શોધખોળ કરો

20 હજારથી પણ ઓછી કિંમતમાં ખરીદો આ શાનદાર AC, ગરમીમાં મળશે રાહત

ધીમે-ધીમે ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે ત્યારે પંખા પણ હવે ગરમ હવા ફેંકે છે જ્યારે કૂલર પણ થોડા સમય બાદ કૂલિંગ કરવાનું ઓછું કરી દે છે.

ધીમે-ધીમે ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે ત્યારે પંખા પણ હવે ગરમ હવા ફેંકે છે જ્યારે કૂલર પણ થોડા સમય બાદ કૂલિંગ કરવાનું ઓછું કરી દે છે. ગરમીા કારણે ઘરમાં પણ બેસવાનું ગમતું નથી. આ માટે અમે તમારા માટે એસી વિશે જણાવી રહ્યાં છીએ જેની કિંતમ 20 હજાર રૂપિયાથી પણ ઓછી છે. ઈ-કોમર્સ સાઈટ ફ્લિપકાર્ટ પર અત્યારે એસી પર સારી ઓફર ચાલી રહી છે તો આવો આપણે જાણીએ..... Voltas 0.8 Ton 3 Star Split AC Voltas ટાટાની જ બ્રાન્ડ છે જો તમારા રૂમમાં સાઈઝ 90 સ્ક્વેર ફૂટ છે તો વોલ્ટાસનું 0.8 Split AC તમારા માટે ફિટ રહેશે. આ 3 સ્ટાર BEE રેટિંગની સાથે આવે છે. આમાં ઓટો રીસ્ટાર્ટ, સ્લીપ મોડ જેવા ફિચર્સ મળી રહ્યાં છે. વોલ્ટાસના આ એસીને ફ્લિપકાર્ટ પરથી ખરીદી શકો છો. આ સિવાય આ એસી પર નો કોસ્ટ EMIની પણ સુવિધા આપવામાં આવી રહી છે. Midea 1.0 Ton 3 Star Split AC Midea કંપનીનું 1 ટનવાળું આ એસી 3 સ્ટાર રેટિંગની સાથે આવે છે. આમાં ઓટો રિસ્ટાર્ટ અને સ્લીપ મોડ જેવા ફિચર્સ પણ છે. એટલું જ નહીં કંપનીમાં આમાં Copper Condenserનો ઉપયોગ કર્યો છે. આ ફીચર સ્લીપ મોડની સાથે આવે છે. કંપનીના જણાવ્યા પ્રમાણે, આ એસી 90 સ્ક્વેર ફૂટ રૂમ માટે સારું સાબિત થશે. આ એસીની કિંમત 18,999 રૂપિયા છે. Mideaના આ એસીને ફ્લિપકાર્ટથી ખરીદી શકો છો. આ સિવાય આ એસી પર નો કોસ્ટ EMIની પણ સુવિધા આપવામાં આવી રહી છે. Blue Star 0.75 Ton 3 Star Window AC જો તમારી વિન્ડો એસી લગાવવાની સુવિધા છે તો Blue Starનું 0.75 Ton 3 Star Window AC તમારા માટે બેસ્ટ ઓપ્શન સાબિત થઈ શકે છે પરંતુ આ માટે તમારે તમારા રૂમની સાઈઝ 90 સ્ક્વેર ફૂટ સુધીની હોવી જોઈએ. 3 સ્ટાર રેટિંગવાળું આ એસી ઓટો રીસ્ટાર્ટ ફીચરની સાથે આવે છે. આ એસીની કિંમત 19490 રૂપિયા છે અને આને પણ ફ્લિપકાર્ટથી ખરીદી શકો છો. આ સિવાય આ એસી પર નો કોસ્ટ EMIની પણ સુવિધા આપવામાં આવી રહી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

