શોધખોળ કરો

LIC Policy: LICની આ પોલિસીમાં ફક્ત એકવાર કરો રોકાણ, ઘડપણ બની જશે સુરક્ષીત

LIC New Jeevan Shanti Policy: નિવૃત્તિ પછી, તમામ લોકોની આવકના સ્ત્રોત સમાપ્ત થઈ જાય છે, પરંતુ સામાન્ય જીવનના ખર્ચાઓ ચાલું જ રહે છે. આવી સ્થિતિમાં, નિવૃત્તિ પછી પેન્શન માટે એલઆઈસીની પોલિસી ખરીદી શકો છો.

LIC New Jeevan Shanti Policy: નિવૃત્તિ પછી, તમામ લોકોની આવકના સ્ત્રોત સમાપ્ત થઈ જાય છે, પરંતુ સામાન્ય જીવનના ખર્ચાઓ ચાલું જ રહે છે. આવી સ્થિતિમાં, નિવૃત્તિ પછી પૈસાની કોઈ અછત ન રહે, તેથી લોકો વિવિધ પ્રકારની પેન્શન યોજનાઓમાં રોકાણ કરવાનું પસંદ કરે છે. લાઇફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એટલે કે LIC અનેક પ્રકારની પેન્શન યોજનાઓ લાવતી રહે છે. આજે અમે તમને જે પેન્શન પ્લાન વિશે જણાવી રહ્યા છીએ તે LICનો નવો જીવન શાંતિ પ્લાન છે. તે વાર્ષિકી યોજના છે એટલે કે પેન્શનની રકમ ખરીદીના સમયે નક્કી કરવામાં આવે છે.

ન્યૂ જીવન શાંતિ યોજના શું છે?
ન્યૂ જીવન શાંતિ યોજનાએ એલઆઈસી તરફથી નોન-લિંક્ડ, નોન-પાર્ટીસિપટિંગ, વ્યક્તિગત, સિંગલ પ્રીમિયમ, ડેફર્ડ વાર્ષિકી યોજના છે. આ યોજનાઓમાં, તમને વાર્ષિકી પર બે પ્રકારના વિકલ્પો મળે છે. આ પોલિસી ખરીદતી વખતે તમારે એક સામટી રકમ જમા કરાવવી પડશે. આ પછી, તમને એક નિશ્ચિત અવધિ પર પેન્શન મળવાનું શરૂ થાય છે.

તમે આમાં બે રીતે રોકાણ કરી શકો છો
તમે આ યોજના હેઠળ બે પ્રકારના વિકલ્પો પસંદ કરી શકો છો. પ્રથમ વિકલ્પ છે ડેફર્ડ એન્યુટી ફોર સિંગલ લાઈફ. જ્યારે પ્લાન બીજો છે ડેફર્ડ એન્યૂટી ફોર જોઈન્ટ લાઈફ (Deferred annuity for Joint Life). પ્રથમ વિકલ્પમાં, તમે એક વ્યક્તિ માટે પેન્શન સ્કીમ ખરીદી શકો છો.  ડેફર્ડ એન્યુટી ફોર સિંગલ લાઈફમાં, જ્યારે પોલિસીધારકનું મૃત્યુ થાય છે, ત્યારે તેના ખાતામાં જમા થયેલ નાણાં નોમિનીને મળી જશે. બીજી તરફ, જો પોલિસીધારક જીવતો રહે છે  તો તેને થોડા સમય પછી પેન્શન મળવાનું શરૂ થઈ જશે.  ડેફર્ડ એન્યૂટી ફોર જોઈન્ટ લાઈફમાં, જો એક વ્યક્તિ મૃત્યુ પામે છે, તો બીજાને પેન્શનની સુવિધા મળે છે. જ્યારે બંને વ્યક્તિઓના મૃત્યુ પછી પોલિસીના જે પૈસા બાકી રહે છે તે નોમિનીને આપવામાં આવે છે.

