શોધખોળ કરો
આદિ ગોદરેજની પત્ની પરમેશ્વર ગોદરેજનું ફેફ્સાની બીમારીને કારણે નિધન

મુંબઈઃ ભારતના જાણીતા બિઝનેસમેન અને ગોદરેજ ગ્રુપના ચેરમેન આદિ ગોદરેજના પત્ની પરમેશ્વર ગોદરેજનું સોમવારે રાતે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં મૃત્યુ થયું છે. પરમેશ્વર ગોદરેજ એક ઈન્ડિયન સોશિયલાઈટની સાથે-સાથે ફિલેન્થ્રોફિસ્ટ અને ફેશન આઈકન હતા. તેમની ઉંમર 70 વર્ષની હતી. છેલ્લા ઘણા સમયથી તે ફેફસાની બીમારીથી પીડાઈ રહ્યાં હતા.
પાંચ વર્ષ અગાઉ જ પરમેશ્વરને ફેફસાની બીમારી હોવાનું જણાવા મળ્યું હતું અને ત્યારથી તેમની સારવાર ચાલી રહી હતી. થોડા દિવસો અગાઉ જ તેમને ઈન્ફેકશન લાગ્યું હતું. ડોકટરો આ ઈન્ફેકશનને ન્યુમોનિયા હોવાનું કહી રહ્યાં હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ભાવનગર
ગુજરાત
દુનિયા
ક્રિકેટ
Advertisement
