શોધખોળ કરો

જો PAN-LIC લિંક ન હોય તો આવતા વર્ષે LIC IPOમાં રોકાણ નહી કરી શકો, જાણો કઈ રીતે ઓનલાઇન કરી શકો

લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (LIC) નો મેગા IPO ચાલુ નાણાકીય વર્ષના અંત સુધીમાં  આવવાનો છે, જો કે LICના પોલિસીધારકો માટે  તેને તેમના સંબંધિત PAN કાર્ડ સાથે લિંક કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.

LIC એ તાજેતરમાં LIC ઓફ ઇન્ડિયાના તમામ પોલિસીધારકોને કંપનીના આગામી IPOના સબ્સ્ક્રિપ્શન અંગે જાહેર નોટિસ જારી કરી હતી જેમાં જણાવ્યું હતું કે તેના આગામી IPOને પોલિસીધારકો માત્ર ત્યારે જ સબસ્ક્રાઇબ કરી શકશે જો તેમનું PAN કાર્ડ કંપનીના રેકોર્ડમાં અપડેટ કરવામાં આવે.

LICએ કહ્યું કે તે અમારા પોલિસીધારકોના હિતમાં  પોલિસીધારકોને LIC રેકોર્ડ્સમાં PAN અપડેટ કરવા માટે આહવાન કરતી જાહેરખબરો ચલાવી રહ્યા છે.

વીમા કંપનીએ ઉમેર્યું હતું કે આવી કોઈપણ જાહેર ઓફરમાં ભાગ લેવા માટે, પોલિસીધારકોએ ખાતરી કરવી પડશે કે તેમની PAN વિગતો કોર્પોરેશનના રેકોર્ડમાં અપડેટ કરવામાં આવી છે. વધુમાં, ભારતમાં કોઈપણ જાહેર ઓફરમાં સબ્સ્ક્રાઇબ કરવું માત્ર ત્યારે જ શક્ય છે જો તમારી પાસે વેલિડ ડીમેટ એકાઉન્ટ હોય - તે મુજબ, પોલિસીધારકોએ ખાતરી કરવી જોઈએ કે તેમની પાસે એક્ટિવ ડીમેટ ખાતું છે.

જો તમે હજુ સુધી એલઆઈસીને આ માહિતી પૂરી પાડી નથી તો LIC એ પોલિસીધારકોને તે ઝડપી અને વહેલી તકે કરવા વિનંતી કરી છે કારણ કે તે KYC દ્રષ્ટિકોણથી ખૂબ જ મહત્વપૂર્ણ છે, તેમજ LIC દ્વારા સૂચિત જાહેર ઓફરમાં ભાગ લેવાની તમારી ક્ષમતા.

LIC સાથે તમારી PAN વિગતો ઓનલાઈન અપડેટ કરવાની પ્રક્રિયા અહીં છે

1. કોર્પોરેશનની વેબસાઇટ www.licindia.in અથવા https://licindia.in/Home/Online-PAN-Registration ની મુલાકાત લો

2. તમારો પોલિસી નંબર, PAN, જન્મ તારીખ અને ઈ-મેલ આઈડી તૈયાર રાખો, જે તમારા PAN અપડેટ કરતી વખતે ભરવાની જરૂર છે.

3. તમે ઉપરની લિંકનો ઉપયોગ કરીને તમારી તમામ LIC પોલિસી માટેના રેકોર્ડ અપડેટ કરી શકો છો.

4. તમે કોર્પોરેશનની વેબસાઈટ www.licindia.in અથવા https://linkpan.licindia.in/UIDSeedingWebApp/getPolicyPANStatus પર જઈને તમારી પોલિસીમાં તમારો PAN રજીસ્ટર્ડ છે કે નહીં તે પણ જોઈ શકો છો ?

વિકલ્પ તરીકે,  તમે સહાયતા માટે તમારા LIC એજન્ટનો પણ સંપર્ક કરી શકો છો.

LICએ  LIC એક્ટ 1956 હેઠળ રચાયેલ વૈધાનિક નિગમ, ભારતની અગ્રણી જીવન વીમા કંપની છે જે સંપૂર્ણ રીતે સરકારની માલિકીની છે.

ભારતની બહાર પણ તેની ત્રણ શાખાઓ છે - યુકે, ફિજી અને મોરેશિયસમાં, સિંગાપોરમાં સંપૂર્ણ માલિકીની પેટાકંપની અને બહેરીન, કેન્યા, શ્રીલંકા, નેપાળ, સાઉદી અરેબિયા અને બાંગ્લાદેશમાં સંયુક્ત સાહસ છે.

