શોધખોળ કરો

LICના પોલિસીધારકો માટે મોટા સમાચાર, પ્રિમિયમનાં પેમેન્ટને લઈને કેટલા દિવસની આપી છૂટ? જાણો

સમગ્ર દેશમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. ત્યારે ભારતીય જીવન વીમા નિગમ (LIC)એ માર્ચ અને એપ્રિલના પ્રિમિયમની ચૂકવણી માટે પોલિસીધારકોને 30 દિવસની છૂટ આપવાની જાહેરાત કરી

સમગ્ર દેશમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. ત્યારે ભારતીય જીવન વીમા નિગમ (LIC)એ માર્ચ અને એપ્રિલના પ્રિમિયમની ચૂકવણી માટે પોલિસીધારકોને 30 દિવસની છૂટ આપવાની જાહેરાત કરી છે. એલઆઈસીએ કોવિડ-19 મહામારીને કારણે દેશમાં લાગુ લોકડાઉનને જોતાં પોલિસીધારકોને રાહત આપવાની જાહેરાત કરી છે. એલઆઈસીએ કહ્યું હતું કે, ફેબ્રુઆરીના પ્રિમિયમ માટે વધારાનો સમય 22 માર્ચે ખતમ થયા બાદ 15 એપ્રિલ સુધી વધારી દેવામાં આવ્યો છે. નિવેદનમાં જણાવાયું છે કે, એલઆઈસીના વીમાધારકો સેવા શુલ્ક વગર એલઆઈસીના ડિજીટલ પેમેન્ટ વિકલ્પ મારફતે પ્રિમિયમની ચૂકવણી કરી શકે છે. વીમા કંપનીએ કહ્યું કે, પ્રિમિયમ ચૂકવણી માટે પોલિસીધારકોને વેબસાઈટ પર રજિસ્ટ્રેશન કરાવવાની જરૂર નથી. તે થોડી વિગતો આપીને પેમેન્ટ કરી શકે છે. આ ઉપરાંત પ્રિમીયમનું પેમેન્ટ મોબાઈલ એપ એલઆઈસી પે ડાયરેક્ટને ડાઉનલોડ કરીને પણ કરી શકાય છે. નેટ બેંકિંગ, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, પેટીએમ, ફોન પે, ગુગલ પે, ભીમ, યુપીઆઈ મારફતે પણ પ્રિમિયમનું પેમેન્ટ ભરી શકાય છે. આઈડીબીઆઈ બેંક અને એક્સિસ બેંકની શાખાઓ અને બ્લોક સ્તર પર પરિચાલન કરી રહેલ આમ સેવા કેન્દ્રો પર રોકડ મારફતે પણ પ્રિમિયમની ચૂકવણી કરી શકાય છે. વીમા કંપનીએ પોલિસીધારકોને આશ્વાસન આપ્યું છે કે, કોવિડ 19થી મૃત્યુ થવા પર તેને અન્ય મામલાઓની સમાન જ માનવામાં આવશે અને તેમાં દાવો કરતાં તરત જ ચૂકવણીની વ્યવસ્થા કરવામાં આવશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

હાર્દિક પટેલ મંત્રી બને તેવી આપણે બધા મા ઉમિયા માતાને પ્રાર્થના કરીએ: નીતિનભાઈ પટેલ

HMPV Virus Guidelines: HMPV વાયરસને લઈને રાજ્ય સરકારની માર્ગદર્શિકા જાહેર, જાણો શું કરવું અને શું ન કરવું?
HMPV વાયરસને લઈને રાજ્ય સરકારની માર્ગદર્શિકા જાહેર, જાણો શું કરવું અને શું ન કરવું?
VIDEO: પાટીદાર દીકરી મુદ્દે ગોપાલ ઈટાલિયા આક્રમક, જાહેર મંચ પર પોતાને જ માર્યા પટ્ટા, કહ્યું, 'ગુજરાતનો આત્મા જાગવો જોઈએ'

જસપ્રીત બુમરાહ ઈંગ્લેન્ડ સામેની સિરીઝમાંથી બહાર થશે? ટીમ ઈન્ડિયાને લઈ મોટું અપડેટ
જસપ્રીત બુમરાહ ઈંગ્લેન્ડ સામેની સિરીઝમાંથી બહાર થશે? ટીમ ઈન્ડિયાને લઈ મોટું અપડેટ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gopal Italia : એવું તો શું થયું કે ગોપાલ જાતે જ પોતાને પટ્ટા મારવા લાગ્યોGirl Collapse in Borewell : ભૂજમાં 18 વર્ષીય યુવતી ખાબકી 500 ફૂટ ઊંડા બોરમાં , બચાવ કામગારી ચાલુંHMPV Virus Symptoms : ગુજરાતમાં HMPVની એન્ટ્રીથી ફફડાટ , જુઓ કોને રહેવું જોઇએ સાવચેત? શું છે લક્ષણો?HMPV Virus In Gujarat : HMPV વાયરસની ગુજરાતમાં એન્ટ્રી , અમદાવાદમાં નોંધાયો ફેલાયો પહેલો કેસ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હાર્દિક પટેલ મંત્રી બને તેવી આપણે બધા મા ઉમિયા માતાને પ્રાર્થના કરીએ: નીતિનભાઈ પટેલ
હાર્દિક પટેલ મંત્રી બને તેવી આપણે બધા મા ઉમિયા માતાને પ્રાર્થના કરીએ: નીતિનભાઈ પટેલ
HMPV Virus Guidelines: HMPV વાયરસને લઈને રાજ્ય સરકારની માર્ગદર્શિકા જાહેર, જાણો શું કરવું અને શું ન કરવું?
HMPV વાયરસને લઈને રાજ્ય સરકારની માર્ગદર્શિકા જાહેર, જાણો શું કરવું અને શું ન કરવું?
VIDEO: પાટીદાર દીકરી મુદ્દે ગોપાલ ઈટાલિયા આક્રમક, જાહેર મંચ પર પોતાને જ માર્યા પટ્ટા, કહ્યું, 'ગુજરાતનો આત્મા જાગવો જોઈએ'
VIDEO: પાટીદાર દીકરી મુદ્દે ગોપાલ ઈટાલિયા આક્રમક, જાહેર મંચ પર પોતાને જ માર્યા પટ્ટા, કહ્યું, 'ગુજરાતનો આત્મા જાગવો જોઈએ'
જસપ્રીત બુમરાહ ઈંગ્લેન્ડ સામેની સિરીઝમાંથી બહાર થશે? ટીમ ઈન્ડિયાને લઈ મોટું અપડેટ
જસપ્રીત બુમરાહ ઈંગ્લેન્ડ સામેની સિરીઝમાંથી બહાર થશે? ટીમ ઈન્ડિયાને લઈ મોટું અપડેટ
ગુજરાતમાં HMPV વાયરસનો પ્રથમ કેસ, શું ફરી માસ્ક પહેરવું પડશે ? જાણો આરોગ્ય મંત્રીએ શું કહ્યું ?

છત્તીસગઢમાં નક્સલીઓનો ભારતીય જવાનો પર ઘાતક હુમલો, IED બ્લાસ્ટમાં આઠ જવાન અને એક નાગરિક શહીદ

પ્રથમ કેસ... HMPV વાયરસની ગુજરાતમાં એન્ટ્રી, અમદાવાદમાં બે વર્ષનું બાળક થયું સંક્રમિત

HMPV Virus: ચીનમાં તબાહી મચાવનારા નવા વાયરસથી ગુજરાત સરકાર સતર્ક, જાહેર કરી માર્ગદર્શિકા

Embed widget