શોધખોળ કરો

Budget 2024 Live Streaming: બજેટનું લાઈવ ટેલીકાસ્ટ અહીં જુઓ, ABP ન્યૂઝ વેબસાઈટ-એપ અને યૂટ્યૂબ જેવા ઓપ્શન છે તમારી પાસે 

સંસદના ચોમાસુ સત્રની શરૂઆત સાથે જ મોદી સરકાર 3.0ના પ્રથમ બજેટની અંતિમ ગણતરી પણ શરૂ થઈ ગઈ છે. 23 જુલાઈ, 2024 ના રોજ, નાણામંત્રી નિર્મલા સીતારમણ મોદી 3.0 સરકારનું પ્રથમ બજેટ રજૂ કરશે.

Union Budget 2024 Live Telecast: સંસદના ચોમાસુ સત્રની શરૂઆત સાથે જ મોદી સરકાર 3.0ના પ્રથમ બજેટની અંતિમ ગણતરી પણ શરૂ થઈ ગઈ છે. 23 જુલાઈ, 2024 ના રોજ, નાણામંત્રી નિર્મલા સીતારમણ મોદી 3.0 સરકારનું પ્રથમ બજેટ રજૂ કરશે. જેમાં નવી સરકારના નવા વિઝન, આર્થિક વાસ્તવિક તસવીર  અને વૈશ્વિક-સ્થાનિક પડકારો અને ભારત સરકારના આર્થિક લક્ષ્યાંક દર્શાવતા ડેટા દ્વારા આખા વર્ષ માટે સરકારી તિજોરીમાંથી અંદાજપત્રીય રકમની ફાળવણી કરવામાં આવશે.

ABP ન્યૂઝ પર જુઓ બજેટનું લાઈવ ટેલિકાસ્ટ અને ફૂલ કવરેજ 

ABP ન્યૂઝ તમારા માટે સામાન્ય બજેટ 2024-25નું સંપૂર્ણ કવરેજ લઈને આવશે. આ ઉપરાંત, તે બજેટના મુખ્ય પાસાઓ અને તેના પછીના વિશ્લેષણને પણ રજૂ કરશે. તમે તેને ABP ન્યૂઝના વિવિધ પ્લેટફોર્મ પર જોઈ શકો છો અને તમારી જાણકારી વધારવા માટે ઘણા માધ્યમો છે,  જાણો અહીં-

ABP ન્યૂઝ પર અહી જોઈ શકો છો બજેટ  2024-25

ABP ન્યૂઝ તમારા માટે બજેટનું સંપૂર્ણ કવરેજ રજૂ કરશે. તમે આને ABP  ન્યૂઝના વિવિધ પ્લેટફોર્મ પર જોઈ શકો છો, જેની માહિતી અહીં આપવામાં આવી રહી છે. બજેટના લાઈવ ટેલિકાસ્ટ ઉપરાંત, તમે અહીં બજેટની દરેક પળની અપડેટ જાણી શકશો. 

ABP ન્યૂઝ લાઈવ ટીવી: https://news.abplive.com/live-tv

એબીપી લાઈવ  (English): https://news.abplive.com/

એબીપી ન્યૂઝ (हिंदी): https://www.abplive.com/

એબીપી નેટવર્ક યૂટ્યૂબ : https://www.youtube.com/watch?v=nyd-xznCpJc

ABP ના સોશિયલ મીડિયા પર પણ જોઈ શકશો લાઈવ અપડેટ 

એબીપી ન્યૂઝ એક્સhttps://x.com/ABPNews

એબીપી લાઈવ એક્સ : https://twitter.com/abplive

એબીપી ન્યૂઝ ઈન્સ્ટાગ્રામ : https://www.instagram.com/abpnewstv/

એબીપી લાઈવ ઈન્સ્ટાગ્રામ : https://www.instagram.com/abplivenews/ 

સરકારી માધ્યમો પર પણ બજેટનું લાઈવ પ્રસારણ

તમે કેન્દ્રીય નાણા મંત્રાલયના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X હેન્ડલ પર બજેટનું લાઈવ ટેલિકાસ્ટ જોઈ શકો છો @FinMinIndia એ X પર આ અંગે માહિતી આપી છે.

Budget 2024 Live Streaming: बजट का लाइव टेलीकास्ट ऐसे देखें, ABP न्यूज वेबसाइट-ऐप और यूट्यूब जैसे ऑप्शन आपके पास

PIB હિન્દીના X હેન્ડલ પર સંપૂર્ણ બજેટનું લાઈવ કવરેજ જોઈ શકો છો

પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો એટલે કે PIB એ તેના સોશિયલ મીડિયા પર બજેટના લાઇવ કવરેજ વિશે માહિતી આપી છે. આમાં તમે યુટ્યુબ અને ફેસબુક દ્વારા સામાન્ય બજેટનું લાઈવ ટેલિકાસ્ટ પણ જોઈ શકો છો.