ભારતમાં તેની પેટાકંપનીઓમાં LIC પેન્શન ફંડ લિમિટેડ અને LIC કાર્ડ્સ સર્વિસિસ લિ.નો સમાવેશ થાય છે.

તેના સહયોગીઓમાં IDBI બેંક લિમિટેડ, LIC મ્યુચ્યુઅલ ફંડ અને LIC હાઉસિંગ ફાઇનાન્સ લિ.નો સમાવેશ થાય છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સુરતમાં AAPના 8 કોર્પોરેટર સહિત 9 સામે રાયોટિંગનો ગુનો દાખલ, મહાનગરપાલિકામાં ઘૂસીને મચાવ્યો હતો હંગામો

Salary Hike: આઠમા પગાર પંચમાં સરકારી કર્મચારીઓના પગારમાં કેટલો થશે વધારો? Goldman Sachsએ કર્યો ખુલાસો

Trump Tariff: વિદેશમાં બનેલી કારો પર 25 ટકા ટેરિફની ટ્રમ્પની જાહેરાત, દુનિયાભરના ઓટો સેક્ટરમાં ખળભળાટ

બેન્ક ઓફ બરોડામાં બહાર પડી અનેક પદો પર ભરતી, જાણો અરજી કરવાની કઇ છે લાસ્ટ ડેટ
બેન્ક ઓફ બરોડામાં બહાર પડી અનેક પદો પર ભરતી, જાણો અરજી કરવાની કઇ છે લાસ્ટ ડેટ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલનું વળગણ મારી નાખશેHun To Bolish : હું તો બોલીશ : મનફાવે ત્યાં ટોલ?Student Suicide Case : રાજકોટના ઉપલેટામાં વિદ્યાર્થીની આત્મહત્યા પહેલાનો વીડિયો આવ્યો સામેYuvrajsinh Jadeja Allegations: ભાવનગર ડિસ્ટ્રીક્ટ બેંકની ભરતીમાં કૌભાંડ:  વિદ્યાર્થી નેતા​​​​​​ યુવરાજસિંહનો આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરતમાં AAPના 8 કોર્પોરેટર સહિત 9 સામે રાયોટિંગનો ગુનો દાખલ, મહાનગરપાલિકામાં ઘૂસીને મચાવ્યો હતો હંગામો
સુરતમાં AAPના 8 કોર્પોરેટર સહિત 9 સામે રાયોટિંગનો ગુનો દાખલ, મહાનગરપાલિકામાં ઘૂસીને મચાવ્યો હતો હંગામો
Salary Hike: આઠમા પગાર પંચમાં સરકારી કર્મચારીઓના પગારમાં કેટલો થશે વધારો? Goldman Sachsએ કર્યો ખુલાસો
Salary Hike: આઠમા પગાર પંચમાં સરકારી કર્મચારીઓના પગારમાં કેટલો થશે વધારો? Goldman Sachsએ કર્યો ખુલાસો
Trump Tariff: વિદેશમાં બનેલી કારો પર 25 ટકા ટેરિફની ટ્રમ્પની જાહેરાત, દુનિયાભરના ઓટો સેક્ટરમાં ખળભળાટ
Trump Tariff: વિદેશમાં બનેલી કારો પર 25 ટકા ટેરિફની ટ્રમ્પની જાહેરાત, દુનિયાભરના ઓટો સેક્ટરમાં ખળભળાટ
બેન્ક ઓફ બરોડામાં બહાર પડી અનેક પદો પર ભરતી, જાણો અરજી કરવાની કઇ છે લાસ્ટ ડેટ
બેન્ક ઓફ બરોડામાં બહાર પડી અનેક પદો પર ભરતી, જાણો અરજી કરવાની કઇ છે લાસ્ટ ડેટ
હવે Androidમાં આવી ગયું iPhone જેવું આ ફીચર, ફ્રેન્ડ્સ અને ફેમિલીને રાખશે સુરક્ષિત

RR vs KKR: રાજસ્થાનની સતત બીજી હાર, KKR એ ખોલ્યું જીતનું ખાતું; ક્વિન્ટન ડી કોકની તોફાની બેટિંગ

GPay, PhonePe સહિતની UPI સર્વિસ ડાઉન, પૈસા મોકલવામાં અને રિસીવ કરવામાં આવી રહી છે સમસ્યા

ઓનલાઇન સ્કેમથી મળશે છૂટકારો, WhatsApp એ આ સરકારી એજન્સી સાથે હાથ મિલાવ્યો

Embed widget