શોધખોળ કરો

CNG-PNG Price: આઠ રૂપિયા સુધી ઘટી સીએનજી અને પીએનજીની કિંમત, MGLએ પણ કર્યો ભાવમાં મોટો ઘટાડો

સીએનજી અને પીએનજીના ભાવમાં મોટો ઘટાડો કરવામાં આવ્યો છે. સીએનજીના ભાવમાં પ્રતિ કિલો 8 રૂપિયા અને પીએનજીના ભાવમાં 5 રૂપિયા પ્રતિ ઘન સેન્ટીમીટરનો ઘટાડો કરવામાં આવ્યો છે.

CNG- PNG Price: સીએનજી અને પીએનજીના ભાવમાં મોટો ઘટાડો કરવામાં આવ્યો છે. સીએનજીના ભાવમાં પ્રતિ કિલો 8 રૂપિયા અને પીએનજીના ભાવમાં 5 રૂપિયા પ્રતિ ઘન સેન્ટીમીટરનો ઘટાડો કરવામાં આવ્યો છે.

CNG-PNGના ભાવમાં મોટી રાહત મળી છે. અદાણી ટોટલ ગેસ અને મહાનગર ગેસે તેમના ભાવમાં ઘટાડો કર્યો છે. CNGની કિંમતમાં 8 રૂપિયાનો ઘટાડો થયો છે, જ્યારે PNGની કિંમતમાં 5 રૂપિયાનો ઘટાડો થયો છે. અદાણી ટોટલ ગેસ લિમિટેડે PNGના ભાવમાં પ્રતિ કિલોગ્રામ રૂ. 8.13 અને અદાણી ટોટલ ગેસ લિમિટેડ માટે રૂ. 5.06 પ્રતિ ઘન સેન્ટીમીટરનો ઘટાડો કર્યો છે.

અદાણી ટોટલ ગેસ લિમિટેડે શુક્રવારે 19 પ્રદેશોમાં કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ અને પાઇપ્ડ નેચરલ ગેસના ભાવમાં ઘટાડો કરવાની જાહેરાત કરી હતી. નવો દર અપડેટ કરવામાં આવ્યો છે. કુદરતી ગેસના ભાવમાં આ ઘટાડો 8 એપ્રિલ 2023થી અમલી બન્યો છે.

સીએનજી અને પીએનજીના ભાવમાં શા માટે ઘટાડો કરવામાં આવ્યો?

કુદરતી ગેસના ભાવમાં આ ઘટાડો એવા સમયે કરવામાં આવ્યો છે, જ્યારે કેબિનેટે કુદરતી ગેસના ભાવ માટે નવી કિંમત નિર્ધારણ પદ્ધતિની જાહેરાત કરી છે. આ નવી સિસ્ટમની જાહેરાત બાદ જ CNG અને PNGના ભાવમાં ઘટાડો થયો છે. કેબિનેટનો આ નિર્ણય અર્થશાસ્ત્રી કિરીટ પરીખની આગેવાની હેઠળની નિષ્ણાત પેનલની ભલામણો પર આધારિત છે.

ઘટાડા બાદ CNG અને PNGના ભાવ કેટલા છે

MGL તરફથી CNGની સંશોધિત કિંમત 79 રૂપિયા પ્રતિ કિલો અને સ્થાનિક PNGની કિંમત વધારીને 49 રૂપિયા પ્રતિ SCM કરવામાં આવી છે, જે 7 એપ્રિલની મધ્યરાત્રિથી લાગુ થશે. આ ઘટાડા સાથે CNG પેટ્રોલ કરતાં 49 ટકા અને ડીઝલ કરતાં 16 ટકા સસ્તું થયું છે, જ્યારે સ્થાનિક PNG LPG કરતાં 21 ટકા સસ્તું થયું છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Putin India Visit: PM મોદી સાથે દ્વિપક્ષીય વાતચીત, જાણો રશિયન રાષ્ટ્રપતિનો આજનો પ્લાન

કાલે મળશે મોટી રાહત! શું RBI રેપો રેટમાં કરશે ઘટાડો ? જાણો શું કહે છે એક્સપર્ટ 

IPL 2026: અત્યાર સુધી આ 4 દિગ્ગજ ખેલાડીઓએ IPL 2026 માંથી પોતાના નામ પાછા ખેંચ્યા

Indigo Flights Cancelled: 300 ફ્લાઈટ્સ રદ અને Indigo ના શેર ધડામ, DGCA એક્શનની જોવા મળી અસર 

વિડિઓઝ

Harsh Sanghavi : MLA મેવાણીના ગઢમાં સંઘવીએ શું કર્યો હુંકાર?
Ambalal Patel Prediction : ગુજરાત પર ફરી માવઠાનો ખતરો! અંબાલાલની ચોંકાવનારી આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : સત્યમેવ જયતે
Hun To Bolish : હું તો બોલીશ : કૃષ્ણના નામે 'લાલા'નો વેપાર !
Hun To Bolish : હું તો બોલીશ : રાજનીતિના ખેલ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Putin India Visit: PM મોદી સાથે દ્વિપક્ષીય વાતચીત, જાણો રશિયન રાષ્ટ્રપતિનો આજનો પ્લાન
Putin India Visit: PM મોદી સાથે દ્વિપક્ષીય વાતચીત, જાણો રશિયન રાષ્ટ્રપતિનો આજનો પ્લાન
કાલે મળશે મોટી રાહત! શું RBI રેપો રેટમાં કરશે ઘટાડો ? જાણો શું કહે છે એક્સપર્ટ 
કાલે મળશે મોટી રાહત! શું RBI રેપો રેટમાં કરશે ઘટાડો ? જાણો શું કહે છે એક્સપર્ટ 
IPL 2026: અત્યાર સુધી આ 4 દિગ્ગજ ખેલાડીઓએ IPL 2026 માંથી પોતાના નામ પાછા ખેંચ્યા
IPL 2026: અત્યાર સુધી આ 4 દિગ્ગજ ખેલાડીઓએ IPL 2026 માંથી પોતાના નામ પાછા ખેંચ્યા
Indigo Flights Cancelled: 300 ફ્લાઈટ્સ રદ અને Indigo ના શેર ધડામ, DGCA એક્શનની જોવા મળી અસર 
Indigo Flights Cancelled: 300 ફ્લાઈટ્સ રદ અને Indigo ના શેર ધડામ, DGCA એક્શનની જોવા મળી અસર 
Supermoon: આજે દુનિયા જોશે ચમકતો સુપરમૂન, જાણો કેમ આજના ચાંદને કહેવામાં આવી રહ્યો છે કોલ્ડ મૂન

એરપોર્ટ પર રાષ્ટ્રપતિ પુતિનનું ભવ્ય સ્વાગત કર્યા બાદ PM મોદીનું પ્રથમ નિવેદન, જાણો શું બોલ્યા 

ENG vs AUS: ફાસ્ટ બોલર મિશેલ સ્ટાર્કે 6 વિકેટ લઈ તહેલકો મચાવ્યો, હરભજન સિંહને પાછળ છોડી દીધો 

Putin India Visit: રશિયાના રાષ્ટ્રપતિ પુતિન દિલ્હી પહોંચ્યા, PM મોદીએ કર્યું સ્વાગત, VIDEO 

Embed widget