Budget 2024 Live Streaming: बजट का लाइव टेलीकास्ट ऐसे देखें, ABP न्यूज वेबसाइट-ऐप और यूट्यूब जैसे ऑप्शन आपके पास

રેકોર્ડ 7મી વખત  નાણામંત્રી નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરશે

નાણાપ્રધાન નિર્મલા સીતારમણ મંગળવારે 23 જુલાઈએ સંસદમાં મોદી સરકાર 3.0નું પહેલું બજેટ રજૂ કરશે અને તેની સાથે એક રેકોર્ડ બનાવશે. 7મી વખત બજેટ રજૂ કરી રહેલા મહિલા નાણામંત્રી તરીકે નિર્મલા સીતારમણ પાસે પગારદાર વર્ગથી લઈને વરિષ્ઠ નાગરિકો, વેપાર-ઉદ્યોગથી લઈને વિદ્યાર્થીઓ, યુવાનો, મહિલાઓ વગેરે દરેક પાસેથી અપેક્ષાઓ છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

કેનેડામાં મોટી રાજકીય ઉથલપાથલ, ડેપ્યુટી PM ક્રિસ્ટિયા ફ્રીલેન્ડે રાજીનામું આપતા કહ્યું - ટ્રુડો સાથે સહમત....
કેનેડામાં મોટી રાજકીય ઉથલપાથલ, ડેપ્યુટી PM ક્રિસ્ટિયા ફ્રીલેન્ડે રાજીનામું આપતા કહ્યું - ટ્રુડો સાથે સહમત....
‘અલ્લાહ હુ અકબર કહેવા પર કોઈ હિન્દુ કહે કે....’ સીએમ યોગીનો વિપક્ષ પર જોરદાર શાબ્દિક હુમલો
‘અલ્લાહ હુ અકબર કહેવા પર કોઈ હિન્દુ કહે કે....’ સીએમ યોગીનો વિપક્ષ પર જોરદાર શાબ્દિક હુમલો
આ તારીખથી પડશે કડકડતી ઠંડી, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
આ તારીખથી પડશે કડકડતી ઠંડી, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
કોરોના કરતાં 7 ગણી વધુ ભયાનક મહામારી આવી રહી છે! WHOની ચેતવણીથી વિશ્વભરમાં હાહાકાર, જાણો બચવાના
કોરોના કરતાં 7 ગણી વધુ ભયાનક મહામારી આવી રહી છે! WHOની ચેતવણીથી વિશ્વભરમાં હાહાકાર, જાણો બચવાના
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat News : સુરતમાં એક શખ્સને રોમિયોગીરી કરવી ભારે પડી, છેડતી કરતા યુવતીઓએ કરી ધોલાઈAravalli Accident : ધનસુરામાં ગ્રામજનો પર ફોર્ચ્યુનર કાર ચઢાવવાનો પ્રયાસ કરનાર નબીરો હજુ પોલીસ પકડથી દુરVadodara News: વડોદરાના સાવલી નજીક રોડની સાઈડમાંથી મળ્યો યુવકનો મૃતદેહMorbi News: મોરબીના હળવદમાં ટ્રેનની અડફેટે બે બાળકના મોત, માતા ઈજાગ્રસ્ત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કેનેડામાં મોટી રાજકીય ઉથલપાથલ, ડેપ્યુટી PM ક્રિસ્ટિયા ફ્રીલેન્ડે રાજીનામું આપતા કહ્યું - ટ્રુડો સાથે સહમત....
કેનેડામાં મોટી રાજકીય ઉથલપાથલ, ડેપ્યુટી PM ક્રિસ્ટિયા ફ્રીલેન્ડે રાજીનામું આપતા કહ્યું - ટ્રુડો સાથે સહમત....
‘અલ્લાહ હુ અકબર કહેવા પર કોઈ હિન્દુ કહે કે....’ સીએમ યોગીનો વિપક્ષ પર જોરદાર શાબ્દિક હુમલો
‘અલ્લાહ હુ અકબર કહેવા પર કોઈ હિન્દુ કહે કે....’ સીએમ યોગીનો વિપક્ષ પર જોરદાર શાબ્દિક હુમલો
આ તારીખથી પડશે કડકડતી ઠંડી, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
આ તારીખથી પડશે કડકડતી ઠંડી, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
કોરોના કરતાં 7 ગણી વધુ ભયાનક મહામારી આવી રહી છે! WHOની ચેતવણીથી વિશ્વભરમાં હાહાકાર, જાણો બચવાના
કોરોના કરતાં 7 ગણી વધુ ભયાનક મહામારી આવી રહી છે! WHOની ચેતવણીથી વિશ્વભરમાં હાહાકાર, જાણો બચવાના
ભારત વર્ષ 2025 માટે વિશ્વના શક્તિશાળી દેશોની યાદીમાં ભારતનો ડંકો વાગ્યો, જાણો 8 મહાન શક્તિઓમાં ક્યા નંબરે છે
ભારત વર્ષ 2025 માટે વિશ્વના શક્તિશાળી દેશોની યાદીમાં ભારતનો ડંકો વાગ્યો, જાણો 8 મહાન શક્તિઓમાં ક્યા નંબરે છે
કોફીનો એક ઘુટડો પણ બની શકે છે 'ઝેર', જાણો ક્યારે ન પીવી જોઈએ
કોફીનો એક ઘુટડો પણ બની શકે છે 'ઝેર', જાણો ક્યારે ન પીવી જોઈએ
Ration Card: ઘરમાં આ વસ્તુઓ હશે તો રેશનકાર્ડ રદ થઈ જશે, જાણો નિયમ
Ration Card: ઘરમાં આ વસ્તુઓ હશે તો રેશનકાર્ડ રદ થઈ જશે, જાણો નિયમ
તમારા ઘર પર પણ ફરી શકે છે બુલડોઝર, ઘર બનાવતી વખતે ન કરો આ ભૂલો
તમારા ઘર પર પણ ફરી શકે છે બુલડોઝર, ઘર બનાવતી વખતે ન કરો આ ભૂલો
Embed widget