રોકાણ અને પેન્શનની વિગતો 
ન્યૂ જીવન શાંતિ યોજનાની ન્યૂનતમ ખરીદ કિંમત રૂ. 1.5 લાખ છે. એટલે કે તમારે ઓછામાં ઓછા 1.5 લાખ રૂપિયાનું રોકાણ કરવું પડશે. તો બીજી તરફ, મહત્તમ રોકાણ પર કોઈ મર્યાદા નક્કી કરવામાં આવી નથી. તમે તમારી જરૂરિયાત મુજબ વાર્ષિક, 6 મહિના, 3 મહિના અથવા માસિક ધોરણે પેન્શન મેળવી શકો છો. જો તમે 1.5 લાખ રૂપિયાનું રોકાણ કરો છો, તો તમને 1,000 રૂપિયાનું માસિક પેન્શન મળે છે. વાર્ષિક ધોરણે 12,000 રૂપિયા પેન્શન મળશે.

પોલિસી ખરીદવાની પાત્રતા
તમે આ પોલિસી 1 વર્ષથી 12 વર્ષના ડેફરમેન્ટ પીરિયડ માટે ખરીદી શકો છો. આ પોલિસી ખરીદવા માટે તમારી ઉંમર 30 થી 79 વર્ષ રાખવામાં આવી છે. તમે પેન્શનનો લાભ એટલે કે એન્યુટીનો લાભ 31 થી 80 વર્ષ સુધી લાભ. જો પોલિસીધારકનું મૃત્યુ થાય છે, તો તેના નોમિનીને ડેટ બેનિફિટનો લાભ મળશે. જો તમને પોલિસી ખરીદ્યા પછી તે પસંદ નથી, તો તમે તેને સરેન્ડર પણ કરી શકો છો. આ સાથે, તમે પોલિસી પર લોન પણ મેળવી શકો છો.

આ પણ વાંચો..... 

CBI RAID : દિલ્લીમાં નવી દારૂ નીતિ મામલે CBIએ મનીષ સીસોદીયા સહીત 15 વિરુદ્ધ નોંધી FIR

Horoscope Today 20 August 2022: મિથુન, કન્યા, મકર અને કુંભ રાશિએ રહો સાવધાન, જાણો આજની તમામ રાશિઓનું રાશિફળ

Mathura: જન્માષ્ટમીના અવસરે મથુરાના બાંકે બિહારી મંદિરમાં મચી નાસભાગ, બે ભક્તોના મોત, અનેક ઘાયલ

India Corona Cases Today: દેશમાં કોરોના કેસમાં થયો વધારો, દૈનિક પોઝિટિવિટી રેટ 4.21 ટકા

Crime News: સુરતમાં માત્ર 300 રુપિયા માટે મિત્રએ કરી બીજા મિત્રની હત્યા

Salman Khan: Boycott Tiger 3 ટ્રેન્ડ થતા જ સલમાન ખાને લીધો મોટો નિર્ણય

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
પોસ્ટ ઓફિસની બેસ્ટ સ્કીમ: માત્ર 5 વર્ષમાં મેળવો ₹5.55 લાખનું વ્યાજ, અને ₹15 લાખ પણ પાછા મળશે!
પોસ્ટ ઓફિસની બેસ્ટ સ્કીમ: માત્ર 5 વર્ષમાં મેળવો ₹5.55 લાખનું વ્યાજ, અને ₹15 લાખ પણ પાછા મળશે!
8મું પગાર પંચઃ 52,600 રૂપિયા લઘુત્તમ પગારની માંગ! જાણો હવે સરકાર આગળ શું કરશે?
8મું પગાર પંચઃ 52,600 રૂપિયા લઘુત્તમ પગારની માંગ! જાણો હવે સરકાર આગળ શું કરશે?
Polymer Banknotes: પ્લાસ્ટિકની 1 અબજ નૉટ બનશે, 10 અને 20 રૂપિયાની કરન્સીના ટ્રાયલને મંજૂરી
Polymer Banknotes: પ્લાસ્ટિકની 1 અબજ નૉટ બનશે, 10 અને 20 રૂપિયાની કરન્સીના ટ્રાયલને મંજૂરી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Embed widget