંગનો પણ ફાયદો મળે છે.  બીજા ઘણા બધા વોડાફોનના રિચાર્જ છે જેમાં તમે સસ્તામાં રિચાર્જ કરાવી અનેક લાભ ઉઠાવી શકો છો. 

વોડાફોન 155 રિચાર્જ 

વોડાફોનના 155 રુપિયાના રિચાર્જમાં તમને 24 દિવસની વેલિડિટી મળે છે. આ રિચાર્જમાં તમને અનલિમિટેડ કોલિંગનો ફાયદો મળે છે.  

વોડાફોન 219  રિચાર્જ 

વોડાફોનના 219  રુપિયાના રિચાર્જમાં તમને 21 દિવસની વેલિડિટી મળે છે. આ રિચાર્જમાં તમને અનલિમિટેડ કોલિંગનો ફાયદો મળે છે.  વોડાફોન એપ એક્સક્લુઝીવ ફ્રી 2 જીબીનો ફાયદો આ રિચાર્જ પર મળે છે. દરરોજ 1 જીબી ડેટા આ રિચાર્જમાં મળે છે. 

વોડાફોન 249 રિચાર્જ

વોડાફોનના 249  રુપિયાના રિચાર્જમાં તમને 21  દિવસની વેલિડિટી મળે છે. આ રિચાર્જમાં તમને અનલિમિટેડ કોલિંગનો ફાયદો મળે છે. દરરોજ 1.5 જીબી ડેટાનો લાભ આ રિચાર્જ પર મળે છે.    

વોડાફોન 199 રિચાર્જ

વોડાફોનના 199  રુપિયાના રિચાર્જમાં તમને 18  દિવસની વેલિડિટી મળે છે. આ રિચાર્જમાં તમને અનલિમિટેડ કોલિંગનો ફાયદો મળે છે. દરરોજ 1 જીબી ડેટાનો લાભ આ રિચાર્જ પર મળે છે.  

વોડાફોન 209  રિચાર્જ

વોડાફોનના 209  રુપિયાના રિચાર્જમાં તમને 28  દિવસની વેલિડિટી મળે છે. આ રિચાર્જમાં તમને અનલિમિટેડ કોલિંગનો ફાયદો મળે છે.  4 જીબી ડેટાનો લાભ આ રિચાર્જ પર મળે છે.    

સૌથી બેસ્ટ અને શ્રેષ્ઠ પ્લાન કયો તે સવાલ તમામ લોકોના મનમાં ઉભો થઇ રહ્યો છે. આ માટે તાજેતરમાં જ વૉડાફોનના પ્લાન પર નજર કરો તો બહુજ સારુ પ્રિપેડ પ્લાન છે.       

Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

LPG News: જો ઘરના રસોડામાં કોમર્શિયલ સિલિન્ડરનો ઉપયોગ કરવામાં આવે તો શું થાય, કેટલો દંડ થશે?
LPG News: જો ઘરના રસોડામાં કોમર્શિયલ સિલિન્ડરનો ઉપયોગ કરવામાં આવે તો શું થાય, કેટલો દંડ થશે?
8મું પગાર પંચ: ગેઝેટ નોટિફિકેશનથી કેન્દ્રીય કર્મચારીઓ કેમ નારાજ? જાણો કારણો
8મું પગાર પંચ: ગેઝેટ નોટિફિકેશનથી કેન્દ્રીય કર્મચારીઓ કેમ નારાજ? જાણો કારણો
EPFO ના 5 નવા નિયમો 2026માં થયા લાગુ, ક્લેમ સેટલમેન્ટ અને ઓટો ટ્રાન્સફર એકદમ સરળ 
EPFO ના 5 નવા નિયમો 2026માં થયા લાગુ, ક્લેમ સેટલમેન્ટ અને ઓટો ટ્રાન્સફર એકદમ સરળ 
Gold Silver Rate: ચાંદીના ભાવમાં મોટો ઉછાળો, સોનાની કિંમત પણ વધી, જાણો લેટેસ્ટ રેટ
Gold Silver Rate: ચાંદીના ભાવમાં મોટો ઉછાળો, સોનાની કિંમત પણ વધી, જાણો લેટેસ્ટ રેટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બાબુઓના બહાના
Hun To Bolish : હું તો બોલીશ : 2-4 ઈંચમાં બેહાલ સુરત
Ahmedabad News: અમદાવાદના ચાંગોદરમાં ગેરકાયદે ફટાકડાના ગોડાઉનનો પર્દાફાશ
Ambalal Patel Rain Forecast: 48 કલાક આ વિસ્તારોમાં ભારે વરસાદ પડશે: અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain Forecast: આજથી બે દિવસ મેઘરાજા બોલાવશે ધબધબાટી: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાહુલ ગાંધીના વિરોધ અને રાજીનામાની માંગણી પર પ્રતિક્રિયા આપતા ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું, ‘સરકાર NEET પર...’
રાહુલ ગાંધીના વિરોધ અને રાજીનામાની માંગણી પર પ્રતિક્રિયા આપતા ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું, ‘સરકાર NEET પર...’
દિલ્હીમાં પીએમ આવાસ બહાર હંગામો: રાહુલ-પ્રિયંકાની અટકાયત, રાહુલે કહ્યું- 'આ લડાઈ હવે...'
દિલ્હીમાં પીએમ આવાસ બહાર હંગામો: રાહુલ-પ્રિયંકાની અટકાયત, રાહુલે કહ્યું- 'આ લડાઈ હવે...'
CM ભૂપેન્દ્ર પટેલને સીધી કરવી છે ફરિયાદ? તારીખ નોંધી લો, રૂબરૂ રજૂઆતનો આ રહ્યો રસ્તો
CM ભૂપેન્દ્ર પટેલને સીધી કરવી છે ફરિયાદ? તારીખ નોંધી લો, રૂબરૂ રજૂઆતનો આ રહ્યો રસ્તો
IND vs ZIM 1st T20I: ઝિમ્બાબ્વે સામે આવી હશે ભારતની પ્લેઇંગ 11, બે વર્ષ પછી આ વિસ્ફોટક ખેલાડીની એન્ટ્રી
IND vs ZIM 1st T20I: ઝિમ્બાબ્વે સામે આવી હશે ભારતની પ્લેઇંગ 11, બે વર્ષ પછી આ વિસ્ફોટક ખેલાડીની એન્ટ્રી
દિલ્હીમાં હાઈવોલ્ટેજ ડ્રામા: પીએમ આવાસ બહારથી રાહુલ-પ્રિયંકાની અટકાયત, અખિલેશને હટાવાયા
દિલ્હીમાં હાઈવોલ્ટેજ ડ્રામા: પીએમ આવાસ બહારથી રાહુલ-પ્રિયંકાની અટકાયત, અખિલેશને હટાવાયા
Gujarat Rain Alert: આવતીકાલે ગુજરાતમાં તૂટી પડશે વરસાદ, 4 જિલ્લામાં રેડ અને 9 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
Gujarat Rain Alert: આવતીકાલે ગુજરાતમાં તૂટી પડશે વરસાદ, 4 જિલ્લામાં રેડ અને 9 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ સામે વિપક્ષનો હલ્લાબોલ, PM આવાસ સામે રાહુલ-પ્રિયંકા ગાંધી ધરણા પર બેઠા
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ સામે વિપક્ષનો હલ્લાબોલ, PM આવાસ સામે રાહુલ-પ્રિયંકા ગાંધી ધરણા પર બેઠા
ગુજરાતમાં મોટો વહીવટી ફેરફાર: 28 IAS અને 13 GAS અધિકારીઓની બદલી, 5 જિલ્લામાં નવા DDO
ગુજરાતમાં મોટો વહીવટી ફેરફાર: 28 IAS અને 13 GAS અધિકારીઓની બદલી, 5 જિલ્લામાં નવા DDO
Embed widget