શોધખોળ કરો

BSNLએ તહેલકો મચાવ્યો,  400 રુપિયાથી ઓછી કિંમતે 150 દિવસનો પ્લાન 

BSNL એ તેના સસ્તા રિચાર્જ પ્લાન સાથે ખાનગી ટેલિકોમ કંપનીઓ Jio, Airtel અને Vodafone Idea ની મુશ્કેલીમાં વધારો કરી દિધો છે.

BSNL એ તેના સસ્તા રિચાર્જ પ્લાન સાથે ખાનગી ટેલિકોમ કંપનીઓ Jio, Airtel અને Vodafone Idea ની મુશ્કેલીમાં વધારો કરી દિધો છે.  કંપની તેના 4G નેટવર્કનું વિસ્તરણ કરી રહી છે અને ટૂંક સમયમાં 5G સેવા શરૂ કરવાની પણ તૈયારી કરી રહી છે. ભારત સંચાર નિગમ લિમિટેડ પાસે આવા ઘણા સસ્તા રિચાર્જ પ્લાન છે, જેમાં યુઝર્સને લાંબી વેલિડિટી ઓફર કરવામાં આવે છે. ખાનગી કંપનીઓ 28 દિવસનો પ્લાન ઓફર કરે છે, જ્યારે કંપની 150 દિવસની વેલિડિટી ઓફર કરે છે.

BSNLનો 150 દિવસનો રિચાર્જ પ્લાન 

BSNLનો આ રિચાર્જ પ્લાન 397 રૂપિયાનો છે. આ પ્રીપેડ રિચાર્જ પ્લાનમાં યુઝર્સને 150 દિવસની વેલિડિટી મળે છે. આ પ્લાનમાં યુઝર્સને અનલિમિટેડ કોલિંગ, ડેટા, ફ્રી એસએમએસ જેવા ઘણા ફાયદા આપવામાં આવે છે. ભારત સંચાર નિગમ લિમિટેડનો આ પ્રીપેડ રિચાર્જ પ્લાન ખાસ કરીને એવા વપરાશકર્તાઓ માટે છે જેઓ BSNL નંબર સેકન્ડરી સિમ તરીકે રાખે છે.

BSNLના આ રિચાર્જ પ્લાનમાં યૂઝર્સને પહેલા 30 દિવસમાં દેશભરના કોઈપણ મોબાઈલ નેટવર્ક પર અનલિમિટેડ કૉલિંગનો લાભ મળે છે. આ સિવાય આ પ્રીપેડ પ્લાનમાં યુઝર્સને દરરોજ 2GB ડેટાનો લાભ મળે છે. 30 દિવસ પછી યુઝર્સને 40kbpsની સ્પીડથી ઇન્ટરનેટનો લાભ મળતો રહેશે. યૂઝર્સને દરરોજ 100 મફત SMSનો લાભ પણ મળે છે. આ લાભ પહેલા 30 દિવસ માટે પણ મળશે.

BSNL 4G સેવા ટૂંક સમયમાં શરૂ થશે 

BSNLના અન્ય સમાચારોની વાત કરીએ તો, સરકારી ટેલિકોમ કંપનીએ તાજેતરમાં તેનો નવો લોગો અને સ્લોગન બહાર પાડ્યું છે. ભારત સંચાર નિગમ લિમિટેડે 24 વર્ષ બાદ તેનો લોગો અને સ્લોગન બદલ્યા છે. આ ઉપરાંત ભારત સંચાર નિગમ લિમિટેડે 7 નવી સેવાઓ પણ શરૂ કરી છે. BSNL ટૂંક સમયમાં દેશભરમાં વ્યાપારી ધોરણે 4G સેવા શરૂ કરવા જઈ રહ્યું છે. આ સિવાય કંપની આવતા વર્ષે જૂનમાં 5G સેવા પણ શરૂ કરી શકે છે. BSNL એ તેના મોબાઈલ નેટવર્કને વધુ સારુ બનાવવા માટે 1 લાખ નવા મોબાઈલ ટાવર ઈન્સ્ટોલ કરવાનો નિર્ણય લીધો છે, જેમાંથી 35 હજારથી વધુ ટાવર ઈન્સ્ટોલ કરવામાં આવ્યા છે. 