SBI 444 Days FD: એસબીઆઈની આ ખાસ એફડીમાં મળશે સામાન્ય કરતાં વધુ વ્યાજ! જુઓ ગણતરી
SBI 444 Days FD: એસબીઆઈની આ ખાસ એફડીમાં મળશે સામાન્ય કરતાં વધુ વ્યાજ! જુઓ ગણતરી
3 ઓગસ્ટથી શેરબજારના ટ્રેડિંગ સમયમાં થશે મોટો ફેરફાર: રોકાણકારો માટે આ નિયમો જાણવા જરૂરી
3 ઓગસ્ટથી શેરબજારના ટ્રેડિંગ સમયમાં થશે મોટો ફેરફાર: રોકાણકારો માટે આ નિયમો જાણવા જરૂરી
પોસ્ટ ઓફિસની સુપર સ્કીમ: દર મહિને મળશે ₹9,250 ની નિશ્ચિત આવક, જાણો કેવી રીતે?
પોસ્ટ ઓફિસની સુપર સ્કીમ: દર મહિને મળશે ₹9,250 ની નિશ્ચિત આવક, જાણો કેવી રીતે?
ઓગસ્ટથી મોંઘવારીનો માર: સાબુ, ડિટર્જન્ટ, મીઠું અને પેઇન્ટ સહિતની વસ્તુઓ થશે મોંઘી
ઓગસ્ટથી મોંઘવારીનો માર: સાબુ, ડિટર્જન્ટ, મીઠું અને પેઇન્ટ સહિતની વસ્તુઓ થશે મોંઘી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વરસાદની બદલાઈ પેટર્ન ?
Hun To Bolish : હું તો બોલીશ : વરસાદનું ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ
Surendranagar Flood: સાર્વત્રિક ધોધમાર વરસાદથી સુરેન્દ્રનગર જિલ્લામાં જળબંબાકાર
Ambalal Patel Rain Forecast : આગામી 24 કલાક ભારે વરસાદનું એલર્ટ, અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં આજથી વરસાદનું જોર ઘટશે, આ જિલ્લામાં આજે વરસશે વરસાદ, 8 જિલ્લામાં યલો એલર્ટ જાહેર
ગુજરાતમાં આજથી વરસાદનું જોર ઘટશે, આ જિલ્લામાં આજે વરસશે વરસાદ, 8 જિલ્લામાં યલો એલર્ટ જાહેર
રવિવારે કચ્છ અને ઉત્તર ગુજરાત સાવધાન! 8 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ, IMD ની આગાહી
રવિવારે કચ્છ અને ઉત્તર ગુજરાત સાવધાન! 8 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ, IMD ની આગાહી
CWG 2026: બોક્સર સાક્ષી ચૌધરીએ ઈંગ્લેન્ડને ધૂળ ચટાડી, ભારતને અપાવ્યો 9મો ગોલ્ડ મેડલ
CWG 2026: બોક્સર સાક્ષી ચૌધરીએ ઈંગ્લેન્ડને ધૂળ ચટાડી, ભારતને અપાવ્યો 9મો ગોલ્ડ મેડલ
અંબાલાલ પટેલની મોટી આગાહી: આગામી 24 કલાકમાં આ વિસ્તારોમાં તૂટી પડશે ભારે વરસાદ!
અંબાલાલ પટેલની મોટી આગાહી: આગામી 24 કલાકમાં આ વિસ્તારોમાં તૂટી પડશે ભારે વરસાદ!
અમેરિકાનું એલર્ટ: 'મધ્ય પૂર્વ તાત્કાલિક ખાલી કરો', શું ઈરાન સાથે મોટું યુદ્ધ થવાની તૈયારી છે?
અમેરિકાનું એલર્ટ: 'મધ્ય પૂર્વ તાત્કાલિક ખાલી કરો', શું ઈરાન સાથે મોટું યુદ્ધ થવાની તૈયારી છે?
આવતીકાલનું હવામાનઃ 2 ઓગસ્ટે ચોમાસું લેશે રૌદ્ર સ્વરૂપ, ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભયંકર વરસાદ તૂટી પડશે
આવતીકાલનું હવામાનઃ 2 ઓગસ્ટે ચોમાસું લેશે રૌદ્ર સ્વરૂપ, ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભયંકર વરસાદ તૂટી પડશે
ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય, આ કર્મચારીઓને મળશે જૂની પેન્શન યોજાનો લાભ, 3 મહિનામાં કરો અરજી!
ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય, આ કર્મચારીઓને મળશે જૂની પેન્શન યોજાનો લાભ, 3 મહિનામાં કરો અરજી!
Rain Alert: આગામી 3 કલાકમાં 16 જિલ્લામાં ધોધમાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી
Rain Alert: આગામી 3 કલાકમાં 16 જિલ્લામાં ધોધમાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી
Embed widget