શોધખોળ કરો

વડોદરામાં મેમુના પેસેન્જર્સ પર ઝીંકાયો તોતિંગ વધારો, અપડાઉન કરનારા થઈ જશે લાંબા, જાણો વિગત

પેસેન્જર્સની માંગણીને ધ્યાનમાં રાખી વડોદરા ઉપરાંત મહેસાણા, આબુરોડ, હિંમતનગર જેવા સ્થળો માટે પણ ટ્રેનસેવા ફરી શરૂ કરવામાં આવશે.

વડોદરાઃ કોરોનાકાળમાં બંધ કરવામાં આવેલી ટ્રેનો ધીમે ધીમે શરૂ થઈ રહી છે. આ દરમિયાન અમદાવાદ-વડોદરા મેમુ ટ્રેન ફરી શરૂ થઈ રહી છે. મંગળવાર, 2 માર્ચથી  અમદાવાદ-વડોદરા વચ્ચે મેમુ ટ્રેન શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ટ્રેન સંપૂર્ણ રીતે રિઝર્વેશન ધરાવે છે. આ માટે રેલવે દ્વારા ઓનલાઈન બુકિંગના નામે ઉઘાડી લૂંટ કરવામાં આવી રહી છે. અગાઉ જે ભાડું 25 રૂપિયા હતું તેની સામે રિઝર્વેશનના 15 રૂપિયા ચુકવવા પડશે. આ કારણે રોજ ટ્રેનમાં અપ-ડાઉન કરતાં મુસાફરોના ખિસ્સા પર વધારાનો ભાર આવશે. જેને લઇ મેમુ ટ્રેનમાં રોજ મુસાફરી કરતાં લોકોમાં રોષ છે. રેલવે દ્વારા તમામ ટ્રેનો રિઝર્વેશન ધરાવતી શરૂ કરવામાં આવનારી હોવાથી મુસાફરો તેમજ દરરોજ અપ-ડાઉન કરનારા લોકોને પણ દરરોજ રિઝર્વેશન કરાવવું પડશે. જેથી મુસાફરોને મુશ્કેલી ઉભી થઇ શકે છે. જેને લઇને મુસાફરોમાં વિરોધ જોવા મળી રહ્યો છે. પેસેન્જર્સની માંગણીને ધ્યાનમાં રાખી વડોદરા ઉપરાંત મહેસાણા, આબુરોડ, હિંમતનગર જેવા સ્થળો માટે પણ ટ્રેનસેવા ફરી શરૂ કરવામાં આવશે. Amitabh Bachchan Health Update:  સર્જરી બાદ અમિતાભ બચ્ચને આ તસવીર કરી શેર, ફેન્સને લઇ કહી આ વાત મોદીએ AIIMS જઈને રસી લીધી, અમિત શાહને રસી આપવા ડોક્ટરોની ટીમ ઘરે જશે, જાણો ક્યા ડોક્ટર્સ શાહને રસી આપશે ?  મોદીએ રસી લીધા પછી નર્સને શું કહ્યું ? જાણીને ચોંકી જશો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?

Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે

ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન

Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
યુટ્યુબર્સને મોટો ફટકો! હવે કમાણી કરવા માટે વોચ ટાઇમ અને શોર્ટ્સ વ્યૂઝ બમણા કરવા પડશે

બેંક ઓફ બરોડા અને કેનેરા બેંકનો મોટો ઝટકો: લોન પર વ્યાજ દરો વધાર્યા, EMI મોંઘી થશે

8th Pay Commission: કર્મચારીઓને મળશે મોટી ભેટ! 3 મહિને વધશે DA, મિનિમમ પેન્શન 45,000 કરવાની માંગ 

'તમામ સવાલોના જવાબો આપીશ', વિપક્ષના હોબાળા પર અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા

Embed widget