ખાનગી કંપનીઓના રિચાર્જમાં ભાવ વધારો કરવામાં આવતા લોકો બીએસએનએલ તરફ વળી રહ્યા છે. લોકો પોતાનો મોબાઈલ નંબર BSNL પર પોર્ટ કરી રહ્યા છે. BSNL પાસે ઘણા પ્રકારના સસ્તા પ્લાન છે. યૂઝર્સ દરેક પ્લાનનો લાભ લઈ શકે છે. 

Instagram Down: ફરી Instagram ડાઉન, યૂઝર્સને મેસેજ મોકલવામાં થઈ રહી છે સમસ્યા

ટોપ સ્ટોરી

Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, ₹11700 સુધી તૂટ્યા ભાવ, જાણો કારણ
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, ₹11700 સુધી તૂટ્યા ભાવ, જાણો કારણ
SIP Calculator: 40 વર્ષ સુધી ઝીરો સેવિંગ બાદ પણ 60 સુધીમાં બનાવી શકો 3 કરોડનું ફંડ, કેલ્ક્યુલેશન 
SIP Calculator: 40 વર્ષ સુધી ઝીરો સેવિંગ બાદ પણ 60 સુધીમાં બનાવી શકો 3 કરોડનું ફંડ, કેલ્ક્યુલેશન 
RBI એ બેંકો માટે લાગુ કર્યો નવો નિયમ, શું તમારા ખાતા પર પડશે અસર?
RBI એ બેંકો માટે લાગુ કર્યો નવો નિયમ, શું તમારા ખાતા પર પડશે અસર?
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓને શું જાન્યુઆરી 2026 થી એરિયર્સ મળશે? જાણો
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓને શું જાન્યુઆરી 2026 થી એરિયર્સ મળશે? જાણો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'ખોડલધામ' બાદ હવે 'અન્નપૂર્ણા ખોડલધામ'
Hun To Bolish : હું તો બોલીશ : 'હર્ષ'નો ગરબો
Hun To Bolish : હું તો બોલીશ : વીજસંકટ ?
Ahmedabad Accident: અમદાવાદમાં રફ્તારનો કહેર! બેફામ કારચાલકનો વીડિયો વાયરલ
Surat Annapurna Khodaldham: પાટીદાર સમાજ માટે મોટા સમાચાર! સુરતમાં બનશે અન્નપૂર્ણા ખોડલધામ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારતની વનડે અને ટેસ્ટ ટીમની જાહેરાત, જાણો કોણ બન્યું કેપ્ટન 
ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારતની વનડે અને ટેસ્ટ ટીમની જાહેરાત, જાણો કોણ બન્યું કેપ્ટન 
Weather: કાલે દેશના આ રાજ્યોમાં વરસાદની આગાહી, 50 km ની ઝડપે પવન ફૂંકાશે, IMDનું  એલર્ટ 
Weather: કાલે દેશના આ રાજ્યોમાં વરસાદની આગાહી, 50 km ની ઝડપે પવન ફૂંકાશે, IMDનું  એલર્ટ 
વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત
વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત
Gujarat : ખેડૂતો માટે માઠા સમાચાર, NPK ખાતરના ભાવમાં થયો મોટો વધારો!
Gujarat : ખેડૂતો માટે માઠા સમાચાર, NPK ખાતરના ભાવમાં થયો મોટો વધારો!
લાલ કૃષ્ણ અડવાણી હોસ્પિટલમાં દાખલ, છાતીમાં ઈન્ફેક્શનની ફરિયાદ 
લાલ કૃષ્ણ અડવાણી હોસ્પિટલમાં દાખલ, છાતીમાં ઈન્ફેક્શનની ફરિયાદ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, ₹11700 સુધી તૂટ્યા ભાવ, જાણો કારણ
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, ₹11700 સુધી તૂટ્યા ભાવ, જાણો કારણ
SIP Calculator: 40 વર્ષ સુધી ઝીરો સેવિંગ બાદ પણ 60 સુધીમાં બનાવી શકો 3 કરોડનું ફંડ, કેલ્ક્યુલેશન 
SIP Calculator: 40 વર્ષ સુધી ઝીરો સેવિંગ બાદ પણ 60 સુધીમાં બનાવી શકો 3 કરોડનું ફંડ, કેલ્ક્યુલેશન 
ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ
ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ
Embed widget