શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
એક્સાઇઝ ડ્યૂટીમાં વધારો થતાં પેટ્રોલ અને ડિઝલમાં કેટલા રૂપિયાનો થયો વધારો, જાણો વિગત
પેટ્રોલ 2 રૂપિયા 50 પૈસા અને ડીઝલ 3 રૂપિયાને 30 પૈસા મોંઘુ થયું છે. સામાન્ય જનતાના ખીસ્સા પર મોંઘવારીનો માર પડ્યો છે. આજે જ બજેટમાં ઈંધણ પર એક રૂપિયાની એક્સાઈઝ ડ્યૂટી વધારાઈ છે.
નવી દિલ્હી: કેંદ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે આજે દેશનું બજેટ રજૂ કર્યું હતું. નાણા મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું પેટ્રોલ-ડિઝલ મોંઘુ થશે. પેટ્રોલ 2 રૂપિયા 50 પૈસા અને ડીઝલ 3 રૂપિયાને 30 પૈસા મોંઘુ થયું છે. સામાન્ય જનતાના ખીસ્સા પર મોંઘવારીનો માર પડ્યો છે. આજે જ બજેટમાં ઈંધણ પર એક રૂપિયાની એક્સાઈઝ ડ્યૂટી વધારાઈ છે.
પેટ્રોલ ડિઝલની સાથે સોના-ચાંદી પર પણ કસ્ટમ ડ્યૂટી વધારવામાં આવી છે. પહેલા ગોલ્ડ પર 10 ટકા કસ્ટમ ડ્યૂટી લાગતી હતી, જેને વધારીને 12.5 ટકા કરી દેવામાં આવી છે.
તમાકુ ઉત્પાદનો પણ મોંઘા થશે. વિદેશમાંથી પુસ્તકો મંગાવવા પણ મોંઘા થશે. ઘર ખરીદવા સસ્તા થયા છે. હોમ લોનના રૂપમાં જેટલુ વર્ષના વ્યાજની ચૂકવે છે, તેના પર 3.5 લાખ સુધી છૂટ મળશે. ઈલેક્ટ્રિક કાર સસ્તી થઈ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
મનોરંજન
Advertisement
gujarati.abplive.com
Opinion