શોધખોળ કરો

Bank Holidays in March 2021: માર્ચ મહિનામાં 11 દિવસ બેંકો રહેશે બંધ, જુઓ બેંક હોલિડેનું સંપૂર્ણ લિસ્ટ

Bank Holidays in March: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા જાહેર કરવામાં આવેલા કેલેન્ડરમાં આ મહિને બેંકમાં 11 રજા આવી રહી છે.

નવી દિલ્હીઃ માર્ચ મહિનાની શરૂઆત થઈ ગઈ છે. આ મહિને જો તમારે બેંકને લગતા કોઇ કામ હોય તો વહેલા પતાવી દેવા પડશે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા જાહેર કરવામાં આવેલા કેલેન્ડરમાં આ મહિને બેંકમાં 11 રજા આવી રહી છે. 5, 11, 22, 29 અને 30 માર્ચના રોજ વિવિધ રજાના કારણે બેંકો બંધ રહેશ. જ્યારે 4 રવિવાર અને 2 શનિવાર મળી કુલ 11 દિવસ બેંકો બંધ રહેશે. આ દિવસોમાં બેંકોમાં કોઇ કામ નહીં થાય. આ સિવાય બેંક કર્મચારીઓના નવ સંગઠને પણ 15 માર્ચથી બે દિવસની હડતાળની જાહેરાત કરી છે. બેંક સંગઠનોએ જાહેર ક્ષેત્રની બે બેંકોના ખાનગીકરણ સામે વિરોધ માટે હડતાળની ચીમકી ઉચ્ચારી છે. જોકે આ અંગે હજુ કોઇ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. જો આ બે દિવસની હડતાળની જાહેર થશે તો 11ના બદલે 13 દિવસ બેંકોમાં રજા રહેશે. વડોદરામાં મેમુના પેસેન્જર્સ પર ઝીંકાયો તોતિંગ વધારો, અપડાઉન કરનારા થઈ જશે લાંબા, જાણો વિગત Amitabh Bachchan Health Update:  સર્જરી બાદ અમિતાભ બચ્ચને આ તસવીર કરી શેર, ફેન્સને લઇ કહી આ વાત
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં ચાર જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન

PM Modi Russia Visit: પીએમ મોદીનું મોસ્કો એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, આજે રાત્રે પુતિન સાથે ડિનર કરશે

BRICSમાં સામેલ થવાની દોડઃ અનૌપચારિક સંગઠનમાં સામેલ થઈને પોતાની તાકાત વધી રહ્યા છે દેશો

‘કુંવરજીભાઈના કહેવાથી લોકોએ ભાજપને મત આપ્યો’, જાણો કોણે આપ્યું આ નિવેદન
‘કુંવરજીભાઈના કહેવાથી લોકોએ ભાજપને મત આપ્યો’, જાણો કોણે આપ્યું આ નિવેદન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Rain Update । રાજ્યના 8 જિલ્લામાં પડશે ભારેથી અતિભારે વરસાદKutch Rain: હવામાન વિભાગની આગાહી વચ્ચે કચ્છ જિલ્લામાં વરસાદRajkot। Mansukh Saghathiya । કૌભાંડી મનસુખ સાગઠીયાનો રેલો પહોંચ્યો ગાંધીનગરSurat News । રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકિયાનું સુરતને લઇ મોટું નિવેદન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં ચાર જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન
Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં ચાર જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન
PM Modi Russia Visit: પીએમ મોદીનું મોસ્કો એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, આજે રાત્રે પુતિન સાથે ડિનર કરશે
PM Modi Russia Visit: પીએમ મોદીનું મોસ્કો એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, આજે રાત્રે પુતિન સાથે ડિનર કરશે
BRICSમાં સામેલ થવાની દોડઃ અનૌપચારિક સંગઠનમાં સામેલ થઈને પોતાની તાકાત વધી રહ્યા છે દેશો
BRICSમાં સામેલ થવાની દોડઃ અનૌપચારિક સંગઠનમાં સામેલ થઈને પોતાની તાકાત વધી રહ્યા છે દેશો
‘કુંવરજીભાઈના કહેવાથી લોકોએ ભાજપને મત આપ્યો’, જાણો કોણે આપ્યું આ નિવેદન
‘કુંવરજીભાઈના કહેવાથી લોકોએ ભાજપને મત આપ્યો’, જાણો કોણે આપ્યું આ નિવેદન
Rahul Gandhi: ‘મણિપુરમાં જે થઈ રહ્યું છે તેવું દેશમાં ક્યાંય નથી જોયું’, હિંસા પ્રભાવિત વિસ્તારોની મુલાકાત બાદ રાહુલ ગાંધીનું નિવેદન

વ્યાજના વિષચક્રમાંથી નાગરિકોને મુક્ત કરવા રાજ્ય સરકારની ખાસ ડ્રાઇવ, ૨૨૬ વ્યાજખોરો સામે ૧૩૪ એફ.આઇ.આર દાખલ

ગુજરાત હાઈકોર્ટે પાક વીમાના વળતર મુદ્દે સરકારનો રિપોર્ટ નકાર્યો, ફરીથી સર્વે કરો અને વળતર…..

પેપર લીક પર CJI એ કહ્યું - ગોપનીયતા ભંગ થશે તો ફરીથી પરીક્ષા લેવામાં આવશે, હવે 11 જુલાઈએ થશે સુનાવણી

Embed widget